કચ્છ આરોગ્ય વિભાગ દ્વારા પરીક્ષા વગર સીધી ભરતી 2023: કચ્છ આરોગ્ય વિભાગ દ્વારા મેડિકલ ઓફિસર એમપી પ્રોગ્રામ એસોસીએટ આરબીએસકે અર્બન ફાર્મસીસ્ટ વગેરેની પોસ્ટ માટે પરીક્ષા વગર સીધી ભરતી ની જાહેરાત તાજેતરમાં કરવામાં આવી છે રસ ધરાવતા અને લાયકાત ધરાવતા ઉમેદવારો 15 માર્ચ 2023 પહેલાં કચ્છ આરોગ્ય વિભાગની ઓફિસિયલ વેબસાઈટ પર ઓનલાઇન અરજી કરી શકે છે આરોગ્ય વિભાગની આ ભરતી લગત તમામ જાણકારી જેમાં કુલ કેટલી જગ્યાઓની ભરતી કરવાની છે પગાર ધોરણ શું છે શૈક્ષણિક લાયકાત શું છે અમર મર્યાદા તેમજ ઓનલાઈન અરજી કેવી રીતે કરવી વગેરે તમામ માહિતી તમને આ આર્ટિકલ દ્વારા મળી રહેશે ઉમેદવારોના હિતમાં ઓફિસિયલ નોટિફિકેશન અને ઓનલાઈન અરજી કરવાની ડાયરેક્ટ લિંક નીચે આપવામાં આવેલી છે
કચ્છ આરોગ્ય વિભાગ દ્વારા પરીક્ષા વગર સીધી ભરતી 2023
સંસ્થા | આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ કચ્છ |
પોસ્ટ | વિવિધ |
કુલ જગ્યાઓ | 50 |
ફોર્મ ભરવાની અંતિમ તારીખ | 15 માર્ચ 2023 |
અરજી મોડ | ઓનલાઇન |
વેબસાઈટ | અહીં ક્લિક કરો |
જગ્યાઓની વિગતવાર માહિતી
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ કચ્છ દ્વારા નીચે મુજબની કુલ ખાલી જગ્યાઓ માટે ભરતી જાહેરાત બહાર પાડવામાં આવેલી છે
જગ્યાનું નામ | કુલ જગ્યા |
મેડિકલ ઓફિસર એમબીબીએસ | 21 |
મેડિકલ ઓફિસર આયુષ | 01 |
મલ્ટી પરપઝ હેલ્થ વર્કર | 21 |
પ્રોગ્રામ એસોસિયેટ | 01 |
અર્બન ફાર્માસિસ્ટ | 06 |
કુલ | 50 |
શૈક્ષણિક લાયકાત
- આરોગ્ય વિભાગની આ ભરતી માટે દરેક પોસ્ટ માટે અલગ અલગ શૈક્ષણિક લાયકાત છે જે સત્તાવાર નોટિફિકેશનમાં વાંચો
પસંદગી પ્રક્રિયા
- આ ભરતી માટે ઉમેદવારોની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે આ ભરતી માટે કોઈ પણ જાતની પરીક્ષા લેવામાં આવશે નહીં ઇન્ટરવ્યૂમાં પ્રમાણપત્રોની ચકાસણી કરી મેરીટ લીસ્ટ તૈયાર કરી તે મુજબ ભરતી કરવામાં આવશે ઉમેદવારની પસંદગી 11 માસના કોન્ટ્રાક્ટ આધારિત કરવામાં આવશે
આને પણ વાંચો: સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા 5369 જગ્યાઓ માટે બમ્પર ભરતી જાહેર. માહિતી માટે અહીં ક્લિક કરો
પગાર ધોરણ
વિવિધ પોસ્ટ માટે સરકારશ્રીના ધારા ધોરણે મુજબ પગાર અલગ અલગ છે જે નીચે મુજબ માસિક પગાર આપવામાં આવશે
પોસ્ટનું નામ | પગાર ધોરણ (માસિક) |
મેડિકલ ઓફિસર એમબીબીએસ | 70,000 |
મેડિકલ ઓફિસર આયુષ | 22,000 |
મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર | 13,000 |
પ્રોગ્રામ એસોસિયેટ | 14,000 |
અર્બન ફાર્મસીસ્ટ | 13,000 |
અગત્યની તારીખો
- આરોગ્ય વિભાગ કચ્છ દ્વારા જાહેર કરવામાં આવેલી આ ભરતીમાં અરજી કરવા માગતા રસ ધરાવતા લાયક ઉમેદવારો 15 માર્ચ 2023 પહેલા પોતાની અરજી કરવાની રહેશે ઓનલાઇન અરજી કરવા માટે સત્તાવાર વેબસાઈટ નીચે આપવામાં આવેલી છે ઓનલાઇન અરજી કરવાની અંતિમ તારીખ 15 માર્ચ 2023 છે
અગત્યની લીંક
ઓફિસિયલ નોટિફિકેશન વાંચો | અહીં ક્લિક કરો |
ઓનલાઇન અરજી કરવાની લિંક | અહીં ક્લિક કરો |
ઓફિસિયલ વેબસાઈટ | અહીં ક્લિક કરો |
મારુ ગુજરાત ભરતી હોમપેજ | અહીં ક્લિક કરો |
💥નિમિત અમારી તમામ અપડેટ મેળવવા whatsapp ગ્રુપમાં જોડાવા માટે | અહીં ક્લિક કરો |
આરોગ્ય વિભાગ કચ્છ ભરતી 2023 ની ઓનલાઇન અરજી કરવાની અંતિમ તારીખ કઈ છે? 15 માર્ચ 2023