TET Exam 2023: શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શાળાઓ માટે શિક્ષક યોગ્યતા કસોટી TET 1 અને TET 2 માટે ની પરીક્ષા તારીખ જાહેર કરવામાં આવેલી છે, માનનીય શિક્ષણ મંત્રીશ્રીએ કરેલા ટ્વિટ મુજબ TET પરીક્ષાની જાહેર તારીખો નીચે મુજબ છે
પરીક્ષાનું નામ | TET પરીક્ષા 2023 |
અમલીકરણ | ગુજરાત રાજ્ય બોર્ડ |
TET 1 પરીક્ષા તારીખ | 16 એપ્રિલ 2023 |
TET 2 પરીક્ષા તારીખ | 23 એપ્રિલ 2023 |
ઓફિસિયલ વેબસાઈટ | http://gujarat-education.gov.in/seb/ |
TET 1 મા અંદાજિત 87,000 ઉમેદવારો અને TET 2 માં અંદાજિત 2 લાખ 72 હજાર જેટલા ઉમેદવારો પરીક્ષા આપવાના છે
TET પરીક્ષા 2023 માહિતી
ધોરણ એક થી પાંચ અને છ થી આઠ ના શિક્ષક બનવા માટે જરૂરી TET પરીક્ષાની તારીખ જાહેર થઈ ગયેલ છે, માટે દરેક ઉમેદવારોએ પોતાની તૈયારીને પૂર જોશમાં આગળ વધારવી પડશે અહીં તૈયારીઓ કેવી રીતે કરવી પરીક્ષાનો સિલેબસ તેમજ અગાઉના વર્ષો ના જુના પ્રશ્નપત્રોનું સંપૂર્ણ કલેક્શન તમને આ આર્ટિકલ દ્વારા આપવામાં આવેલું છે
TET પરીક્ષા સિલેબસ
TET 1 પરીક્ષાનો સિલેબસ
- કુલ ગુણ 150
- કુલ પ્રશ્નો 150
વિભાગ | વિષય | ગુણ |
1 | બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતો | 30 |
2 ભાષા | ગુજરાતી | 30 |
3 ભાષા | અંગ્રેજી | 30 |
4 | ગણિત | 30 |
5 | પર્યાવરણ | 30 |
TET 2 પરીક્ષા સિલેબસ
- કુલ ગુણ 150
- કુલ પ્રશ્નો 150
વિભાગ 1 કુલ | ગુણ 75 |
બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતો | 25 ગુણ |
ભાષા ગુજરાતી અને અંગ્રેજી | 25 ગુણ |
સામાન્ય જ્ઞાન અને વર્તમાન પ્રવાહોની જાણકારી | 25 ગુણ |
વિભાગ-2 જે 75 ગુણનો હોય છે , જેમાં ઉમેદવારના વિષય મુજબ ભાષા – ગણિત /વિજ્ઞાન / સામાજિક વિજ્ઞાન માટે ધોરણ છ થી આઠ નું વિષયવસ્તુ રહેશે | 75 ગુણ |
TET 1 પરીક્ષા સિલેબસ PDF | ડાઉનલોડ કરો |
TET 2 પરીક્ષા સિલેબસ PDF | ડાઉનલોડ કરો |
TET પરીક્ષા ની તૈયારી કેવી રીતે કરવી?
ટેટ પરીક્ષામાં સારી સફળતા મેળવવા માટે ચોક્કસ અને આયોજન બંધ તૈયારી કરવી જરૂરી છે. સૌપ્રથમ સિલેબસ જોઈ લેવો જોઈએ પછી સિલેબસને અનુકૂળ જે વિષય માટે જેટલું ગુણ ભારાંક હોય એ મુજબ તૈયારી કરવી જોઈએ. ટેટ પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી તેનો આપને ખ્યાલ આવે એ માટે એક વિડિયો પણ અહીં મૂકવામાં આવેલો છે. આ ઉપરાંત અગાઉની પરીક્ષાઓમાં લેવાયેલ TET પરીક્ષાના જુના પેપરો ડાઉનલોડ કરી અને એ મુજબ તમે તૈયારી કરી શકો છો, નીચે અગાઉના વર્ષ 2012 થી હાલ સુધી લેવાયેલ ટેટ પરીક્ષા ના જુના પેપરોનું સુપર કલેક્શન મૂકવામાં આવેલું છે
અગત્યની લીંક
✍️ TET 1 OLD PAPER | અહીં ક્લિક કરો |
✍️ TET 2 OLD PAPER | અહીં ક્લિક કરો |
🎥 ટેટ પરીક્ષા તૈયારી માટે વિડીયો જોવા | અહીં ક્લિક કરો |
📱મારુ ગુજરાત ભરતી હોમ પેજમાં જવા માટે | અહીં ક્લિક કરો |
💥ટેટ પરીક્ષાની તૈયારી માટે whatsapp ગ્રુપ જોઈન કરો | અહીં ક્લિક કરો |
TET પરીક્ષા ની તારીખ શું છે? ◆TET 1 - 16 એપ્રિલ 2023 ◆TET 2 - 23 એપ્રિલ 2023