WhatsApp ગ્રૂપમાં જોડાવો!

ઈલેક્ટ્રિક સ્કૂટર ન્યુ મોડલ 2023

2023ના વર્ષમાં નવા બાઇક સ્કૂટર કાર એસયુવી અને બીજી ઘણા બધા વાહનોના નવા મોડલ આવી રહ્યા છે ઈલેક્ટ્રીક સ્કૂટર સેગમેન્ટ માટે આ વર્ષ ઘણું સારું ફળદાય સાબિત થઈ શકે છે જો તમે પણ એકટીવા જેવું ગેર વગરનું સ્કૂટર ખરીદવાનું આયોજન કરી રહ્યા છો તો તમારે થોડી રાહ જોવી જોઈએ કારણ કે આ વર્ષે ઘણા શાનદાર ઇલેક્ટ્રીક સ્કૂટર ના નવા મોડેલ લોન્ચ થવાના છે જે પેટ્રોલ સ્કૂટરને પણ ટક્કર આપે એવા હશે

ચાલો આજે આ લેખમાં જાણીએ ઈલેક્ટ્રીક સ્કૂટર ના નવા આવનારા મોડેલ

ઇલેક્ટ્રીક સ્કૂટર ન્યુ મોડલ 2023

સિમ્પલ વન

ઈલેક્ટ્રીક સ્કૂટર સેગમેન્ટમાં લોકપ્રિય કંપની સિમ્પલ એનર્જી તેના વન ઇલેક્ટ્રીક સ્કૂટરને ડીલેવરી આ વર્ષે શરૂ કરવાની છે આ ઇલેક્ટ્રીક સ્કૂટર 105 કિલોમીટરની ટોપ સ્પીડ સાથે ભાગવાની ક્ષમતા ધરાવે છે તે 4.8 કિલો વોટ બેટરી બેકઅપમાં સિંગલ ચાર્જમાં 203 કિલોમીટર સુધી ચાલી શકે છેસિમ્પલ સ્કૂટર પર ડીટેચેબલ બેટરી પેક પણ મુખ્ય આકર્ષણ હશે આ સ્કૂટરની કિંમતો જોઈએ તો લગભગ 1 લાખ 5000 એક્સ શોરૂમ કિંમતથી શરૂ થાય છે

Ather energy

એથર એનર્જી જાન્યુઆરીમાં તેના વર્તમાન ઇલેક્ટ્રીક સ્કૂટર 450 એક્સ નું નવું વર્ઝન લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે એથર એનર્જીના આ નવા મોડેલ ની સ્પર્ધા ટીવીએસ અને ઓલા એસ વન એર સાથે થશે અત્રે ઉલ્લેખનીય છે કે આ મોડેલ તે સસ્તું ઈલેક્ટ્રિક સ્કૂટર હોઈ શકે છે કંપની આવતા મહિને 450 એક્સ અને 450 પ્લસ પર પર વધુ અપડેટ્સ આપવા જઈ રહી છે

હોન્ડા ઈલેક્ટ્રીક સ્કૂટર

સ્કૂટર સેક્ટરમાં ખૂબ જ લોકપ્રિય હોન્ડા કંપની હોન્ડા મોટરસાયકલ અને સ્કૂટર ઇન્ડિયા ભારતીય બજાર માટે ઇલેક્ટ્રીક સ્કૂટર પર કામ કરી રહી હોવાનું સામે આવ્યું છે કંપની આ વર્ષની શરૂઆતમાં જ નવું ઇલેક્ટ્રીક સ્કૂટર લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે એવું માનવામાં આવી રહ્યું છે કે આ મોડલ activa 6g નું ઇલેક્ટ્રિક વર્ઝન હશે આ મોડેલ આધુનિક યુગ ની તમામ સુવિધાઓથી સજ્જ હશે

LMR STAR

એલ એમ એલ બ્રાન્ડ ને આ વર્ષની શરૂઆતથી ઇલેક્ટ્રીક સિમેન્ટમાં ફરીથી ગોઠવામાં આવી રહી છે એલ એમ એલ સ્ટાર એ કંપની દ્વારા લોન્ચ કરવામાં આવનાર પ્રથમ ઇલેક્ટ્રીક સ્કૂટર પૈકી એક હશે શાર્પ અને સ્ટાઇલિસ્ટ ઈ સ્કૂટરને બીફ અપ ફ્રન્ટ એપ્રોન, DRLs સાથે LED હેડલેમ્પ ડિજિટલ કંટ્રોલ અને વધુ સાથે ડિઝાઇન લુક આપવામાં આવ્યા છે

BMW CE 04

બી.એમ.ડબલ્યુ મોટો રેડ ઇન્ડિયા એ તાજેતરમાં જ તેની જોઈ ટાઉન ઇમેન્ટમાં ce04 ઇલેક્ટ્રીક સ્કૂટરનું મોડેલ લોન્ચ કર્યું છે પ્રીમિયમ ઇલેક્ટ્રિક સ્કૂટર મોડેલ ભારતમાં આ વર્ષે લોન્ચ કરે તેવી પ્રબળ સંભાવના છે bmw ce04 એ પી એમ એસ લિક્વિડ કોલ્ડ ઇલેક્ટ્રિક મોટર દ્વારા સંચાલિત ઇલેક્ટ્રીક સ્કૂટર છે આ મોડેલ 8.9 કિલો વોટ ના બેટરી બેકઅપ સાથે આવે છે તે 20 કિલોમીટર પ્રતિ કલાકની ટોપ સ્પીડ સાથે સિંગલ ચાર્જ પર 130 કિલોમીટર સુધી ચાલી શકે છે

Hom pageclick here
join whatsapp groupclick here

Leave a Comment

error: Content is protected !!