WhatsApp ગ્રૂપમાં જોડાવો!

લેપટોપ સહાય યોજના 2022, ઓનલાઇન અરજી કરો.

લેપટોપ સહાય યોજના 2022, ઓનલાઇન અરજી કરો.


  • લેપટોપ સહાય યોજના 2022: વિદ્યાર્થી મિત્રોને જણાવતા આનંદ થાય છે કે સરકારશ્રી દ્વારા શિક્ષણ ક્ષેત્રે ટેકનોલોજીમાં વધારો કરવા અર્થે એક નવી સરકારી યોજના ની બહાર પાડેલ છે જે અંતર્ગત લેપટોપ ખરીદવા માટે આર્થિક લોન સહાય આપવામાં આવી રહી છે, અહીં આ આર્ટિકલ દ્વારા વિદ્યાર્થીઓ ને જણાવવા આવશે કે આ યોજના અંતર્ગત કોને કેટલી સહાય મળવા પાત્ર છે અને તેની અરજી કેવી રીતે કરવી.

લેપટોપ સહાય યોજનાનો હેતુ

  • આ યોજના શરૂ કરવાનો હેતુ શિક્ષણ ક્ષેત્રે આધુનિકરણ અને લોકડાઉન જેવી સ્થિતિ માં તેમજ ઘરે બેસી ને પોતાની અનુકૂળતા એ વિધાર્થીઓ પોતાનું વર્ક પોતાની ભણતર કરે અને શૈક્ષણીક ક્ષેત્રે ઉનંતી લાવવાનો છે.

લેપટોપ સહાય યોજના 2022 અંતર્ગત કેટલી સહાય મળે?

  • લેપટોપ સહાય યોજના અંગે વધુ વાત કરીએ તો આ યોજના હેઠળ સરકારશ્રી દ્વારા 15,0000 સુધીની આર્થિક સહાય આપવામાં આવી રહી છે જેમાં લેપટોપ ની ખરીદી વિદ્યાર્થીઓ કરે તેમ 80 ટકા રકમ સરકાર દ્વારા ભરવામાં આવે છે તેમજ બાકી રહેતી 20 ટકા રકમ વિદ્યાર્થીઓ એ ચૂકવાની રહેશે, હાલ ગુજરાત સરકાર દ્વારા વિદ્યાર્થીઓ ને 4 ટકા ના વ્યાજદરે 40,000 ની લેપટોપ સહાય આપવામાં આવી રહી છે.

લેપટોપ સહાય યોજના 2022

યોજનાનું નામ લેપટોપ સહાય યોજના
આર્ટિકલની ભાષા English અને ગુજરાતી
યોજનાનો ઉદ્દેશ અનુસુચિત જનજાતિ(ST) ના લોકો કોમ્પ્યુટર કે લેપટોપને અનુરૂપ નવો ધંધો કરવા માટે આર્થિક મદદરૂપ થવાના હેતુથી લોન સહાય
લાભાર્થી ગુજરાતના અનુસુચિત જનજાતિના નાગરિકો
લોનની રકમ આ લોન યોજના હેઠળ કોમ્પ્યુટર/લેપટોપના
મશીનની ખરીદી માટે 1,50,000/-
લોન પર વ્યાજદર માત્ર 6% વ્યાજદર લોન સહાય આપવામાં આવશે.

લેપટોપ સહાય યોજનાની વિશેષતા

  1. આ યોજના હેઠળ સરકાર દ્વારા 4 ટકા ના વ્યાજે લોન આપવામાં આવે છે.
  2. વિદ્યાર્થીઓ એ લોન ની રકમ 20 હપ્તામાં ચૂકવાની રહેશે અને આ હપ્તા માસિક રહેશે.
  3. આ યોજના હેઠળ આર્થિક સહાય આદિજાતિના વિદ્યાર્થીઓ ને આપવામાં આવી રહી છે.
  4. જો કોઈ સ્ટુડન્ટ પોતાનો લોનનો હપ્તો ચૂકવામાં નિષ્ફળ રહે તેમને 2.5 ટકા વ્યાજદંડ પેનલ્ટી ભરવી પડશે.

લેપટોપ સહાય યોજના પાત્રતા માપદંડ.

આ યોજના હેઠળ સહાય મેળવવા માટે અમુક માપદંડો નક્કી કરવામાં આવેલ છે જે આ મુજબ છે.

