SBI Whatsapp banking: એસબીઆઇ બેન્ક એ ભારતની સૌથી મોટી બેંક છે,એસબીઆઇ બેન્ક સુવિધા સમ્યાન્તરે પોતાના ગ્રાહકો માટે નવી સર્વિસ લોન્ચ કરતી રહે છે. હાલમાં જ એસબીઆઇ દ્વારા આવી જ એક નવી બેન્કિંગ સુવિધા જાહેર કરવામાં આવી છે. એસબીઆઇ બેન્ક દ્વારા આ સુવિધા જાહેર કર્યા પછી હવે એસબીઆઇ બેન્કના ગ્રાહકોએ બેંકમાં ધક્કા ખાવાની જરૂરિયાત રહેશે નહીં. એસબીઆઇ બેન્ક whatsapp દ્વારા અને સુવિધાઓ આપે છે, તો ચાલો જાણીએ sbi ની આ whatsapp બેન્કિંગ સુવિધાઓ વિશે વિગતવાર માહિતી.
more.
Sbi whatsapp બેન્કિંગ
બેંકનું નામ | સ્ટેટ bank of india |
સર્વિસ | Whatsapp દ્વારા માહિતી |
લાભાર્થીઓ | Sbi બેન્કના કસ્ટમર |
વેબસાઈટ | onlinesbi.com |
Sbi એ દ્વારા whatsapp બેન્કિંગ સર્વિસ ચાલુ
Sbi whatsapp બેન્કિંગ સુવિધા ની મદદ થી sbi બેન્કના કસ્ટમરને સરળતાથી પોતાનું મીની સ્ટેટમેન્ટ અને બેન્ક બેલેન્સ જેવી અનેક વિગતો પોતાના whatsapp દ્વારા જ મળી રહેશે. સુવિધા નો લાભ લેવા માટે તમારે જે મોબાઈલ નંબર બેન્ક ખાતામાં રજીસ્ટર થયેલો હોય તે મોબાઈલ નંબર પરથી “HI” લખીને +919022690226 પર whatsapp માં મેસેજ કરવાનો રહેશે. ત્યારબાદ તમને sbi વોટ્સએપ મીની સ્ટેટમેન્ટ અને sbi વોટ્સએપ બેલેન્સ ચેક ની સુવિધા તમારા whatsapp પર ફ્રીમાં મળી રહેશે.
Sbi ની આ સુવિધા નો લાભ લેવા માટે પ્રોસેસ
Sbi વોટ્સએપ બેન્કિંગ સુવિધા શરૂ કરવા માટે નીચેના step અનુસરવાના રહેશે.
- એસબીઆઈ whatsapp બેન્કિંગ સર્વિસ નો લાભ મેળવવા માટે સૌપ્રથમ તમારે રજીસ્ટ્રેશન કરવું પડશે
- રજીસ્ટ્રેશન કરાવવા માટે તમારે WAREG લખીને ત્યારબાદ તમારો બેક એકાઉન્ટ નંબર ટાઈપ કરો
- Example:- WAREG A/c
- ત્યારબાદ આ મેસેજને 728933148 પર ટેક્સ્ટ મેસેજ મોકલો
- આ મેસેજ તમારે બેંકમાં જે મોબાઈલ નંબર રજીસ્ટર કરાવ્યો હોય તે પરથી મોકલવાનો રહેશે
- રજીસ્ટર થઈ ગયા પછી સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ના whatsapp નંબર પરથી કન્ફર્મેશન મેસેજ આવશે
- હવે તમે એસબીઆઇ વોટ્સએપ બેન્કિંગ સર્વિસ નો લાભ લઈ શકશો
Sbi વોટ્સએપ બેન્કિંગની સુવિધા નો લાભ તમે 24 કલાક ગમે ત્યારે લઈ શકશો. તમે તમારા એકાઉન્ટનું મીની સ્ટેટમેન્ટ અને બેંક બેલેન્સ ચેક કરી શકશો, હવે આવા નાનકડા કામ માટે તમારે એટીએમ કે બેન્કમાં જવાની જરૂર નથી, ઘરે બેઠા જ આવા કામ પતાવો આ સુવિધા ફ્રી માં એક્ટિવ કરાવીને.
sbi whatsapp બેન્કિંગનો ઉપયોગ કેમ કરવો
- sbi whatsapp બેન્કિંગના ઓફિસિયલ નંબર પર HI લખી મેસેજ કરતા Get balance અને get mini statement આવા બે ઓપ્શન મળશે
- આ ઉપરાંત other services ઓપ્શન નથી અન્ય કામ પણ ઘરે બેઠા મોબાઈલ દ્વારા જ થઈ શકશે
Sbi whatsapp બેન્કિંગમાં મળતી સુવિધાઓ
- એકાઉન્ટ બેલેન્સ ચેક
- મીની સ્ટેટમેન્ટ
- પેન્શન સ્લીપ
- લોન વિશેની (હોમ લોન , કાર લોન , ગોલ્ડ લોન, પર્સનલ લોન , શૈક્ષણિક લોન) અંગેની માહિતી .
- ડિપોઝિટ પ્રોડક્ટ વિશેની માહિતી ( બચત ખાતું, રિકરીંગ ડિપોઝીટમ, ટર્મ ડિપોઝિટ – સુવિધાઓ અને વ્યાજ દરો
- એનઆરઆઈ સેવાઓ (એનઆરઇ એકાઉન્ટ, એનઆરઓ એકાઉન્ટ)
- સુવિધાઓ અને વ્યાજ દરો
- ઇન્સ્ટન્ટ એકાઉન્ટ ખોલવું (સુવિધાઓ, પાત્રતા, જરૂરિયાતો)
- હેલ્પ લાઈન
- પ્રિ અપૃર્ડ લોન
sbi બેન્કની whatsapp પર મળતી આ સુવિધાથી લોકોને બેલેન્સ ચેક કરવા, મીની સ્ટેટમેન્ટ જેવા કામો માટે બેન્ક સુધી રૂબરૂ ધક્કો ખાવાની જરૂર નથી પડતી અને 24 કલાકમાં ગમે ત્યારે આ સુવિધા નો ઘર બેઠા ઉપયોગ કરી શકાય છે
Sbi whatsapp બેન્કિંગ સુવિધા ટ્વિટ જાહેરાત | અહીં ક્લિક કરો |
sbi official website | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |
💥અમારી અપડેટ નિયમિત મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવા | અહીં ક્લિક કરો |
SBI વોટ્સએપ બેન્કિંગ સર્વિસ માટે કયો નંબર છે? +919022690226