સરકારી કંપની યંત્ર ઇન્ડિયા લિમિટેડ માં 10 પાસ પર 5458 જગ્યા માટે બમ્પર ભરતી જાહેરાત: સરકારી કંપની યંત્ર ઇન્ડિયા લિમિટેડ માં 10 પાસ પર ખૂબ મોટી ભરતી જાહેરાત આવી છે રસ ધરાવતા ઉમેદવારો આ ભરતી માટે ઓનલાઇન અરજી કરી શકે છે ઓનલાઇન અરજી કરવાની અંતિમ તારીખ 31 માર્ચ 2023 છે આ ભરતી લગત તમામ માહિતી તમને આ આર્ટિકલમાં આપવામાં આવેલી છે
સરકારી કંપની યંત્ર ઇન્ડિયા લિમિટેડ માં 10 પાસ પર 5458 જગ્યા માટે બમ્પર ભરતી જાહેરાત
સંસ્થાનું નામ | યંત્ર ઇન્ડિયા લિમિટેડ |
ક્ષેત્ર | ભારત |
શ્રેણી | સંરક્ષણ ઉત્પાદન |
પોસ્ટ | વિવિધ |
અરજી મોડ | ઓનલાઇન |
નોકરી નું સ્થળ | ભારત |
અરજી કરવાની અંતિમ તારીખ | 30 માર્ચ 2030 |
પોસ્ટ નું નામ
યંત્ર ઇન્ડિયા લિમિટેડની નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ આ કંપની દ્વારા આઈ.ટી.આઈ અને નોન આઈટીઆઈ એમ બે પ્રકારની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી રહી છે
કુલ ખાલી જગ્યાઓ
યંત્ર ઇન્ડિયા લિમિટેડની આ ભરતીમાં કુલ ખાલી જગ્યાઓ 5458 છે જેમાં આઈટીઆઈ પાસ માટે ₹3,50014 જગ્યા જ્યારે નોન આઈટીઆઈ માટે 1944 જગ્યા ખાલી છે
શૈક્ષણિક લાયકાત
મિત્રો બે પ્રકારની પોસ્ટ માટે આઈ.ટી.આઈ પાસ માટેની પોસ્ટમાં શૈક્ષણિક લાયકાત આઈ.ટી.આઈ પાસે જરૂરી છે જ્યારે નોન આઈ.ટી.આઈ પાસ માટેની પોસ્ટમાં શૈક્ષણિક લાયકાત 10 પાસ જરૂરી છે
પગાર ધોરણ
યંત્ર ઇન્ડિયા લિમિટેડ એની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ ઉમેદવારને ભારત સરકારના એપ્રેન્ટેસશીપ નિયમો અનુસાર પગાર ધોરણ ચૂકવવામાં આવશે
પસંદગી પ્રક્રિયા
યંત્ર ઇન્ડિયા લિમિટેડ ની નોટિફિકેશન અનુસાર ઉમેદવાર ની પસંદગી નીચે મુજબની પ્રક્રિયા અનુસાર કરવામાં આવશે
- સૌપ્રથમ ઉમેદવારને તેમના આઈ.ટી.આઈ તથા 10 મુ ધોરણ ગુણના આધારે શોર્ટલીસ્ટ તૈયાર કરવામાં આવશે
- ત્યારબાદ તેમને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે
- ત્યારબાદ તેમની મેડિકલ ટેસ્ટ લેવામાં આવશે અને પછી ફાઈનલ સિલેક્શન કરવામાં આવશે
અરજી કરવા માટે અગત્યની લિંક
નોકરીની જાહેરાત માટે | અહીં ક્લિક કરો |
અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
ઓફિસિયલ વેબસાઈટ પર જવા માટે | અહીં ક્લિક કરો |
હોમપેજ પર જવા માટે | અહીં ક્લિક કરો |
💥 અમારી તમામ માહિતી નિયમિત મેળવવા whatsapp ગ્રુપમાં જોડાવા માટે | અહીં ક્લિક કરો |