  1. વિદ્યાર્થી ગુજરાત રાજ્ય નો વાતની હોવો જોઈએ.
  2. આ યોજનાનો લાભ માત્ર આદિજાતિ ના વિદ્યાર્થીઓ ને જ મળવા પાત્ર છે.
  3. વિદ્યાર્થીએ આદિજાતિનો દાખલો રજુ કરવાનો રહેશે.
  4. વિદ્યાર્થી ની ઉંમર 18 થી 30 વર્ષ વચ્ચે હોવી જોઈએ.
  5. વિદ્યાર્થી ની શૈક્ષણિક લાયકાત 12 ધોરણ હોવી ફરજીયાત છે.
  6. અરજદાર કે તેમના પરિવારના કોઈ સભ્ય સરકારી નોકરી કરતા હોય તો તેઓને આ યોજના હેઠળ લાભ મળવા પાત્ર નથી.
  7. અરજદારની કૌટુંબિક વાર્ષિક આવક ગ્રામીણ વિસ્તાર માટે એક લાખ 20 હજાર અને શહેરી વિસ્તાર માટે દોઢ લાખ થી વધુ હોવી ના જોઈએ.
  8. અરજદાર પાસે કોમ્પ્યુટર જાણકારી નું પ્રમાણપત્ર હોવું ફરજીયાત છે.
  9. કોમ્યુટર વેચાણ ના સ્ટોર, મોલ કે દુકાન માં કામ કાર્યનો અનુભવનો દાખલો જરૂરી.

લેપટોપ સહાય યોજના માટે ક્યાં ક્યાં  ડોક્યુમેન્ટ જોઈએ?

લેપટોપ સહાય યોજના ની ઓનલાઈન અરજી કરવા માટે આ મુજબ ના ડોક્યુમેન્ટ હોવા જરૂરી છે.

  1. અરજદાર નો આદિજાતિ નો દાખલો.
  2. રેશન કાર્ડ ની નકલ.
  3. બેન્ક પાસબુક ની નકલ.
  4. અઢાર કાર્ડ ની નકલ.
  5. કોમ્યુટર તાલીમ મેળવ્યા અંગેનું પરમાપત્ર.
  6. અનુભવ નો દાખલો.
  7. મિલકત પુરાવા ની નકલ.
  8. રજૂ કરેલ મિલકત અંગે સરકાર માન્ય વેલ્યુએશન રિપોર્ટ.
  9. જનીનદારો એ 20 રૂપિયાના સ્ટેપ ઉપર કરેલ એફિડેવિટ રજૂ કરવાનું રહેશે.

લેપટોપ સહાય યોજના 2022 માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?

  • વિદ્યાર્થી મિત્રો ને જણાવવાનું થાય કે લેપટોપ સહાય યોજના 2022 અંતર્ગત ઉપર મુજબ ના ડોક્યુમેન્ટ અને જરુરી માપદંડો ધરાવતા દરેક ઉમેદવાર ઓનલાઈન અરજી કરી આ યોજના હેઠળ લેપટોપ મેળવી શકે છે જેમાં સરકારશ્રી દ્વારા લેપટોપ ની કુલ કિંમત ના 80 ટકા ભરવામાં આવશે તેમજ વિદ્યાર્થીઓ એ માત્ર લેપટોપ ની કુલ કિંમતના 20 ટકા રૂપિયા ભરવાના રહેશે. અહીં રસ ધરાવતા ઉમેદવાર પોતાની અરજી ઓનલાઈન ધરે બેઠા કરી શકે તે માટે તમામ જાણકારી સ્ટેપ બાઈ સ્ટેપ આપવામાં આવી છે જે  આ મુજબ છે.

લેપટોપ સહાય યોજનાની ઓનલાઈન અરજી માટે નીચે મુજબ ના સ્ટેપ અનુસરવા.

સ્ટેપ 1 : સૌ પ્રથમ સરકારશ્રી ની ઓફિશિયલ વેબસાઈટ ની મુલાકાત લો

સ્ટેપ 2 : ત્યારબાદ હોમ પેજ ઉપર apply for loan ઉપર ક્લિક કરવું

સ્ટેપ 3 : હવે નવું પેજ ખુલશે જેમાં registar here પર ક્લિક કરી તમારું નવું id બનાવો.

સ્ટેપ 4: તમારું id બની ગયા બાદ id પાસવર્ડ દ્વારા login કરો

સ્ટેપ 5: વ્યક્તિ ગત login કર્યા બાદ my application માં apply now ક્લિક કરો

સ્ટેપ 6: હવે તમારી સામે વિવિધ યોજનાઓ બતાવશે જેમાં self eployment દબાવો.

સ્ટેપ 7 : તમામ શરતો વાંચ્યા બાદ apply now ક્લિક કરો.

સ્ટેપ 8 : લાભાર્થી એ પોતાની અરજી ભરતી વખતે માંગેલ તમામ વિગતો ચોકસાઈ થી ભરવી તેમજ યોજનાની પસંદગી કરતી વખતે કોમ્પ્યુટર પસંદ કરી લોન ની રકમ ભરવાની રહેશે.

ઉપરોક્ત તમામ વિગતો ભરી અરજદારે તમામ માહિતી બે વાર વાંચ્યા બાદ કોઈ ભૂલ રહ્યા વગર સેવ બટન ઉપર ક્લિક કરી પોતાની અરજી પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે..

લેપટોપ સહાય યોજના 2022 અરજી અહીં ક્લિક કરો
મારુ ગુજરાત ભરતી હોમપેજ અહીં ક્લિક કરો

લેપટોપ સહાય યોજના 2022
લેપટોપ સહાય યોજના 2022, ઓનલાઇન અરજી કરો 2

Leave a Comment