મહેસાણા અર્બન કો-ઓપરેટિવ બેન્ક ભરતી ૨૦૨૨.
મહેસાણા અર્બન કો-ઓપરેટિવ બેન્ક ભરતી ૨૦૨૨ : તાજેતરમાં નવી ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે , આ ભરતીની જાહેરાત મહેસાણા અર્બન કો ઓપરેટિવ બેન્ક દ્વારા જાહેર કરવામાં આવી છસ, આ ભરતીમાં કુલ ૨૫ જેટલી જગ્યાઓ માટે ભરતી કરવાની છે જેથી લાયક અને ઈચ્છા ધરાવતા ઉમેદવાર અરજીની અંતિમ તારીખ પહેલા આવેદન કરી શકે છે. અહીં આર્ટિકલ માં આ ભરતી લગત તમામ માહિતી MaruGujaratBharti.in ના માધ્યમ થી આપવામાં આવી રહ્યું છે, ઇચ્છુક ઉમેદવારે આ લેખ ને સંપૂર્ણ વાંચવા વિનંતી છે જેથી ભરતી લગત તમામ માહિતી મળી રહે.
મહેસાણા અર્બન કો-ઓપરેટિવ બેન્ક ભરતીની સામાન્ય માહિતી:
સત્તાવાર વિભાગ | Mehsana Urban Cooperative Bank Limited |
પોસ્ટ ના નામ | Chief Risk Officer, Chief Finance Officer, Head Internal Inspection and Audit, Chief Compliance Officer, Internal Inspection Auditor, Treasury Manager, Credit Appraisal Manager and Various Other Posts. |
કુલ પોસ્ટ | 25 |
નોકરી નું સ્તળ | ગુજરાત |
છેલ્લી તારીખ | 30/11/2022 |
સત્તાવર વેબસાઈટ | www.mucbank.com |
અરજી કરવા નો મોડ | ઓનલાઈન |
કુલ પોસ્ટ વાઇઝ માહિતી:
Name of the Post | Number of Posts |
Chief Finance Officer | 1 |
Chief Risk Officer | 1 |
Chief Compliance Officer | 1 |
Head Internal Inspection and Audit | 1 |
Internal Inspection Auditor | 5 |
Credit Appraisal Manager | 5 |
Treasury Manager | 2 |
IT Technology Manager and Officer | 2 |
IT Development Manager and Officer | 2 |
IT Security Manager and Officer | 2 |
Data Base Administrator Manager and Officer | 2 |
Stenographer-Personal Asst | 1 |
Total | 25 Posts |
ઓનલાઈન અરજી માટે જરૂરી:
1. ઓફિશિયલ વેબસાઈટ https://www.mucbank.com/ ની મુલાકાત લો
2. ઓનલાઈન ફોર્મ ભરો
3. જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો
4. અરજી ને સબમિટ કરો
5. પ્રિન્ટ લેવાનું ભૂલશો નહિ.
મહત્વની લિંક:
ઓફિશિયલ જાહેરાત માટે : અહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી માટે : અહીં ક્લિક કરો
મારુ ગુજરાત ભરતી હોમ પેજ : અહીં ક્લિક કરો.
ભરતી લગત ઉમર મર્યાદા, શૈક્ષણિક લાયકાત, અરજી કરવાની તારીખ વગેરે જરૂરી માહિતી માટે ઉપર આપેલ ઓફિશિયલ જાહેરાત વાંચો.
Note:- તમામ પ્રકારની ભરતી કે જાહેરાત માટે અરજી કરતા પહેલા ઓફિશિયલ વેબસાઈટ ઉપર આપવામાં આવતી સત્તાવાર જાહેરાત તપાસવી અને પુષ્ટિ કર્યા બાદ જ અરજી કરવી.