મોબાઈલ દ્વારા જાતે જ આયુષ્માન કાર્ડ બનાવો, મોબાઇલમાં આયુષ્માન કાર્ડ ઓનલાઇન ડાઉનલોડ કરો, સમજો સરળ પ્રોસસ

મોબાઈલ દ્વારા જાતે જ આયુષ્માન કાર્ડ બનાવો: કેન્દ્ર સરકારની સૌથી મહત્વની આરોગ્ય વીમા કવચ પૂરું પાડતી યોજના એટલે આયુષ્માન ભારત યોજના. આ યોજના અંતર્ગત કાર્ડ કઢાવેલા વ્યક્તિ ને જરૂરિયાતના સમયે દસ લાખ રૂપિયા સુધીની કેસલેસ ફ્રી સારવાર આપવામાં આવે છે. દેશના દરેક રાજ્યના મોટાભાગના જિલ્લા અને તાલુકાઓમાં તમામ વિભાગની પ્રાઇવેટ હોસ્પિટલોને આ યોજના સાથે સંલગ્ન … Read more