WhatsApp ગ્રૂપમાં જોડાવો!

SBI Requirements 2023: એસબીઆઇ બેન્ક માં 6160 જગ્યાઓ પર મોટી ભરતી જાહેરાત, જાણો સંપૂર્ણ માહિતી

SBI Requirements 2023: એસબીઆઇ બેન્ક દ્વારા કુલ 1031 જગ્યાઓ માટે ખૂબ મોટી ભરતી જાહેરાત બહાર પાડવામાં આવી છે. state bank of india તેના નિવૃત્ત કર્મચારીઓ અને અધિકારીઓની સેવા લેવા માટે આ ભરતી બહાર પાડેલી છે. sbi ભરતી 2023 માટે લાયકાત અને રુચિ ધરાવતા ઉમેદવારો ઓફિસિયલ વેબસાઇટ દ્વારા ઓનલાઇન અરજી કરી શકે છે. sbi નિવૃત્ત સ્ટાફ ભરતી 2023 માટે ઓનલાઇન અરજી કરવાની પ્રક્રિયા અને અન્ય જરૂરી તમામ માહિતી તમને આ આર્ટિકલ દ્વારા મળી રહેશે. તો ચાલો જાણીએ આ ભરતી વિશે વિગતવાર માહિતી.

SBI Requirements 2023:

સંસ્થા State bank of india
પોસ્ટઅલગ અલગ
કુલ ખાલી જગ્યા1031
અરજી મોડઓનલાઈન
અરજી કરવાની અંતિમ તારીખ30 એપ્રિલ 2023
સત્તાવાર વેબસાઈટClick Here

ખાલી જગ્યાઓની વિગતવાર માહિતી

પોસ્ટ નું નામ ખાલી જગ્યાઓ
ચેનલ મેનેજર ફેસીલીટેટર821
ચેનલ મેનેજર સુપરવાઇઝર172
સપોર્ટ ઓફિસર38
કુલ1031

અગત્યની તારીખો

એસબીઆઇ ભરતી માટે લાયક ઉમેદવારો પાસેથી ઓનલાઈન મોડમાં અરજીઓ મંગાવવામાં આવી રહી છે. એસબીઆઇ બેન્ક ભરતી માટે ઓનલાઈન ફોર્મ ભરવાનું 1લી એપ્રિલ 2023 થી શરૂ થઈ ગયેલું છે, જ્યારે ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ 30 એપ્રિલ 2023 છે ઓનલાઇન અરજી કરવા માટે ઉમેદવારોના હિતને ધ્યાનમાં લઇ અરજી કરવાની ડાયરેક્ટર લિંક નીચે મૂકવામાં આવેલી છે

શૈક્ષણિક લાયકાત

sbi નિવૃત્ત સ્ટાફ ભરતી 2023 માટે અરજદારો સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ના નિવૃત્ત કર્મચારી / અધિકારી હોવા જોઈએ. ઉમેદવારો નીચે આપેલ નોટિફિકેશનમાંથી શૈક્ષણિક લાયકાત વિશે ડિટેલમાં માહિતી મેળવી શકે છે

પગાર ધોરણ

મિત્રો, sbi ની આ ભરતીમાં સિલેક્શન થયા બાદ નીચે દર્શાવેલ ટેબલ મુજબ દર મહિને પગાર મળવાપાત્ર છે

ચેનલ મેનેજર ફેસીલીટેટર36,000/-
ચેનલ મેનેજર સુપરવાઇઝર41,000/-
સપોર્ટ ઓફિસર41,000/-

ઉંમર મર્યાદા

એસબીઆઇ બેન્ક ભરતી 2023 માટે ઓછામાં ઓછી ઉંમર 60 વર્ષ અને વધુમાં વધુ ઉંમર 63 વર્ષ રાખવામાં આવેલી છે. વય મર્યાદા ગણતી વખતે 1લી એપ્રિલ 2023 ને આધાર તરીકે ધ્યાનમાં રાખીને ઉંમરની ગણતરી કરવામાં આવશે

