WhatsApp ગ્રૂપમાં જોડાવો!

OJAS High Court Peon Bharti: ગુજરાત હાઇકોર્ટ પટાવાળા ભરતી 2023, ૧૪૯૯ જગ્યા માટે

OJAS High Court Peon Bharti: ગુજરાત હાઇકોર્ટ દ્વારા ગુજરાતની નીચલી અદાલતો હસ્તકની પટાવાળા (વર્ગ 4) (જેમાં પટાવાળા, ચોકીદાર, જેલ વાર્ડર, સ્વીપર, વોટર સર્વર, લીફ્ટમેન, હોમ એટેન્ડન્ટ-ડોમેસ્ટિક એટેન્ડન્ટ સહિતનો સમાવેશ થાય છે)ની 1499 ખાલી જગ્યાઓ ભરવા માટે યોગ્યતા ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવશે.

OJAS High Court Peon Bhart 2023

  • સંસ્થાનું નામ ગુજરાત હાઇકોર્ટ
  • પોસ્ટનું નામ પટાવાળા, ચોકીદાર, જેલ વાર્ડર, સ્વીપર, વોટર સર્વર, લીફ્ટમેન, હોમ એટેન્ડન્ટ-ડોમેસ્ટિક એટેન્ડન્ટ
  • કુલ જગ્યા 1499
  • સ્થળ ગુજરાત
  • વેબસાઈટ https://hc-ojas.gujarat.gov.in

ગુજરાત હાઇકોર્ટ પટાવાળા ભરતી 2023

ગુજરાત હાઇકોર્ટ દ્વારા કુલ 1499 OJAS High Court Peon Bhart 2023 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઈટ મારફતે ઓનલાઈન અરજી કરવાની રહેશે.ગુજરાત હાઇકોર્ટ પટાવાળા ભરતી 2023

OJAS High Court PEON Bharti 2023

જે મિત્રો Gujarat OJAS High Court PEON Bharti 2023 ભરતીની રાહ જોઈ રહ્યા છે તેઓ માટે આ ખુબ જ સારો મોકો છે. ભરતીની માહિતી જેવી કે પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા નીચે મુજબ છે.

કેવી રીતે અરજી કરવી ?

  • આ ભરતી માટે અરજી કરવા સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી ડીટેઇલ જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય લાયકાત ધરાવો છો કે નહિ તે ચેક કરો.
  • હવે Central Bank ની ઓફીસીયલ વેબસાઈટ https://hc-ojas.gujarat.gov.in પર જઈ અને Apply Now ના બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી જરૂરી ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન મોડથી ફી ચુકવણી કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

અગત્યની લિંક

Advertisement:

હાઇકોર્ટ પટાવાળા ની જગ્યા જોવા માટે અહીંયા ક્લિક કરો

• Assistant, Assistant/Cashier: Click Here
• For Other Posts: Click Here

Notification: Click Here

Apply Online: Click Here

Official Website: https://hc-ojas.gujarat.gov.in | https://gujarathighcourt.nic.in

OJAS High Court Peon Bhart 2023 નોટિફિકેશનઅહીં ક્લિક કરો
હાઈ કોર્ટ ભરતી ઓફિશિયલ વેબસાઈટ પર જવા માટેઅહીં ક્લિક કરો
મારુ ગુજરાત હોમ પેજઅહીં ક્લિક કરો
💥અમારા whatsapp ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો

Leave a Comment

error: Content is protected !!