આરોગ્ય વિભાગ પંચમહાલમાં પરીક્ષા વગર ભરતી 2023: શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર હોય તો તમે તમારા માટે ખૂબ જ સારા સમાચાર લાવ્યા છીએ, કારણ કે આરોગ્ય વિભાગ પંચમહાલમાં ભરતી ની જાહેરાત કરવામાં આવી છે. અને આ ભરતી પરીક્ષા વગર સીધી કરવાની છે. આરોગ્ય વિભાગ પંચમહાલ ભરતી 2023 લગત સંપૂર્ણ માહિતી તમને આ આર્ટીકલ માં મળી રહેશે, જેમાં ઓનલાઇન અરજી કરવાની અંતિમ તારીખ કઈ છે, પગાર ધોરણ કેટલું છે, ઉંમર મર્યાદા કેટલી છે, શૈક્ષણિક લાયકાત શું છે, તેમ જ ઓનલાઇન અરજી કેવી રીતે કરવી વગેરે તમામ માહિતી તમે આ આર્ટીકલ દ્વારા મેળવી શકશો
આરોગ્ય વિભાગ પંચમહાલમાં પરીક્ષા વગર ભરતી 2023
સંસ્થાનું નામ | આરોગ્ય વિભાગ પંચમહાલ |
પોસ્ટ | વિવિધ |
નોકરીનું સ્થળ | પંચમહાલ |
કુલ જગ્યાઓ | 91 |
નોટિફિકેશનની તારીખ | 15 માર્ચ 2023 |
ફોર્મ ભરવાની શરૂઆત ની તારીખ | 15 માર્ચ 2023 |
ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ | 22 માર્ચ 2023 |
ઓફિસિયલ વેબસાઈટ | arogyasathi |
શૈક્ષણિક લાયકાત
આરોગ્ય વિભાગ પંચમહાલની આ ભરતી માટે વિવિધ પોસ્ટ માટે અલગ-અલગ શૈક્ષણિક લાયકાત છે જે તમે સત્તાવારે નોટિફિકેશનમાં વાંચી શકો છો
પગાર ધોરણ
આરોગ્ય વિભાગની આ ભરતી માટે પોસ્ટ વાઇઝ અલગ અલગ પગાર ધોરણ છે જે તમે નીચે મુજબ જોઈ શકો છો
અનુ | પોસ્ટનું નામ | કુલ ખાલી જગ્યાઓ | પગાર ધોરણ |
1 | આયુષ મેડિકલ ઓફિસર | 11 | 25,000 |
2 | મેલેરિયા ટેકનિકલ સુપરવાઇઝર | 02 | 16,000 |
3 | ઓડિયોલોજિસ્ટ | 01 | 15,000 |
4 | ઓડિયોમેટ્રી આસિસ્ટન્ટ | 01 | 13,000 |
5 | ફિમેલ હેલ્થ વર્કર | 17 | 12,500 |
6 | કમ્પ્યુટર ઓપરેટર | 02 | 12,000 |
7 | એકાઉન્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર | 04 | 13,000 |
8 | કમ્પ્યુટર ઓપરેટર કમ ક્લાર્ક | 02 | 13,000 |
9 | RBSK ફાર્માસિસ્ટ કમ ડેટા આસિસ્ટન્ટ | 01 | 13,000 |
10 | સ્ટાફ નર્સ | 03 | 13,000 |
11 | સેન્ટિનલ સાઈટ લેબોરેટરી ટેક્નિશિયન | 01 | 13,000 |
12 | લેબોરેટરી ટેકનિશિયન | 03 | 11,000 |
13 | કોમ્યુનિટી હેલ્થ ઓફિસર | 40 | 25,000 + ઇનસેટિવ |
14 | મીડ વાઈફરી | 03 | 30,000+ ઇનસેટિવ |
15 | કુલ જગ્યાઓ | 91 |
પસંદગી પ્રક્રિયા
ઉમેદવારની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ અન્ય તારીખે ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે ઉમેદવારની પસંદગી 11 માસના કોન્ટ્રાક્ટ આધારિત કરવામાં આવશે અરજી કરવા માટે લાયક ઉમેદવાર આરોગ્ય વિભાગની સત્તાવાર વેબસાઈટ પર અરજી કરી શકે છે
મહત્વની તારીખો
આરોગ્ય વિભાગની પંચમહાલની આ ભરતી માટે સત્તાવાર નોટિફિકેશન 15 માર્ચ 2023 ના રોજ બહાર પાડવામાં આવ્યું હતું અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ 15 માર્ચ 2023 છે જ્યારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 22 માર્ચ 2023 છે.
ઓનલાઇન અરજી કેવી રીતે કરવી
- સૌપ્રથમ નીચે આપેલ લિંકની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છે કે નહીં તે ચેક કરો
- લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરવા માટે સૌપ્રથમ આરોગ્ય વિભાગની ઓફિસિયલ વેબસાઈટ ઉપર જવું
- સત્તાવાર વેબસાઈટ ઓપન કર્યા બાદ કરંટ ઓપનિંગ સેક્શનમાં જઈ રજીસ્ટ્રેશન કરો
- હવે આઈડી પાસવર્ડ ની મદદ થી લોગીન થાઓ અને તમે જે પોસ્ટ માટે અરજી કરવા માંગો છો તે પોસ્ટ પર apply now બટન ઉપર ક્લિક કરો
- હવે ઓનલાઇન ફોર્મમાં તમારી તમામ ડીટેલ ભરો
- જરૂરી તમામ ડોક્યુમેન્ટ અપલોડ કરો
- અરજી ફોર્મ ભરાઈ ગયા બાદ એકવાર વ્યવસ્થિત તમામ વિગતો વાંચી લો જો તમામ વિગતો સાચી હોય તો સબમિટ બટન ઉપર ક્લિક કરો
- ઉપર મુજબ સ્ટેપ અનુસરવાથી તમારું ફોર્મ ભાઈ જશે, ભવિષ્યના ઉપયોગ માટે ફોર્મની પ્રિન્ટ મેળવી લેવી
અરજી કરવા માટે જરૂરી લિંક
નોકરીની સત્તાવાર જાહેરાત માટે | અહીં ક્લિક કરો |
ઓનલાઇન અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
ઓફિસિયલ વેબસાઈટ પર જવા માટે | અહીં ક્લિક કરો |
મારુ ગુજરાત ભરતી હોમ પેજ પર જવા માટે | અહીં ક્લિક કરો |
💥અમારી નિયમિત અપડેટ તમારા મોબાઇલમાં મેળવવા whatsapp ગ્રુપમાં જોડાવા માટે | અહીં ક્લિક કરો |
આરોગ્ય વિભાગ પંચમહાલની આ ભરતી માટે ઓનલાઇન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે? 22 માર્ચ, 2023
આરોગ્ય વિભાગની ઓફિસિયલ વેબસાઈટ કઈ છે? https://arogyasathi.gujarat.gov.in/HRMS_Main.aspx