True Caller ને ટક્કર આપવા માટે આવી સ્વદેશી Bharat Caller એપ, જાણો આ એપ ના ફાયદા.

Bharat Caller એપ: આજના ટેકનોલોજી વાળા યુગમાં દરેક વસ્તુ માટે એક એપ્લિકેશન છે. શોપિંગ કરવાથી લઈને ડોક્ટરની એપોઇન્ટમેન્ટ સુધી બધું બસ હવે એક ક્લિક પર થઈ જાય છે. માર્કેટમાં જેમ જેમ સ્પર્ધા વધતી જાય છે તેમ તેમ ઘણા બધા લોકો એપ્સ બનાવી રહ્યા છે. આપણું દેશ પણ આ ક્ષેત્રમાં આગળ વધી રહ્યો છે. મેક ઇન … Read more