BARC Requirements 2023: ભાભા એટોમિક રિસર્ચ સેન્ટરમાં હાલ ખૂબ જ મોટી ભરતી જાહેરાત બહાર પાડવામાં આવેલી છે, કુલ 4,374 જેટલી જગ્યાઓ ભરવા માટે નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી રહી છે. જેમાં સીધી ભરતી અને ટ્રેનિંગ સ્કીમ હેઠળ વિવિધ ભરતીઓ આવેલી છે. ત્યારે આ ભરતીની તમામ માહિતી જેમાં શૈક્ષણિક લાયકાત , વયમર્યાદા, પગાર ધોરણ , અરજી કરવાની અગત્યની તારીખો અને અરજી કરવાની સંપૂર્ણ પ્રોસેસ વગેરે તમને આ આર્ટિકલ દ્વારા મળી રહેશે. તો ચાલો જાણીએ આ ભરતી વિશે વિગતવાર માહિતી.
કુલ 4,374 જગ્યાઓ માટે ખૂબ જ મોટી સંખ્યામાં આ ભરતી જાહેરાત હાલ જ બહાર પાડવામાં આવેલી છે, જેમાં ઓનલાઇન અરજી 24 એપ્રિલ 2023 થી શરૂ થઈ ગયેલ છે જ્યારે આ ભરતીમાં ઓનલાઇન અરજી કરવાની અંતિમ તારીખ 22 મે 2023 છે. લાયકાત ધરાવતા ઉમેદવારોએ ઓફિશિયલ વેબસાઈટ પરથી ઓનલાઇન અરજી કરવાની રહેશે. અહીં ઉમેદવારોના હિતને ધ્યાનમાં રાખી ઓનલાઈન અરજી કરવાની ડાયરેક્ટ લિંક નીચે મૂકવામાં આવેલી છે. તમે અહીંથી ઓનલાઇન અરજી કરી શકો છો.
ખાલી જગ્યા ની વિગતવાર માહિતી
ડાયરેક્ટ ભરતી
પોસ્ટ
ખાલી જગ્યાઓ
ટેકનિકલ ઓફિસર / C
181
સાયન્ટિફિક આસિસ્ટન્ટ / B
07
ટેકનિશિયન / B
24
Training Scheme (Stipendiary Trainee)
પોસ્ટ
ખાલી જગ્યાઓ
કેટેગરી |
1216
કેટેગરી ||
2946
પગાર ધોરણ
ભાભા એટમીક રિસર્ચ સેન્ટરમાં આવેલી આ ભરતીઓ માટે નીચે મુજબ પોસ્ટ વાઇઝ પગાર ધોરણ મળવા પાત્ર છે.
ડાયરેક્ટર રિક્વાયરમેન્ટ
પોસ્ટ
પગાર ધોરણ
ટેકનિકલ ઓફિસર
56100
સાયન્ટિફિક આસિસ્ટન્ટ
35400
ટેકનિશિયન
21700
Training Scheme (Stipendiary Trainee)
પોસ્ટ
સ્ટાઈપંડ પ્રથમ વર્ષ માટે
સ્ટાઈપંડ બીજા વર્ષ માટે
કેટેગરી |
24000
26000
કેટેગરી ||
20000
20000
લાયકાત
આ ભરતીમાં વિવિધ પોસ્ટ માટે અલગ અલગ શૈક્ષણિક લાયકાત હોય, માટે શૈક્ષણિક લાયકાત ની વિગતવાર માહિતી જાણવા ઓફિસિયલ નોટિફિકેશન ને વિગતવાર વાંચવું. ઉમેદવારોના હિતને ધ્યાનમાં રાખી ઓફિસિયલ નોટિફિકેશન pdf નીચે આપવામાં આવેલી છે.
ઓનલાઇન અરજી કેવી રીતે કરવી
આ ભરતી માટે રસ અને લાયકાત ધરાવતા ઉમેદવારોએ ઓનલાઇન અરજી કરવાની રહેશે ઓનલાઇન અરજી કરવા માટેની પ્રોસેસ આ મુજબ છે
સૌપ્રથમ આ ભરતીની ઓફિસિયલ વેબસાઈટ પર જવાનો રહેશે
ત્યાં સૌપ્રથમ રજીસ્ટ્રેશન કરી તમારું આઈડી ક્રિએટ કરો
ત્યારબાદ ફોટોગ્રાફ્સ , સહી તથા આધાર કાર્ડ અને જરૂરી ડોક્યુમેન્ટ સાથે રાખી તમારું ફોર્મ
ફોર્મ ભરાઈ ગયા બાદ એક વખત વ્યવસ્થિત ચકાસી ફાઈનલ સબમિશન આપો
ઓનલાઇન ફોર્મ ભર્યા પછી ઓનલાઇન ફી ની ચુકવણી કરો
આ ભરતી માટે અરજી ફી ની વિગતવાર માહિતી ઓફિસિયલ નોટિફિકેશનમાં વાંચી શકો છો
અરજી કરવા માટે અને ઓફિશિયલ નોટિફિકેશન પીડીએફ ડાઉનલોડ કરવા માટેની અગત્યની લીંક નીચે મુજબ છે