WhatsApp ગ્રૂપમાં જોડાવો!

CRPF Requirements 2023: સીઆરપીએફ માં 10 પાસ માટે 9,212 જગ્યા પર ભરતી જાહેરાત

CRPF Requirements 2023: જે લોકો 10 ધોરણ પાસ હોય તે તમામ લોકો માટે ખૂબ જ મોટા સમાચાર આવ્યા છે,સીઆરપીએફ માં કુલ 9212 જગ્યા ઉપર મોટી ભરતી જાહેરાત બહાર પાડવામાં આવી છે, જો તમે સીઆરપીએફમાં જોડાઈ તમારી કારકિર્દી બનાવવા ઈચ્છતા હોવ તો આ તમારા માટે ખૂબ જ મોટી તક છે. સીઆરપીએફ ભરતી 2023 લગત તમામ જરૂરી માહિતી આ આર્ટિકલમાં તમને આપવામાં આવી છે, જેમાં પગાર ધોરણ, અગત્યની તારીખો, શૈક્ષણિક લાયકાત, ઉમર મર્યાદા તેમજ ઓનલાઈન અરજી કરવાની રીત વગેરે…. જેમને નોકરીની જરૂર છે અને ધોરણ 10 પાસ તો હોય તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને અવશ્ય શેર કરજો

CRPF Requirements 2023:

સંસ્થાનું નામ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ
પોસ્ટકોન્સ્ટેબલ
નોટિફિકેશનની તારીખ15 માર્ચ 2013
ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ27 માર્ચ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ25 એપ્રિલ 2023
વેબસાઈટhttps://crpf.gov.in/

શૈક્ષણિક લાયકાત

સીઆરપીએફ ભરતી 2023 ની આ ભરતીમાં અરજી કરવા માટે ધોરણ 10 પાસ એટલે કે એસએસસી પાસ કરેલું હોવું જોઈએ

પગાર ધોરણ

સીઆરપીએફ ભરતી 2023 માં ઉમેદવારોની પસંદગી થયા બાદ ઉમેદવારને માસિક રૂપિયા 21,700 થી 69,100 પગાર ધોરણ મળવા પાત્ર રહેશે અને અલગથી બધાઓ અને અન્ય લાભો મળવા પાત્ર રહેશે

કુલ ખાલી જગ્યાઓ

સીઆરપીએફની આ ભરતી માં કુલ જગ્યા 9,212 છે જેમાં

પુરુષ ઉમેદવાર 9105 જગ્યાઓ
મહિલા ઉમેદવાર107 જગ્યાઓ

પોસ્ટ નું નામ

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ દ્વારા કોન્સ્ટેબલ ટ્રેડર્સ મેનની પોસ્ટ માટે અરજીઓ મંગાવવામાં આવી રહી છે

પસંદગી પ્રક્રિયા

સીઆરપીએફની આ ભરતીમાં સિલેક્ટ થવા માટે તમારે નીચે મુજબની પ્રક્રિયામાં સફળ થવાનું રહેશે

  • ઓનલાઇન લેખિત પરીક્ષા CBT
  • શારીરિક કાર્ય ક્ષમતા કસોટી PET
  • શારીરિક ધોરણે પરીક્ષણ PST
  • કૌશલ્ય કસોટી
  • ડોક્યુમેન્ટ વેરિફિકેશન
  • અને મેડિકલ તપાસ

સીઆરપીએફ ભરતી 2023 માટે અરજી કેવી રીતે કરવી

  • સૌપ્રથમ નીચે આપવામાં આવેલા લિંકની મદદથી સત્તાવાર જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહીં તે ચકાસો
  • લાયકા તો ધરાવતા ઉમેદવારોએ ઓનલાઇન અરજી કરવા માટે સૌપ્રથમ સીઆરપીએફની સત્તાવાર વેબસાઈટ પર જવું
    • વેબસાઈટ: https://crpf.gov.in
  • સીઆરપીએફની ઓફિસિયલ વેબસાઈટ પર જઈ Apply now બટન પર ક્લિક કરવું
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડીટેલ ભરો
  • ત્યારબાદ જરૂરી તમામ ડોક્યુમેન્ટ અપલોડ કરો
  • અરજી ફોર્મ ભરાઈ ગયા બાદ એકવાર તમામ વિગતો ચકાસો
  • ભરવામાં આવેલ તમામ વિગતો સાચી હોય અને કોઈ ક્ષતિ જણાતી ન હોય તો સબમીટ બટન ઉપર ક્લિક કરો જેથી તમારું અરજી ફોર્મ ઓનલાઈન ભરાઈ જશે
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો અને સાચવીને રાખો

અગત્યની તારીખો

આ ભરતીની નોટિફિકેશન સીઆરપીએફ દ્વારા 15 માર્ચ 2023 ના રોજ સત્તાવાર રીતે બહાર પાડવામાં આવી હતી અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ 27 માર્ચ 2023 છે ત્યારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 25 એપ્રિલ 2023 છે

અરજી કરવા માટે જરૂરી લિંક

ઓફિસિયલ નોટિફિકેશન માટેઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
સીઆરપીએફ ઓફિસિયલ વેબસાઈટ લિંકઅહીં ક્લિક કરો
મારુ ગુજરાત ભરતી હોમપેજઅહીં ક્લિક કરો
💥અમારી અપડેટ whatsapp ગ્રુપમાં મેળવવા માટે અમારા ગ્રુપમાં જોડાવાઅહીં ક્લિક કરો
CRPF કોન્સ્ટેબલ ટ્રેંડસમેન ભરતી
સીઆરપીએફ ભરતી 2023 માં કુલ કેટલી જગ્યાઓની ભરતી કરવામાં આવશે?

9212 જગ્યાઓ
સીઆરપીએફ ભરતી 2023 ની ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?

25 એપ્રિલ 2023 
સી આર પી એફ ભરતી 2023 ની સત્તાવાર વેબસાઈટ કઈ છે?

https://crpf.gov.in/recruitment-details.htm?263/AdvertiseDetail

Leave a Comment

error: Content is protected !!