WhatsApp ગ્રૂપમાં જોડાવો!

જન્મ પ્રમાણપત્ર મેળવો ઓનલાઈન @eolakh.gujarat.gov.in

જન્મ પ્રમાણપત્ર મેળવો ઓનલાઈન @eolakh.gujarat.gov.in

ઓનલાઈન જન્મ નું પ્રમાણપત્ર મેળવો: હાલ સુધી જન્મ નું પ્રમાણપત્ર મેળવવા માટે લોકો એ ઓફિસો ના ધક્કા ખાવા પડતા તેમજ લાંબી લાઈનો માં ઉભું રહેવું પડતું, જેમાં લોકોનો સમય અને પૈસા નો મોટો બગાડ થતો.

ગુજરાત સરકાર દ્વારા લોકો ની સુવિધા માં વધારો કરી સમય અને પૈસા નો ખોટો બગાડ રોકવા તેમજ આ સમય તેઓ પોતાની સુખાકારી માટે આપી શકે એવા ઉમદા હેતુ થી નાગરિકો માટે સરકારશ્રી દ્વારા એક ઓફિશિયલ વેબસાઈટ https://eolakh.gujarat.gov.in/ બહાર પાડવામાં આવેલ છે , આ વેબસાઈટ ની મદદ થી ગુજરાત રાજ્ય નો કોઈ પણ નાગરિક જન્મ ની નોંધણી કરવી પ્રમાણપત્ર ઓનલાઈન મેળવી શકે છે.

જન્મ નોંધણી સમયગાળો

  • ગુજરાત રાજ્ય ના દરેક નાગરિક દ્વારા તેમના બાળક ની નોંધણી કરાવવી ફરિયાત છે , સરકારશ્રી ના નિયનો અનુસાર દરેક વાલી એ પોતાના બાળક ની જન્મ નોંધણી 21 થી 30 દિવસ માં કરાવવી ફરિજિયાત છે.

જન્મ પ્રમાણપત્ર ઓનલાઈન કેવી રીતે મેળવવુ.

  • દરેક નાગરિક ના મન નો આ સવાલ છે,  કે હાલ સરકારશ્રી દ્વારા સુવિધાઓ તો બહાર પાડવામાં આવે છે પણ તનો ઉપયોગ કેવી રીતે કરવો તેની કોઈ તાલીમ નથી તો આ સુવિધા નો લાભ સામાન્ય નાગરિક કેવી રીતે ઉપાડી શકે કેમકે તેઓ ને ખબર જ નથિ કે આ સુવિધા નો લાભ ઓનલાઈન ક્યાંથી કેવી રીતે લેવો.
 
  • તો તે દરેક નાગરિક ને મૂંઝવતા સવાલો ના જવાબ માટે અમારી www.marugujaratbharti.in ની ટિમ કાયમ માટે હાજર છે. અમે અહીં સ્ટેપ બાઈ સ્ટેપ દરેક વાચક મિત્રો ને જણાવીશું કે જન્મ નું પ્રમાણપત્ર ઓનલાઈન કેવી રીતે મેળવી શકાય.

જન્મ પ્રમાણપત્ર ઓનલાઈન મેળવવા નીચેના સ્ટેપ ને અનુસરવા જરૂરી.

  1. સૌ પ્રથમ સરકારશ્રી ની ઓફિશિયલ વેબસાઈટ https://eolakh.gujarat.gov.in/ ની મુલાકાત લો.
  2. જેમાં download online certificate પર ક્લિક કરો.
  3. હવે નવું પેઇઝ ખુલશે જેને નીચે સ્ક્રોલ કરો તેમાં birth box પર ક્લિક કરો
  4. તેમાં બે ઓપશન બતાવશે જેમાં જન્મ ઉપર ક્લિક કરો.
  5. હવે તેમાં વિગતો ભરો અને મોબાઈલ નંબર નો ઓપશન સિલેક્ટ કરો.
  6. ત્યાર બાદ છેલ્લે સર્ચ બટન ક્લિક કરો.
  7. હવે તમારી સામે એક લિસ્ટ ઓપન થશે જેમાં તમારા બાળક નું નામ ગોતો અને ડાઉનલોડ સર્ટિફિકેટ ક્લિક કરો.

આમ ઉપર દર્શવ્યા મુજબ ગુજરાત રાજ્ય નો વાતની કોઈ પણ નાગરિક પોતાના બાળકો નું જન્મ પ્રમાણપત્ર ઓનલાઈન મેળવી શકે છે.

અહીં અમારી ટિમ દવારા લોકો ને ઉપયોગી આવે તેવી જન્મ પ્રમાણપત્ર ઓનલાઈન કેવી રીતે મેળવવું તેની સ્ટેપ બાઈ સ્ટેપ સમજ આપવામાં આવી આશા છે દરેક આ સુધીવા નો લાભ લે અને પોતાનો કિંમતી સમયનો બચાવ કરે ઓફિસો ના ધક્કા બંધ કરે.

મહત્વની લિંક

જન્મ પ્રમાણપત્ર માટે ઓફિશિયલ વેબસાઈટઅહીં ક્લિક કરો
વધુ માહિતી મેળવવા હોમ પેજ પર જવા માટેઅહીં ક્લિક કરો

અમારી વેબસાઈટ www.marugujaratbharti.in ની મુલાકાત બદલ આભાર.

Leave a Comment

error: Content is protected !!