આવતીકાલે આખી દુનિયામાં એક કલાક સુધી અંધારું છવાઈ જશે, મીણબત્તી અને દિવડા હાથવગા રાખજો.

આવતીકાલે આખી દુનિયામાં એક કલાક સુધી અંધારું છવાઈ જશે: દુનિયાભરમાં શનિવારે 23 માર્ચ 2024 ના રોજ રાતના 8.30 કલાકે 9.30 કલાક સુધી અર્થ અવર મનાવવામાં આવશે. આ એક વૈશ્વિક અભિયાન છે. જે અંતર્ગત લોકોને એક કલાક માટે લાઈટ બંધ રાખીને ઉર્જા બચાવવાનો સંકલ્પ લે છે. વર્લ્ડ વાઈડ ફંડ ફોર નેચર સંસ્થા તરફથી દર વર્ષે દુનિયામાં … Read more