જીએસએફસી ભરતી 2023 જીએસએફસી માં વિવિધ જગ્યાઓ માટે ભરતી ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર કેમિકલ ખાલી જગ્યાઓ 2023 ની ભરતી માટે રોજગાર સૂચના આપવામાં આવી છે જે ઉમેદવારો ખાલી જગ્યાની વિગતોમાં રસ ધરાવતા હોય અને તમામ પાત્રતા માપદંડો પૂર્ણ કરી શકે છે તેઓ આ ભરતી માટે અરજી કરી શકે છે
જીએસએફસી માં વિવિધ જગ્યાઓ માટે ભરતી
જીએસએફસી વિવિધ પોસ્ટની ભરતી માટે તમે અન્ય વિગતો જેમકે ઉમર મર્યાદા શૈક્ષણિક લાયકાત પસંદગી પ્રક્રિયા અરજી ફી અને કેવી રીતે અરજી કરવી તે તમામ માહિતી નીચે આપેલ છે આર્ટીકલ ને અંત સુધી જરૂરથી વાંચવો
જીએસએફસી ભરતી 2023
સંસ્થાનું નામ | ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર કેમિકલ |
પોસ્ટનું નામ | વિવિધ |
અરજી મોડ | ઓનલાઇન |
નોકરી નું સ્થળ | રાજકોટ |
અરજી કરવાની છેલ્લી તારીખ | 18 ફેબ્રુઆરી 2023 |
ઓફિસિયલ વેબસાઈટ | http://gworld.gsfclimited.com/ |
જીએસએફસી માં વિવિધ જગ્યાઓ માટે ભરતી
જીએસએફસી ભરતી 2023 નોકરી ની વિગતો
- સંશોધન અધિકારી ઔદ્યોગિક ઉત્પાદનો
- સંશોધન અધિકારી ખાતર ઉત્પાદનો
- જુનિયર ફિલ્ડ એક્ઝીક્યુટીવ ગ્રેડ વન એમ આર ડી
- જુનિયર ફિલ્ડ એક્ઝિક્યુટિવ ગ્રેડ વન સુરક્ષા
- જુનિયર ફિલ્ડ એક્ઝિક્યુટિવ ગ્રેડ વન કોર્પોરેટ કોમ્યુનિકેશન
- ડેટા એનાલિટિક્સ નિષ્ણાંત અથવા સિનિયર ડેટા એનાલિટિક્સ નિષ્ણાંત
શૈક્ષણિક લાયકાત
- સંબંધીતક ક્ષેત્રમાં માસ્ટર અથવા પોસ્ટ ગ્રેજ્યુએટ અથવા પીએચડી ડિગ્રી વધુ માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશનને વાંચો
ઉંમર મર્યાદા
- ખાતર ઉત્પાદનો 40 વર્ષથી વધુ નહીં
- સુરક્ષા 50 વર્ષથી વધુ નહીં
- કોર્પોરેટ કોમ્યુનિકેશન 27 વર્ષથી વધુ નહીં
- ડેટા એનાલિટિક્સ નિષ્ણાંત 35 વર્ષથી વધુ નહીં
અગત્યની તારીખો
ઓનલાઇન અરજી કરવાની તારીખ | 8 ફેબ્રુઆરી 2023 |
ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ | 18 ફેબ્રુઆરી 2023 |
અરજી કેવી રીતે કરવી
- ઓફિસીયલ વેબસાઈટ ઉપર જાઓ જાહેરાત પર ક્લિક કરો
- સુચના ખુલશે તેને વાંચો અને યોગ્યતા તપાસો
- ઉમેદવારોએ નોંધણી કરવી જોઈએ અને લોગીન દ્વારા અરજી કરવી જોઈએ
- ઉમેદવારોએ જરૂરી વિગતો સાથે ઓનલાઇન ફોર્મ ભરવાનું રહેશે
- તમારો ફોટોગ્રાફ અને સિગ્નેચર અપલોડ કરો
- ત્યારબાદ ઓનલાઇન પેમેન્ટ કરો
- એપ્લિકેશન ફોર્મ જુઓ ઉમેદવારોએ સબમિટ કરતાં પહેલાં તેના અરજી ફોર્મ માં ફેરફાર કરવાની તક આપવામાં આવે છે જરૂરિયાત હોય તો ફેરફાર કરી સુધારો કરવો
- સંપૂર્ણ માહિતી તપાસીયા બાદ સાચી ભરાયેલી હોય તો સબમીટ બટન ઉપર ક્લિક કરો જેથી તમારું અરજી ફોર્મ ઓનલાઈન સબમિટ થઈ જશે
- લાસ્ટ માં તમારી નોંધણી સ્લીપ જનરેટ કરો અને પ્રિન્ટ કાઢો ભવિષ્યના ઉપયોગ માટે
અગત્યની લીંક
નોકરી ની જાહેરાત | અહીં ક્લિક કરો |
ઓનલાઈન અરજી કરો | અહીં ક્લિક કરો |