ગુજરાતના ખેડૂતો માટે ખુશીના સમાચાર બાગાયતી સહાય માટે ખુલી ગયું પોર્ટલ, જાણો અરજી કરવાની છેલ્લી તારીખ, લાખો રૂપિયાની મળશે સહાય.

ikhedut portal: ખેડૂતોએ હવે પોતાની પરંપરાગત ખેતી તરફથી બાગાયતી ખેતી તરફ હવે વળવું જરૂરી છે. બાગાયતી ખેતી કરી ખેડૂતો લાખો રૂપિયાનું કમાણી કરી શકે છે. બાગાયતી પાક ખૂબ સારી કમાણી કરાવી આપે છે. ગુજરાત સરકાર દ્વારા હાલ બાગાયતી પાકોની યોજના માટે આજથી ઓનલાઇન પોર્ટલ ખુલી ગયું છે. ગુજરાતના ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા … Read more