ઈલેક્ટ્રીક સ્કૂટર ખરીદો અને કંપનીના ખર્ચ થાઈલેન્ડ ફરવા જાવ: ગજબની ઓફર: હાલ કોમ્પિટિશનનો જમાનો છે એ આપણે સૌ જાણીએ છીએ, દરેક કંપનીઓ પોતાની પ્રોડક્ટ વેચવા માટે કસ્ટમરને આકર્ષવા માટે કંઈક ને કંઈક ઓફર રાખતા હોય છે. ઈલેક્ટ્રીક સ્કૂટર કંપનીઓ પોતાના ગ્રાહકો માટે પણ આવી અનેક આકર્ષક ઓફર આપતા રહે છે, ઇલેક્ટ્રિક સ્કૂટરમાં નામાંકિત કંપની okaya EV પણ આવી જ એક સરસ ઓફર લઈને આવી છે, જેમાં સ્કૂટર ખરીદ્યા બાદ ગ્રાહકને થાઈલેન્ડ ફરવા જવાની ઓફર આપવામાં આવી રહે છે, તો ચાલો આ ઓફર વિશે વિગતવાર જાણીએ.
Okaya EV સ્કૂટર
ઈલેક્ટ્રીક સ્કૂટર સેગમેન્ટમાં ખૂબ જ નામાંકિત કંપની એટલે okaya ev આ કંપની તેના પોર્ટફોલીઓમાં લો સ્પીડ અને હાઈ સ્પીડ ઇલેક્ટ્રિક સ્કૂટર બંને પ્રકારનું વેચાણ કરી રહી છે, હાલ okaya ev કંપનીના મળતા સ્કૂટરના મોડલો નીચે મુજબના છે.
- faast f4
- faast f3
- faast f2f
- ClasslQ+
- freedum
- faast F2B
Okaya EV કેશબેક ઓફર
ઈલેક્ટ્રીક વાહન બનાવતી કંપની okaya ev તેના ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદનારા ગ્રાહકો માટે હાલમાં એક ખૂબ જ સરસ ઓફર લઈને આવી છે, આ ઓફર હેઠળ okaya ઈલેક્ટ્રિક સ્કૂટરના ખરીદદારોને રૂપિયા 5000 સુધીની કેશબેક સહિત અન્ય બહુવિધ ઇનામો જીતવાની પણ તક આપવામાં આવી રહી છે.
આને પણ વાંચો: 43,990 રૂપિયાno iPhone 11 તમારો થશે માત્ર રૂપિયા 20 હજારમાં.. જાણો આ ઓફર વિશે
એટલું જ નહીં આ સિવાય તેના લકી ડ્રોમાં એક પસંદ થયેલ ગ્રાહકને થાઈલેન્ડની ત્રણ રાત અને ચાર દિવસ ફરવા જવાની ટ્રીપ પણ કંપનીના ખર્ચે આપવામાં આવશે, કંપનીની કાર્નિવલ ઓફર બ્રાન્ડના તમામ ઇલેક્ટ્રિક સ્કૂટર પર આ ઓફર લાગુ છે, અને આ ઓફર 31 માર્ચ સુધી માન્ય છે.
Okaya EV models
ઇલેક્ટ્રિક સ્કૂટર બનાવતી okaya ev કંપનીના હાલ અલગ અલગ સ્કૂટરના મોડેલ માર્કેટમાં ઉપલબ્ધ છે, કંપનીના આ ઈલેક્ટ્રિક સ્કૂટરને આકર્ષક છ કલર ઓપ્શનમાં ખરીદી શકાય છે. જેમાં,
- મેટાલિક બ્લેક
- મેટાલીક સાયન
- મેટ ગ્રીન
- મેટાલિક ગ્રે
- મેટાલિક સિલ્વર
- મેટાલિક white
તમે સમગ્ર દેશમાં આવેલા okaya ev કંપનીના 550 થી વધુ ઈલેક્ટ્રીક વ્હીકલ આઉટલેટ્સ પરથી કોઈપણ ઈલેક્ટ્રીક સ્કૂટર ખરીદી શકો છો ,અને આ ઓફર નો લાભ 31 માર્ચ સુધી ઉઠાવી શકો છો
આ ઓફર નો લાભ કેવી રીતે મેળવવો
કંપનીની આ ઓફર નો લાભ લેવા માટે ગ્રાહકો દેશભરમાં બ્રાન્ડના કોઈપણ ડીલર પાસેથી okaya ઈલેક્ટ્રિક સ્કૂટર ખરીદીને તેના કારનીવલમાં ભાગ લઈ શકે છે, એકવાર ખરીદી પ્રોસેસ પૂર્ણ થઈ ગયા બાદ ખરીદનારને કંપની તરફથી રજીસ્ટર્ડ મોબાઈલ નંબર ઉપર એક લિંક મોકલવામાં આવશે, ગ્રાહકે આ લિંક પર પોતાની જરૂરી તમામ માહિતી સબમીટ કરવાની રહેશે, ત્યારબાદ ગ્રાહકને સ્ક્રેચ કાર્ડ મોકલવામાં આવશે, જેને સ્ક્રેચ કર્યા પછી તે લકી ડ્રોમાં જીતેલું ઇનામ મેળવી શકશે. આ સ્ક્રેચ કાર્ડ ની અંદર તમને અનેકવિધ ઓફરોની સાથે થાઈલેન્ડમાં ટ્રીપની ઓફર પણ મળી શકે છે.
અગત્યની લિંક
Okaya EV ના તમામ સ્કુટરના મોડેલ ફીચર્સ | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |
💥અમારી તમામ અપડેટ મેળવવા whatsapp ગ્રુપ માં જોડાવા | અહીં ક્લિક કરો |