રેલવે ભરતી 2023, રેલવેમાં એપ્રેન્ટિસ ની જગ્યાઓની ભરતી, 10 પાસ માટે
રેલવે રિક્વાયરમેન્ટ 2023: રેલ કોચ ફેક્ટરી કપૂરથલા એ ફીટર વેલ્ડર મશીન ઇસ્ટ પેઇન્ટર સુથાર ઇલેક્ટ્રિશિયન એસી અને રેફના ટ્રેન્ડમાં એપ્રેન્ટિસ સહિત વિવિધ પોસ્ટની ભરતી માટે નવીનતમ સૂચના બહાર પાડી છે મિકેનિક વગેરે લાયકાત ધરાવતા ઉમેદવારો રેલ કોચ ફેકલ્ટી રેલવે સરકારના મંત્રાલય માટે ઓનલાઇન અરજી કરી શકે છે વેબસાઈટ ref.indianrailways.gov.in પરથી ભારત એપ્રેન્ટિસ ભરતી 2023 24 લગત તમામ વિગતો આર્ટિકલમાં નીચે મુજબ આપવામાં આવેલી છે જે દરેક લાયક ઉમેદવારોને ખૂબ જ ઉપયોગી થશે
રેલવેમાં એપ્રેન્ટીસ જગ્યાઓની ભરતી
પોસ્ટનું નામ | એપ્રેન્ટીસ |
જાહેરાત નંબર | A-1/2023 |
ખાલી જગ્યાઓ | 550 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 4 માર્ચ 2023 |
ઓફિસિયલ વેબસાઈટ | rcf.indianrailways.gov.in |
રેલવેમાં એપ્રેન્ટીસ જગ્યાઓની ભરતી
- રેલવેમાં એપ્રેન્ટિસ એ જગ્યાઓની ભરતી માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે આરસીએફ કપુરથલના ખાતે અલગ અલગ ટ્રેન્ડ માં એપ્રેન્ટિસ એક્ટ 1961 હેઠળ 550 એપ્રેન્ટીસ ખાલી જગ્યાઓ માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે પાત્રતા ધરાવતા ઉમેદવારો છ ફેબ્રુઆરી 2023 થી ચાર માર્ચ 2023 સુધી ઓનલાઇન અરજી કરી શકે છે
RCF રેલવે રિક્વાયરમેન્ટ 2023 શૈક્ષણિક લાયકાત
- ઉમેદવારોએ દસમા ધોરણની પરીક્ષા અથવા તેની સમકક્ષ 10 પ્લસ બે પરીક્ષા પ્રણાલી હેઠળ ઓછામાં ઓછા 50% ગુણ સાથે માન્ય બોર્ડમાંથી એકંદરે પાસ કરેલું હોવું જોઈએ અને નેશનલ કાઉન્સિલિંગ ફોર વોકેશનલ ટ્રેનિંગ દ્વારા જારી કરાયેલા સૂચિત વેપારમાં રાષ્ટ્રીય વેપાર પ્રમાણપત્ર પણ ધરાવતું હોવું જોઈએ
- રસ ધરાવતા ઉમેદવારે ઓનલાઈન અરજી કરતા પહેલા સંપૂર્ણ સૂચના ધ્યાનથી વાંચવી અને ઓફિસિયલ નોટિફિકેશન ને ડાઉનલોડ કરી તેને જરૂરથી વાંચી લેવું ઓફિસિયલ નોટિફિકેશનના નીચે આપેલા લિંક દ્વારા તમે ડાઉનલોડ કરી શકશો
ઉંમર મર્યાદા
- આ ભરતી માટે યોગ્ય બનવા માટે ઉમેદવારોએ 31 માર્ચ 2023 ના રોજ આપેલ ઉંમર મર્યાદાને સંતોષવી આવશ્યક છે કોઈપણ ઉમેદવારને લઘુત્તમ હોય 15 વર્ષ છે જ્યારે મહત્તમભાઈ મર્યાદા 24 વરસ રાખવામાં આવી છે તે જ સમયે સરકારી નિયમો અનુસાર અનામત વર્ગના ઉમેદવારોને ઉંમર મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે
RCF ભરતી 2023 માટે કેવી રીતે અરજી કરવી?
- અધિકૃત વેબસાઈટ પર જાઓ
- અરજી માત્ર ઓનલાઈન મોર્ડ દ્વારા જ સ્વીકારવામાં આવશે
- હોમ પેજ પર વર્ષ 2023 24 માટે તાલીમ મેળવવા માટે એક્ટર એપ્રેન્ટીસની ઓનલાઈન એપ્લિકેશન લિંક પર ક્લિક કરો
- ઉમેદવારોએ વેલીડ ઇમેલ આઇડી અને મોબાઈલ નંબર નો ઉપયોગ કરીને નોંધણી કરાવવી પડશે
- નોંધણી નંબર અને પાસવર્ડ નો ઉપયોગ કરીને લોગીન અને અરજી કરો
- ઉમેદવારો તમામ વિગતો સાથે ઓનલાઇન ફોર્મ ભરી શકશે
- જરૂરી તમામ દસ્તાવેજો નિયત ફોર્મેટમાં અપલોડ કરવાના રહેશે ત્યારબાદ
- ઓનલાઇન અરજી ફી ચૂકવો
- હવે અરજી ને સબમીટ કરો અને અરજી સબમીટ કરતા પહેલા અવશ્ય બે વખત વાંચી લેવી કોઈ ભૂલ હોય તો તેને સુધારો કરો અંતમાં પ્રિન્ટ આઉટ લેવી જેનો ભવિષ્યમાં ઉપયોગ થઈ શકે
અગત્યની લીંક
ભરતી નોટિફિકેશન | ડાઉનલોડ કરો. |
ઓનલાઇન અરજી માટે | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |