WhatsApp ગ્રૂપમાં જોડાવો!

TET Exam 2023: પરીક્ષાની તારીખ જાહેર, શિક્ષક બનવા માટેની ટેટ પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી, જાણો સંપૂર્ણ વિગત

TET Exam 2023: શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શાળાઓ માટે શિક્ષક યોગ્યતા કસોટી TET 1 અને TET 2 માટે ની પરીક્ષા તારીખ જાહેર કરવામાં આવેલી છે, માનનીય શિક્ષણ મંત્રીશ્રીએ કરેલા ટ્વિટ મુજબ TET પરીક્ષાની જાહેર તારીખો નીચે મુજબ છે

પરીક્ષાનું નામTET પરીક્ષા 2023
અમલીકરણગુજરાત રાજ્ય બોર્ડ
TET 1 પરીક્ષા તારીખ16 એપ્રિલ 2023
TET 2 પરીક્ષા તારીખ23 એપ્રિલ 2023
ઓફિસિયલ વેબસાઈટhttp://gujarat-education.gov.in/seb/

TET 1 મા અંદાજિત 87,000 ઉમેદવારો અને TET 2 માં અંદાજિત 2 લાખ 72 હજાર જેટલા ઉમેદવારો પરીક્ષા આપવાના છે

TET EXAM DATE

TET પરીક્ષા 2023 માહિતી

ધોરણ એક થી પાંચ અને છ થી આઠ ના શિક્ષક બનવા માટે જરૂરી TET પરીક્ષાની તારીખ જાહેર થઈ ગયેલ છે, માટે દરેક ઉમેદવારોએ પોતાની તૈયારીને પૂર જોશમાં આગળ વધારવી પડશે અહીં તૈયારીઓ કેવી રીતે કરવી પરીક્ષાનો સિલેબસ તેમજ અગાઉના વર્ષો ના જુના પ્રશ્નપત્રોનું સંપૂર્ણ કલેક્શન તમને આ આર્ટિકલ દ્વારા આપવામાં આવેલું છે

TET પરીક્ષા સિલેબસ

TET 1 પરીક્ષાનો સિલેબસ

  • કુલ ગુણ 150
  • કુલ પ્રશ્નો 150
વિભાગ વિષય ગુણ
1બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતો30
2 ભાષાગુજરાતી30
3 ભાષાઅંગ્રેજી30
4ગણિત30
5 પર્યાવરણ30

TET 2 પરીક્ષા સિલેબસ

  • કુલ ગુણ 150
  • કુલ પ્રશ્નો 150
વિભાગ 1 કુલગુણ 75
બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતો25 ગુણ
ભાષા ગુજરાતી અને અંગ્રેજી25 ગુણ
સામાન્ય જ્ઞાન અને વર્તમાન પ્રવાહોની જાણકારી25 ગુણ
વિભાગ-2 જે 75 ગુણનો હોય છે , જેમાં ઉમેદવારના વિષય મુજબ ભાષા – ગણિત /વિજ્ઞાન / સામાજિક વિજ્ઞાન માટે ધોરણ છ થી આઠ નું વિષયવસ્તુ રહેશે75 ગુણ
પરીક્ષા સિલેબસ pdf
TET 1 પરીક્ષા સિલેબસ PDFડાઉનલોડ કરો
TET 2 પરીક્ષા સિલેબસ PDFડાઉનલોડ કરો

TET પરીક્ષા ની તૈયારી કેવી રીતે કરવી?

ટેટ પરીક્ષામાં સારી સફળતા મેળવવા માટે ચોક્કસ અને આયોજન બંધ તૈયારી કરવી જરૂરી છે. સૌપ્રથમ સિલેબસ જોઈ લેવો જોઈએ પછી સિલેબસને અનુકૂળ જે વિષય માટે જેટલું ગુણ ભારાંક હોય એ મુજબ તૈયારી કરવી જોઈએ. ટેટ પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી તેનો આપને ખ્યાલ આવે એ માટે એક વિડિયો પણ અહીં મૂકવામાં આવેલો છે. આ ઉપરાંત અગાઉની પરીક્ષાઓમાં લેવાયેલ TET પરીક્ષાના જુના પેપરો ડાઉનલોડ કરી અને એ મુજબ તમે તૈયારી કરી શકો છો, નીચે અગાઉના વર્ષ 2012 થી હાલ સુધી લેવાયેલ ટેટ પરીક્ષા ના જુના પેપરોનું સુપર કલેક્શન મૂકવામાં આવેલું છે

અગત્યની લીંક

✍️ TET 1 OLD PAPERઅહીં ક્લિક કરો
✍️ TET 2 OLD PAPERઅહીં ક્લિક કરો
🎥 ટેટ પરીક્ષા તૈયારી માટે વિડીયો જોવા અહીં ક્લિક કરો
📱મારુ ગુજરાત ભરતી હોમ પેજમાં જવા માટેઅહીં ક્લિક કરો
💥ટેટ પરીક્ષાની તૈયારી માટે whatsapp ગ્રુપ જોઈન કરોઅહીં ક્લિક કરો
Tet exam 2023
 TET પરીક્ષા ની તારીખ શું છે?

◆TET 1 - 16 એપ્રિલ 2023
◆TET 2 - 23 એપ્રિલ 2023

Leave a Comment

error: Content is protected !!