એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ સ્કૂલમાં 4062 જગ્યાઓ માટે ભરતી જાહેરાત: એકલવ્ય મોડેલ રેસીડેન્સી સ્કૂલમાં 4,062 જગ્યાઓ પર ભરતીની જાહેરાત બહાર પડી છે, તૈયારી કરતા ઉમેદવારો માટે સરકારી નોકરી મેળવવાની આ એક ઉત્તમ તક છે. રસ ધરાવતા ઉમેદવારોએ ઓફિશિયલ વેબસાઈટ https://emrs.tribal.gov.in/ પરથી ઓનલાઇન અરજી કરવાની રહેશે. તો ચાલો જાણીએ ઓનલાઇન અરજી કરવાની સંપૂર્ણ પ્રોસેસ તેમજ પગાર ધોરણ, શૈક્ષણિક લાયકાત અને અરજી કરવાની અંતિમ તારીખ કઈ છે?
એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ સ્કૂલ ભરતી 2023
સંસ્થાનું નામ | એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ સ્કૂલ |
પોસ્ટ | વિવિધ |
કુલ ખાલી જગ્યાઓ | 4062 |
નોટિફિકેશન જાહેર થયા તારીખ | 29 જૂન 2023 |
અરજી કરવાની તારીખ | 29 જૂન થી 31 જુલાઈ 2023 સુધી |
અરજી મોડ | ઓનલાઇન |
સત્તાવાર વેબસાઈટ | https://emrs.tribal.gov.in/ |
પોસ્ટનું નામ
નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ સ્કૂલ દ્વારા નીચે મુજબની પોસ્ટ માટે અરજીઓ મંગાવવામાં આવી રહી છે
- પ્રિન્સિપાલ
- પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર
- એકાઉન્ટન્ટ
- જુનિયર સેક્રેટરીયલ આસિસ્ટન્ટ/ ક્લાર્ક
- લેબ એટેન્ડન્ટ
ખાલી જગ્યાઓ ની વિગતવાર માહિતી
પોસ્ટર નું નામ | ખાલી જગ્યાઓ |
પ્રિન્સિપાલ | 303 |
પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર | 2266 |
એકાઉન્ટન્ટ | 361 |
જુનિયર સેક્રેટરીયલ આસિસ્ટન્ટ/ ક્લાર્ક | 759 |
લેબ એટેન્ડન્ટ | 373 |
કુલ | 4062 |
પે સ્કેલ
ઉમેદવારની પસંદગી થયા બાદ તેમને માસીક કેટલો પગાર ચૂકવવામાં આવશે તેની માહિતી નીચે મુજબ છે
પોસ્ટનું નામ | પે સ્કેલ |
પ્રિન્સિપાલ | 78,000 થી 2,09,200 |
પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર | 47,600 થી 1,51,100 |
એકાઉન્ટન્ટ | 34,400 થી 1,12,400 |
જુનિયર સેક્રેટરીયલ આસિસ્ટન્ટ/ ક્લાર્ક | 19,900 થી 63,200 |
લેબ એટેન્ડન્ટ | 18,000 થી 56,900 |
શૈક્ષણિક લાયકાત
તમામ પોસ્ટ માટે શૈક્ષણિક લાયકાત 10 પાસ થી પોસ્ટ ગ્રેજ્યુએટ તથા અન્ય લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલી લીંક ની મદદથી જાહેરાતમાં જોઈ શકો છો.
અરજી ફી
કેવી રીતે થશે પસંદગી
એકલવ્ય મોડેલ રેસીડેન્સી સ્કૂલની આ ભરતીમાં નીચે મુજબની સિલેક્શન પ્રોસેસ રહેશે
- લેખિત પરીક્ષા (ઓએમઆર આધારિત)
- ઇન્ટરવ્યૂ (જો પોસ્ટ માટે જરૂરી હોય તો)
- કૌશલ્ય કસોટી (જો પોસ્ટ માટે જરૂરી હોય તો)
- ડોક્યુમેન્ટ વેરિફિકેશન
- મેડિકલ તપાસ
આ રીતે કરો અરજી
સૌપ્રથમ નીચે આપેલી લીંક ની મદદથી જાહેરાતે ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય શૈક્ષણિક લાયકાત ધરાવો છો કે નહીં તે ચેક કરો ત્યારબાદ આ ભરતી માટે અરજી કરવા નીચે મુજબના સ્ટેપ અનુસરવાના રહેશે
- એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ સ્કુલની ઓફિસિયલ વેબસાઈટ https://emrs.tribal.gov.in/ પર જઈ રિક્વાયરમેન્ટ ઓપ્શન પર ક્લિક કરો
- હવે તમે જે પોસ્ટ માટે અરજી કરવા ઈચ્છો છો તે પોસ્ટ પર રજીસ્ટ્રેશન કરી લો
- ત્યારબાદ આઈડી અને પાસવર્ડ ની મદદથી લોગીન થાઓ
- અરજી ફોર્મ માં તમારી તમામ માહિતી ભરો
- ડોક્યુમેન્ટ અપલોડ કરો
- ઓનલાઇન ફી ની ચુકવણી કરો
- ભરાઈ ગયેલ ફોર્મની પ્રિન્ટ મેળવી લો
- ઉપર જણાવ્યા મુજબના સ્ટેપ અનુસરવાથી તમારો ફોર્મ ઓનલાઈન સફળતાપૂર્વ ભરાઈ જશે
અગત્યની લિંક
ઓફિશિયલ જાહેરાત વાંચો | અહીં ક્લિક કરો |
ભરતી ના નિયમો | અહીં ક્લિક કરો |
ભરતીની માહિતી વીડિયો જુઓ | અહીં ક્લિક કરો |
અરજી કરવાની ઓફિશિયલ વેબસાઈટ | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |
અમારી દરેક માહિતી નિયમિત મેળવવા whatsapp ગ્રુપમાં જોડાવા માટે | અહીં ક્લિક કરો |