WhatsApp ગ્રૂપમાં જોડાવો!

રાજકોટ આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ ભરતી જાહેરાત 2023:

રાજકોટ આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ ભરતી જાહેરાત 2023: રાજકોટ આરોગ્ય વિભાગ દ્વારા અલગ અલગ પોસ્ટ માટે પરીક્ષા વગર સીધી ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે, આ ભરતી 2023 લગત જરૂરી તમામ માહિતી જેમાં શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, ભરતી ની કુલ ખાલી જગ્યા, ભરતીની જાહેરાત તેમજ ઓનલાઇન અરજી કેવી રીતે કરવી વગેરે તમામ માહિતી તમને આ આર્ટિકલ દ્વારા આપવામાં આવી છે, તમે આ આર્ટિકલ મારુ ગુજરાત ભરતી ના માધ્યમથી વાંચી રહ્યા છો

રાજકોટ આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ ભરતી જાહેરાત 2023:

સંસ્થાનું નામ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ રાજકોટ
નોકરી નું સ્થળરાજકોટ
કુલ જગ્યા21
અરજી મોડઓનલાઈન
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ23 માર્ચ 2023
વેબસાઈટarogysathi.gujarat.gov.in

પરીક્ષા વગર સીધી ભરતી

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ રાજકોટ દ્વારા જાહેર કરાયેલ વિવિધ પોસ્ટ માટેની આ ભરતી પ્રક્રિયામાં લાયક ઉમેદવારો દ્વારા કરવામાં આવેલ અરજીના આધારે મેરિટલિસ્ટ તૈયાર કરવામાં આવશે તે મુજબ ઇન્ટરવ્યૂ ના આધારે સીધી ભરતી કરવામાં આવશે

પોસ્ટની વિગતવાર માહિતી

  • બાળ રોગ ચિકિત્સક – 01
  • મેડિકલ ઓફિસર ડેન્ટલ – 01
  • સ્ટાફ નર્સ – 04
  • ઓડિયોલોજીસ્ટ અને સ્પીચ ચિકિત્સક – 01
  • સાયકોલોજિસ્ટ – 01
  • ઓપટોમેંટ્રિસ્ટ – 01
  • અર્લી ઇન્ટરવેનસિસ્ટ કમ એજ્યુકેટર – 01
  • ડેન્ટલ ટેકનિશિયન. – 01
  • લેબોરેટરી ટેક્નિશિયન – 01
  • ફિઝિયોથેરાપિસ્ટ – 01
  • સામાજિક કાર્યકર – 01
  • નર્સ પ્રેક્ટિસનર મેડ વાઈફ ફરી – 06
  • વેક્ટર બોન્ડ ડીસીઝ સલાહકાર – 01
  • આસિસ્ટન્ટ – 01
  • કુલ જગ્યાઓ – 22

શૈક્ષણિક લાયકાત

રાજકોટ આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલ નોટિફિકેશનમાં વિવિધ પોસ્ટ માટે અલગ અલગ લાયકાત છે, વિગતવાર શૈક્ષણિક લાયકાત માટે નીચે આપવા આવેલી લિંક દ્વારા સત્તાવાર નોટિફિકેશન ડાઉનલોડ કરી તેને વાંચી શકો છો

પસંદગી પ્રક્રિયા

ઉમેદવાર ની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે, ઉમેદવારની પસંદગી 11 માસના કોન્ટ્રાક્ટ આધારે કરવામાં આવશે, અરજી કરવા માટે ઈચ્છુક ઉમેદવાર આરોગ્ય વિભાગની ઓફિસિયલ વેબસાઇટ પર અરજી કરી શકે છે

વિવિધ પોસ્ટ મુજબ પગાર ધોરણ

પગાર ધોરણ 12,000 થી 50,000 સુધી પોસ્ટ વાઇઝ અલગ અલગ છે વિગતવાર માહિતી માટે સત્તાવાર નોટિફિકેશન વાંચો

અગત્યની તારીખો

નોટિફિકેશન બહાર પડ્યા તારીખ 13 માર્ચ 2023
ઓનલાઈન અરજી શરૂ થયા તારીખ13 માર્ચ 2023
ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ23 માર્ચ 2023

ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?

  • સૌપ્રથમ આરોગ્ય વિભાગની ઓફિસિયલ વેબસાઈટ પર જાઓ
  • અહીં કરંટ ઓપનિંગ સેક્શન ઉપર ક્લિક કરો
  • અહીં રજીસ્ટ્રેશન કર્યા બાદ આઈડી પાસવર્ડ ની મદદ થી લોગીન થાઓ
  • હવે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ પર અપ્લાય નાવ બટર ક્લિક કરો
  • હવે જરૂરી વિગતો ભરો
  • ડોક્યુમેન્ટ અપલોડ કરો
  • સંપૂર્ણ ફોર્મ ભરાઈ ગયા બાદ એક વખત કાળજીપૂર્વક વાંચો ત્યારબાદ
  • અરજી ફોર્મ ને સબમીટ કરો
  • ભવિષ્યના ઉપયોગ માટે તમારું અરજી ફોર્મ પ્રિન્ટ કાઢો

સત્તાવાર નોટિફિકેશન અને અરજી કરવા માટે અગત્યની લીંક.

ભરતી જાહેરાત માટેઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવાની લીંકઅહીં ક્લિક કરો
ઓફિસિયલ વેબસાઈટઅહીં ક્લિક કરો
મારુ ગુજરાત ભરતી હોમ પેજઅહીં ક્લિક કરો
💥નિયમિત તમામ અપડેટ મેળવવા માટે whatsapp ગ્રુપ જોઈન કરો કરવાઅહીં ક્લિક કરો
રાજકોટ આરોગ્ય વિભાગ ભરતી 2023
આરોગ્ય વિભાગની આ ભરતી માટે ઓનલાઇન અરજી કરવાની અંતિમ તારીખ કઈ છે?

23 માર્ચ 2023

 આરોગ્ય વિભાગ રાજકોટની સત્તાવાર વેબસાઈટ કઈ છે?

https://arogyasathi.gujarat.gov.in/CurrentOpenings.aspx

Leave a Comment

error: Content is protected !!