SBI બેન્ક ભરતી 2022 | SBI બેંકમાં સ્પેશિયાલિસ્ટ કેડર ની 36 જગ્યાઓ માટે ભરતી જાહેરાત | SBI requirements @sbi.co.in
SBI બેન્ક ભરતી 2022 | SBI બેંકમાં સ્પેશિયાલિસ્ટ કેડર ની 36 જગ્યાઓ માટે ભરતી જાહેરાત | SBI requirements @sbi.co.in સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ભરતી બોર્ડ નિષ્ણાત કેડર ઓફિસરની જગ્યા માટે યોગ્ય લાયકાત, ઉંમર અને જરૂરી અનુભવ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે. અહીં રસ ધરાવતા દરેક ઉમેદવારો માટે યોગ્ય માર્ગદર્શન મળી રહે તે હેતુ થી અહીં ભરતી લગત તમામ જરૂરી માહિતી જેમાં પોસ્ટ માટે જરૂરી લાયકાત, ઉંમર, અનુભવ, પગાર ધોરણ, અરજી માટે જરૂરી ડોક્યુમેન્ટ તેમજ અરજી કરવાની તારીખ વગેરે જેવી તમામ બાબતોની માહિતી મુકવામાં આવે છે જે દરેક ઉમેદવાર ને ઉપયોગી નીવડશે. અહીં ભરતી લગત સંપૂર્ણ માહિતી નીચે સ્ટેપ બાઈ સ્ટેપ આપવામાં આવેલ છે.
SBI બેન્ક ભરતી સારાંશ
ભરતી બોર્ડનું નામ | સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા |
પોસ્ટ | સ્પેશિયાલિસ્ટ કેડર ઓફિસર્સ |
કુલ ખાલી જગ્યા | 36 |
જાહેરાત નંબર | CRPD/SCO/2022-23/06/CRPD/SCO-CISO/2022-23/04 |
નોકરીઓનો પ્રકાર | બેંક જોબ |
નોકરીનું સ્થાન | સમગ્ર ભારતમાં |
અરજી કરવાની પ્રક્રિયા | ઓનલાઈન |
છેલ્લી તારીખ | 17-05-2022 |
સત્તાવાર વેબસાઇટ | sbi.co.in |
SBI બેન્ક ભરતી પોસ્ટ (સ્પેશિયાલિસ્ટ કેડર ઓફિસર્સ)
- સિસ્ટમ ઓફિસર (ટેસ્ટ એન્જિનિયર) : 02 પોસ્ટ
- સિસ્ટમ ઓફિસર ( વેબ ડેવલોપર) : 01 પોસ્ટ
- સિસ્ટમ ઓફિસર (પરફોર્મન્સ / વરિષ્ઠ ઓટોમેશન ટેસ્ટ એન્જિનિયર) : 01 પોસ્ટ
- સિસ્ટમ ઓફિસર (પ્રોજેક્ટ મેનેજર) : 02 જગ્યા
- એક્ઝિક્યુટિવ (ટેસ્ટ એન્જિનિયર) : 10 જગ્યા
- એક્ઝિક્યુટિવ (ઇન્ટરેક્શન ડીઝાઇનર) : 03 પોસ્ટ
- એક્ઝિક્યુટિવ (વેબ ડેવલોપર) : 01 જગ્યા
- એક્ઝિક્યુટિવ ( પોર્ટલ એડમિનિસ્ટ્રેટર) : 03 જગ્યા
- સિનિયર એક્ઝિક્યુટિવ (પરફોર્મન્સ/ ઓટોમેશન ટેસ્ટ એન્જિનિયર) : 04 પોસ્ટ
- સિનિયર એક્ઝિક્યુટિવ (ઇન્ટરએક્શન ડીઝાઇનર) : 02 જગ્યા
- સિનિયર એક્ઝિક્યુટિવ (પ્રોજેક્ટ મેનેજર) : 04 જગ્યા
- સિનિયર સ્પેશિયલ એક્ઝિક્યુટિવ (પ્રોજેક્ટ મેનેજર) : 01 જગ્યા
- મુખ્ય માહિતી સુરક્ષા અધિકારી : 01 જગ્યા
કુલ જગ્યાઓ: 36
SBI બેન્ક ભરતી 2022 શૈક્ષણિક લાયકાત
- ડિગ્રી
- માસ્ટર ડિગ્રી
SBI બેન્ક ભરતી 2022 ઉમર મર્યાદા
- 32 વર્ષ (સિસ્ટમ ઓફિસર / એક્ઝિક્યુટિવ)
- 35 વર્ષ (સિસ્ટમ ઓફિસર / એક્ઝિક્યુટિવ, પરફોર્મન્સ/ સિનિયર ઓટોમેશન ટેસ્ટ એન્જિનિયર, સિનિયર એક્ઝિક્યુટિવ (ઇન્ટરએક્શન ડિઝાઈનર) / સિનિયર એક્ઝિક્યુટિવ (પ્રોજેક્ટ મેનેજર)
- 38 વર્ષ (સીસ્ટમ ઓફિસર (પ્રોજેક્ટ મેનેજર)/ સિનિયર સ્પેશિયલ એક્ઝિક્યુટિવ (પ્રોજેક્ટ મેનેજર)
- 40 વર્ષ (સીસ્ટમ ઓફિસર (પ્રોજેક્ટ મેનેજર)
SBI બેન્ક ભરતી 2022 પગાર ધોરણ
- બેંકના નિયમો મુજબ
SBI બેન્ક ભરતી 2022 અરજી ફી
- સામાન્ય, OBC, અને EWS માટે અરજી ફી રૂ. 750/- ( અંકે રૂ સાતસો પચાસ )
- SC, ST અને PWD ઉમેદવારે ફી ભરવાની રહેશે નહીં.
SBI બેન્ક ભરતી 2022 પસંદગી પ્રક્રિયા
- ઓનલાઈન લેખિત પરીક્ષા
- સિટીસી વાટાઘાટો અને
- ઇન્ટરવ્યૂ
SBI બેન્ક ભરતી 2022 ઓનલાઈન અરજીની અગત્યની તારીખો
- ફોર્મ ભરવાની છેલ્લી તારીખ : 17 મેં 2022
SBI બેન્ક ભરતી 2022 અરજી પ્રક્રિયા
બેન્ક ભરતીની રાહ જોતા તેમજ આ ભરતી માં રસ ધરાવતા લાયક ઉમેદરે 17 મેં 2022 પહેલા sbi ની ઓફિશિયલ વેબસાઈટ https://recruitment.bank.sbi/ ઉપર જઈ અરજી ગોરમ ભરવાનું રહેશે. આ ભરતી માટેનું ઓનલાઈન અરજી ફોર્મ ભરતા પહેલા દરેક ઉમેદવારે આ ભરતી અંગેની ઓફિશિયલ જાહેરાત અચૂક વાંચવી જરૂરી છે.