અમદાવાદમાં 170 વિદ્યાર્થીઓના એડમિશનના રદ, ખોટી આવક દર્શાવનારા વાલીઓ વિરુદ્ધ DEO ની કાર્યવાહી.
રાઈટ ટુ એજ્યુકેશન : અમદાવાદમાં શિક્ષણ વિભાગ દ્વારા ખોટી આવક દર્શાવનાર વાલીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ એડમિશન માટે ખોટી આવક દર્શાવનાર 170 વિદ્યાર્થીઓના એડમિશન રદ કરવામાં આવ્યા છે. શાળાએ જિલ્લા શિક્ષણ અધિકારી નું ધ્યાન દોરતા કાર્યવાહી કરવામાં આવી છે. ખોટી આવક દર્શાવનાર વાલીઓ સામે કાર્યવાહી અમદાવાદમાં શાળામાં આરટીઇ માં ભણતા … Read more