ખાસ નોંધ: ઉમેદવારોના હિતને ધ્યાનમાં રાખીને પોતાની ઉંમરની ગણતરી કરવા માટે અહીં એક લિંક આપવામાં આવેલી છે, જેમાં તમે માત્ર તમારી જન્મ તારીખ નાખો એટલે આજના દિવસે તમારી ઉંમર કેટલા વર્ષ , મહિના અને દિવસમાં છે તે તમે જોઈ શકશો

તમારી ઉંમરની ગણતરી ઓનલાઇન કરવા માટે અહીં ક્લિક કરો

અરજી ફી

  • sbi નિવૃત્ત સ્ટાફ ભરતી 2023 માટે કોઈ અરજી ફી નથી

સિલેક્શન પ્રોસેસ

sbi ભરતી માટે ઉમેદવારોની પસંદગી અરજી ફોર્મની ચકાસણી પછી ઇન્ટરવ્યૂ અને દસ્તાવેજ ચકાસણીના આધારે કરવામાં આવશે

  • ફોર્મની ચકાસણી
  • ઇન્ટરવ્યૂ
  • ડોક્યુમેન્ટ વેરિફિકેશન
  • મેડિકલ તપાસ

ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?

sbi ભરતી 2023 માટે ઓનલાઇન ફોર્મ ભરવાની પ્રક્રિયા નીચે આપેલા છે, ઉમેદવારો નીચે આપેલા સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસને અનુસરીને એસબીઆઇ બેન્ક ભરતી 2023 માટે ઓનલાઇન અરજી કરી શકે છે.

  • સૌપ્રથમ એસબીઆઇ ભરતી માટે ઓફિસિયલ વેબસાઈટ https://recruitment.bank.sbi/crpd-rs-2023-24-02/apply પર જાઓ
  • અહીં હોમપેજ પર રિક્વાયરમેન્ટ વિભાગ પર ક્લિક કરો
  • પછી તમારે એસબીઆઇ ભરતી 2023 ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે
  • અહીં નિવૃત્ત સ્ટાફ ભરતી 2023 ની ડિટેલ ભરતી નોટિફિકેશન ડાઉનલોડ કરી કાળજી પૂર્વક અભ્યાસ કરો.
  • સત્તાવાર નોટિફિકેશન નીચે ટેબલમાં આપવામાં આવેલ છે ત્યાંથી ડાઉનલોડ કરી તમે વાંચી શકો છો
  • જો તમે આ ભરતી માટે નિયતા લાયકાત ધરાવતા હોય અને અરજી કરવા માગતા હોવ તો આગળની પ્રોસેસ કરો
  • ત્યારબાદ ઉમેદવારે apply online પર ક્લિક કરવાનો રહેશે.
  • અહીં ઉમેદવારે અરજી ફોર્મમાં માગવામાં આવેલ તમામ માહિતી કાળજીપૂર્વક ભરવી અને જરૂરી ડોક્યુમેન્ટ ફોટો અને સહી અપલોડ કરવા
  • ફોર્મ આખું ભર્યા બાદ ફાઈનલ સબમિટ પર ક્લિક કરવાનું રહેશે અને ભવિષ્યના ઉપયોગ માટે ફોર્મની પ્રિન્ટ મેળવી લેવી
  • ઉપર મુજબના સ્ટેપ અનુસરવાથી તમારું ફોર્મ ઓનલાઇન ભરાઈ જશે.

SBI ભરતી અગત્યની લીંક

સત્તાવાર નોટિફિકેશન વાંચવા માટેઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
મારુ ગુજરાત ભરતી હોમ પેજ પર જવા માટેઅહીં ક્લિક કરો
💥અમારી તમામ માહિતી નિયમિત મેળવવા whatsapp ગ્રુપમાં જોડાવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment

error: Content is protected !!