WhatsApp ગ્રૂપમાં જોડાવો!

ગુજરાત હાઉસિંગ બોર્ડમાં 10 પાસ તથા આઈ.ટી.આઈ માટે પરીક્ષા વગર સીધી ભરતી જાહેર

ગુજરાત હાઉસિંગ બોર્ડ ભરતી 2023: ધોરણ 10 પાસ તથા આઈ.ટી.આઈ કરેલ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ સારા સમાચાર છે, ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા ખૂબ જ મોટી ભરતી જાહેરાત બહાર પડી છે, નોકરીની ખૂબ સારી તક છે. આ ભરતી લગત સંપૂર્ણ માહિતી તમને આ આર્ટિકલમાં મળી રહેશે તો ચાલો જાણીએ આ ભરતી વિશે વિગતવાર માહિતી.

ગુજરાત હાઉસિંગ બોર્ડ ભરતી 2023

સંસ્થાનું નામગુજરાત હાઉસિંગ બોર્ડ
પોસ્ટનું નામઅલગ અલગ
જગ્યા85
અરજી કરવાનું માધ્યમઓફલાઈન
નોકરી નું સ્થળગુજરાત
નોટિફિકેશન ની તારીખ24 માર્ચ 202
ફોર્મ ભરવાની તારીખ24 માર્ચ 2023 થી 4 એપ્રિલ 2023 સુધી

પોસ્ટ

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા ડેટા એન્ટ્રી ઓપરેટર તથા કોપા કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી રહી છે

કુલ ખાલી જગ્યાઓ

જાહેરાતમાં આપેલ માહિતી અનુસાર ગુજરાત હાઉસિંગ બોર્ડની આ ભરતીમાં કુલ જગ્યા 85 છે જેમાં ડેટા એન્ટ્રી ઓપરેટરની 45 જગ્યા તથા કોપા કમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટની 40 જગ્યા છે.

પસંદગી પ્રક્રિયા

ઉમેદવાર ની પસંદગી મેરીટ અનુસાર કરવામાં આવશે ઉમેદવારની પસંદગી 12 માસ માટે કરવામાં આવશે

અરજી કેવી રીતે કરવી.

  • અરજી કરતા પહેલા ઉમેદવારે નોટિફિકેશન જાહેર થયાના 10 દિવસની અંદર વેબસાઈટ https://www.apprenticeshipindia.gov.in/ પર રજીસ્ટ્રેશન કરવું પડશે
  • ત્યારબાદ તમારી ઈમેલ આઇડી પર એક લિંક મોકલવામાં આવશે તેના ઉપર ક્લિક કરી ફોર્મ ભરવાનું રહેશે.
  • હવે આ ફોર મને પ્રિન્ટ કાઢે તથા સામે જરૂરી પુરાવાઓ જોડી નીચે આપેલ સરનામાં ખાતે મોકલવાનો રહેશે

સરનામું

કાર્યપાલ ઈજનેરશ્રી ની કચેરી, ગુજરાત હાઉસિંગ બોર્ડ પહેલો માળ ઉધના દરવાજા ખટોદરા, સુરત 395002.

અરજી કરવા માટે જરૂરી લિંગ

નોકરીની જાહેરાત માટે અહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
ઓફિસિયલ વેબસાઈટ પર જવા માટેઅહીં ક્લિક કરો
મારુ ગુજરાત ભરતી હોમ પેજ પર જવા માટે અહીં ક્લિક કરો
💥અમારી તમામ માહિતી ડેઇલી મેળવવા અમારા whatsapp ગ્રુપમાં જોડાવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment

error: Content is protected !!