WhatsApp ગ્રૂપમાં જોડાવો!

SSC CGL Notification 2023: કુલ 7500 જગ્યાઓ માટે ભરતી જાહેરાત, વિગતવાર માહિતી જાણો

SSC CGL Notification 2023: સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા કમ્બાઇન ગ્રેજ્યુએટ લેવલ ની અંદાજિત 7,500 જગ્યાઓ માટે જાહેરાતા પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. આ ભરતી માટે લાયકાત ધરાવતા ઉમેદવારો ઓફિસિયલ નોટિફિકેશન ને વાંચી ઓનલાઇન અરજી કરી શકે છે. ઉમેદવારોના હિતને ધ્યાનમાં રાખી ઓફિસિયલ નોટિફિકેશન અને ઓનલાઈન અરજી કરવાની લીંક નીચે આપવામાં આવેલી છે.

SSC CGL Notification 2023:

સંસ્થાનું નામ સ્ટાફ સિલેક્શન કમિશન
પોસ્ટ અલગ અલગ
ખાલી જગ્યાઓ7500
અરજીની કરવાની શરૂઆત ની તારીખ3 એપ્રિલ 2023
અરજી કરવાની છેલ્લી તારીખ3 મેં 2023
સત્તાવાર વેબસાઈટhttps://ssc.nic.in/

સ્ટાફ સિલેક્શન કમિશન ભરતી 2023

સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા 7500 જગ્યાઓ માટે ભરતી જાહેરાત બહાર પાડવામાં આવી છે જે નીચે મુજબ છે

અનુ પોસ્ટનું નામ
1આસિસ્ટન્ટ ઓડિટ ઓફિસર
2આસિસ્ટન્ટ એકાઉન્ટ ઓફિસર
3આસિસ્ટન્ટ સેક્શન ઓફિસર
4અન્ય

ઉમર મર્યાદા

18 થી 27 વર્ષ, ૨૦ થી ૩૦ વર્ષ, 18 થી 30 વર્ષ, 18 થી 32 વર્ષ. અનામત વર્ગના ઉમેદવારોને વય મર્યાદામાં સરકારશ્રીના નિયમો મુજબ છૂટછાટ મળવાપાત્ર છે. વધુ માહિતી માટે ઓફીશીયલ નોટિફિકેશન વાંચો.

પગાર ધોરણ

પગારધોરણ 25,500 થી શરૂ થશે સ્ટાફ સિલેક્શન કમિશનની આ ભરતી અલગ અલગ પોસ્ટ માટે હોય જેથી પગાર ધોરણ પણ અલગ અલગ છે જેથી વિગતવાર પગાર ધોરણ ની માહિતી માટે સત્તાવાર નોટિફિકેશન વાંચો

અરજી ફી

સ્ટાફ સિલેક્શન કમિશનની આ ભરતી માટે ઉમેદવારોએ 100 (અંકે સો રૂપિયા ) અરજી ફી તરીકે ભરવાની રહેશે. અહીં મહિલા ઉમેદવાર , એસસી કેટેગરી, એસટી કેટેગરી, પીડબ્લ્યુ.ડી.એસ. અને ESM ઉમેદવારોએ કોઈ પ્રકારની ફી ભરવાની રહેશે નહીં

ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?

  • સૌપ્રથમ ઓફિસિયલ વેબસાઈટ https://ssc.nic.in/ પર જાઓ
  • તમારી સામે એક પેજ ઓપન થશે જેને સ્ક્રોલ ડાઉન કરી નીચેની તરફ new user પર ક્લિક કરો
  • હવે સ્ટાફ સિલેક્શન કમિશનની વેબસાઈટ પર તમારું રજીસ્ટ્રેશન કરો
  • રજીસ્ટ્રેશન કમ્પલેટ થઈ ગયા બાદ તમને એક રજીસ્ટ્રેશન નંબર અને તમે સેટ કરેલો પાસવર્ડ મળશે જેના દ્વારા
  • આઈડી પાસવર્ડ એન્ટર કરે લોગીન થાઓ
  • હવે તમારી તમામ ડીટેલ ભરો અને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો
  • પેમેન્ટની ચુકવણી કરો
  • તમામ વિગતો તપાસી ફાઈનલ સબમેટ પર ક્લિક કરો એટલે તમારો ફોર્મ ભરાઈ જશે
  • ભવિષ્યના ઉપયોગ માટે એક પ્રિન્ટ આઉટ મેળવી લો

નોંધ : દરેક ઉમેદવારોએ ઓનલાઇન અરજી કરતાં પહેલાં નીચે આપેલ સત્તાવાર નોટિફિકેશન ડાઉનલોડ કરી તમામ વિગતો વાંચવી.

અરજી કરવા માટે અગત્યની લીંક

સત્તાવાર જાહેરાત પીડીએફ ડાઉનલોડ કરવાઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
ઓફિસિયલ વેબસાઈટ પર જવા માટેઅહીં ક્લિક કરો
હોમપેજ પર જવા માટેઅહીં ક્લિક કરો
💥અમારી તમામ માહિતી નિયમિત મેળવવા whatsapp ગ્રુપમાં જોડાવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment

error: Content is protected !!