DPCD Requirements 2023: છોડ અને રસાયણ વિકાસ નિર્દેશાલયમાં ક્લાર્ક ડેટા એન્ટ્રી ઓપરેટર અને સર્વેયર તેમજ અન્ય વિવિધ 740 જગ્યાઓ પર ખૂબ જ મોટી ભરતી બહાર પાડવામાં આવેલી છે , આ ભરતી સમગ્ર ભારતની હોય અને પગાર ધોરણ સરકારશ્રીના ધારા ધોરણ મુજબ મળવાપાત્ર રહેશે. રસ ધરાવતા લાયક ઉમેદવારો નીચે આપેલી માહિતી વાંચી ઓનલાઈન અરજી 31 માર્ચ 2023 પહેલા કરી શકે છે. ભરતી લગત તમામ માહિતી તમને આ આર્ટિકલમાં મળી રહેશે. ચાલો જાણીએ આ ભરતી વિશે વિગતવાર માહિતી.
DPCD Requirements 2023
સંસ્થાનું નામ | છોડ અને રસાયણ વિકાસ નિર્દેશાલય |
પોસ્ટનું નામ | સર્વેયર, ડેટા એન્ટ્રી ઓપરેટર, ક્લાર્ક અને અન્ય |
નોકરીનું સ્થળ | સમગ્ર ભારત |
નોટિફિકેશન ની તારીખ | 25 માર્ચ 2023 |
ફોર્મ ભરવાની શરૂઆત ની તારીખ | 27 માર્ચ 2023 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 31 માર્ચ 2023 |
વેબસાઈટ | https://www.gov.dpcd.in/ |
મહત્વની તારીખો
આ ભરતીની નોટિફિકેશન છોડ અને રસાયણ વિકાસ નિર્દેશાલય દ્વારા 25 માર્ચ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂઆત ની તારીખ 27 માર્ચ 2023 એટલે કે આજથી છે જ્યારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 31 માર્ચ 2023 છે.
પોસ્ટ નું નામ
નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ડીપીસીડી દ્વારા સર્વેયર ઓફિસ અટેન્ડ કમ ક્લાર્ક ડેટા એન્ટ્રી ઓપરેટર તથા આસિસ્ટન્ટ કો-ઓર્ડીનેટર ની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી રહી છે
કુલ ખાલી જગ્યાઓ
છોડ અને રસાયણ વિકાસ નિર્દેશ આલયની આ ભરતીમાં કુલ જગ્યા 740 છે જેમાં સર્વેયરની 185 ઓફિસ અટેન્ડન્સ ની 425 ડેટા એન્ટ્રી ઓપરેટરની 92 તથા આસિસ્ટન્ટ કો-ઓર્ડીનેટર ની 38 ખાલી જગ્યા છે
લાયકાત
સર્વેયર ઓફિસ એટેન્ડન્સ અને ડેટા એન્ટ્રી ઓપરેટરની પોસ્ટ પર અરજી કરવા માટે 12 પાસ હોવું જરૂરી છે જ્યારે આસિસ્ટન્ટ કો-ઓર્ડીનેટરની પોસ્ટ પર અરજી કરવા માટે ગ્રેજ્યુએશન જરૂરી છે
પગાર ધોરણ
છોડ અને રસાયણ વિકાસ નિર્દેશાલયની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ ઉમેદવારને ભારત સરકારના સાતમા પગાર પંચ અનુસાર 1800 ગ્રેડ પે એટલે કે માસિક રૂપિયા 5200 થી 20,200 સુધી ચૂકવવામાં આવશે
પસંદગી પ્રક્રિયા
ડી પી સી ડી ની આ ભરતીમાં સિલેક્ટ થવા માટે તમાર સ્કિલ ટેસ્ટ અને ઇન્ટરવ્યૂ માં સફળ થવું જરૂરી છે.
અરજી કેવી રીતે કરવી
- સૌપ્રથમ નીચે આપેલી લિંકની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહીં તે તપાસો
- હવે ઓફિસિયલ વેબસાઈટ પર જઈ રિક્વાયરમેન્ટ સેક્શનમાં જાવ
- તેમાં apply now ના બટન પર ક્લિક કરો
- હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડીટેલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો
- ફોર્મ ભરાઈ ગયા બાદ સબમીટ કરી ફોર્મની પ્રિન્ટ મેળવો
અરજી કરવા માટે જરૂરી લિંક
નોકરીની જાહેરાત માટે | અહીં ક્લિક કરો |
અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
ઓફિસિયલ વેબસાઈટ પર જવા માટે | અહીં ક્લિક કરો |
મારું ગુજરાત ભરતી હોમપેજ પર જવા માટે | અહીં ક્લિક કરો |
💥અમારી તમામ માહિતી નિયમિત મેળવવા whatsapp ગ્રુપમાં જોડાવા માટે | અહીં ક્લિક કરો |