બોર્ડ ના પરિણામ ને લઈ મોટા સમાચાર
ધોરણ 10 નું પરિણામ 25 મેં ના રોજ સવારે 8 વાગ્યે જાહેર કરવામાં આવશે, પરિણામ ઑફિસયલ વેબસાઈટ https://www.gseb.org/ પરથી તેમજ whatsapp દ્વારા એમ બે રીતે જોઈ શકાશે.
SSC HSC Result 2023
પરીક્ષા બોર્ડ | ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ |
પરિણામનું નામ | ધોરણ 10 પરિણામ 2023 |
પરિણામની સંભવિત તારીખ | 25 મેં 2023 ના રોજ સવારે 8 વાગ્યે |
ઓફિસિયલ વેબસાઈટ | www.gseb.org |
ધોરણ 10 પરિણામ તારીખ
- 25 મએ 2023
મેં મહિનાના અંત સુધીમાં તૈયાર થશે માર્કશીટ
પરિણામ ચેક કરવાની પ્રોસેસ
Whatsapp દ્વારા રિઝલ્ટ
દર વર્ષે બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12 ની પરીક્ષા ના રિઝલ્ટ બોર્ડની ઓફિસિયલ વેબસાઈટ પર ઓનલાઇન જાહેર કરવામાં આવે છે બોર્ડ દ્વારા આ વર્ષે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના રીઝલ્ટ માં એક નવતર અભિગમમાં આપવામાં આવ્યો હતો જેમાં વિદ્યાર્થીઓ whatsapp દ્વારા પણ પોતાનો પરિણામ મેળવી શકતા હતા ત્યારે ધોરણ 10 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહ ના રીઝલ્ટ માં પણ આ સુવિધા બોર્ડ દ્વારા આપવામાં આવે તેવી શક્યતા છે.
Whatsapp દ્વારા પરિણામ કઈ રીતે મેળવવું?
ધોરણ 10 અને ધોરણ 12 નું પરિણામ whatsapp દ્વારા કઈ રીતે મેળવવું તેની વિગતવાર માહિતી જાણીએ
Whatsapp માં બોર્ડનું પરિણામ મેળવવા માટે નીચેના સરળ સ્ટેપ અનુસરવાના રહેશે જેના દ્વારા રિઝલ્ટ તમારા whatsapp માં સરળતા થી મળી રહેશે
- સૌપ્રથમ GSEB SSC RESULT whatsapp number 6357300971 તમારા ફોનમાં સેવ કરવાનો રહેશે
- ત્યારબાદ આ નંબર પર તમારો બોર્ડનો પરીક્ષાનો સીટ નંબર મેસેજ કરવાનો હોય છે
- તમારો સીટ નંબર મેસેજ કરતા તમારુ પરિણામ તમને સામે રીપ્લાયમાં મોકલવામાં આવશે.
બોર્ડ દ્વારા હજુ ધોરણ 10 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહનું રીઝલ્ટ ક્યારે જાહેર કરવામાં આવશે તે બાબતે કોઈ ઓફિસિયલ નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું નથી અહીં વિદ્યાર્થીઓને માહિતી મળી રહે તે હેતુથી વિવિધ યોજના આધારે માહિતી એકત્ર કરી મૂકવામાં આવેલી છે તેમજ પરિણામને whatsapp દ્વારા અને ઓનલાઇન કેવી રીતે જોવું તેની માહિતી અહીં આર્ટીકલમાં મૂકવામાં આવેલી છે આશા છે આ માહિતી દરેક વિદ્યાર્થીઓને ઉપયોગી સાબિત થશે જીએસઇબી એસએસસી રીઝલ્ટ 2023 ની લેટેસ્ટ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ www.gseb.org ચેક કરતા રહેવું.
ચાલુ વર્ષે શિક્ષણ બોર્ડની પેપર મૂલ્યાંકનની અને રીઝલ્ટ તૈયાર કરવાની તૈયારીઓ જોતા દર વખત કરતાં આ વર્ષે પરિણામ વહેલું જાહેર થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે ધોરણ 10 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહના રીઝલ્ટની વધુ અપડેટ આવીએ ઉપલબ્ધ કરાવતા રહેશું માટે આ વેબસાઈટની વિઝીટ સમયાંતરે લેતા રહેવું.
WhatsApp દ્વારા ધોરણ 10 ની રિઝલ્ટ અહીંથી મેળવો | અહીં ક્લિક કરો |
GSEB ઓફિશિયલ વેબસાઈટ | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |
💥 અમારી દરેક માહિતી નિયમિત whatsapp માં મેળવવા માટે | અહીં ક્લિક કરો |