એરપોર્ટ ઓથોરિટીમાં 340 જગ્યાઓ માટે ભરતી જાહેરાત પગાર ચાલીસ હજાર થી એક લાખ ચાલીસ હજાર સુધી
આ પોસ્ટ માટે અરજી કરવાની અંતિમ તારીખ 4 સપ્ટેમ્બર છે અંતિમ તારીખ પછી ઉમેદવારની અરજી સ્વીકારવામાં આવશે નહીં ઉમેદવારોએ ઓનલાઇન ફોર્મ ભરવાનું થશે ઓનલાઇન અરજી ઓફિસિયલ વેબસાઈટ મારફતે કરવાની થશે
આ આર્ટીકલ દ્વારા તમે આ ભરતી લાગત સંપૂર્ણ માહિતી મેળવશો જેમાં આ ભરતી અંગે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી પગાર ધોરણ કેટલું છે ઉંમર મર્યાદા કેટલી છે તેમાં છૂટછાટ કેટલી મળશે અને શૈક્ષણિક લાયકાત કેટલી છે તેમજ ખાલી જગ્યાઓની વિગતવાર માહિતી તમને આ આર્ટિકલ દ્વારા મળી રહેશે
એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા માં નોકરી મેળવવા માંગતા યુવાનો માટે શાનદાર તક આવી છે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયામાં અવારનવાર મોટી ભરતીઓ આવતી હોય છે હાલમાં એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અંતર્ગત 340 ખાલી રહેલ જગ્યા ઉપર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવેલી છે જેમાં નિયત લાયકાત ધરાવતા અને આ ભરતીમાં અરજી કરવા ઈચ્છતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી રહી છે અરજી કરવાની અંતિમ તારીખ 4 સપ્ટેમ્બર 2023 છે ઉમેદવારોના હિતને ધ્યાનમાં રાખી ઓનલાઈન અરજી કરવાની ઓફિશિયલ વેબસાઈટ અહીં મૂકવામાં આવેલી છે
AAI Recruitment 2023
ભરતી સંસ્થા | Airport Authoriy of India |
કાર્યક્ષેત્ર | ઓલ ઇંડીયા |
સેક્ટર | સરકારી |
જગ્યા નું નામ | વિવિધ |
ફોર્મ ભરવાની અંતિમ તારીખ | 4 સપ્ટેમ્બર 2023 |
ઓફિશિયલ વેબસાઈટ | http://www.aai.aero |
340 જગ્યાઓ પર ભરતી
- AAI Recruitment 2023ની આ ભરતી માટે નીચે મુજબની ખાલી જગ્યાઓ ભરવા માટે ઓનલાઇન અરજીઓ મંગાવવામા આવી છે.
- પોસ્ટખાલી જગ્યાઓJr. Assistant (Office) 9
- Sr. Assistant (Accounts) 9
- Junior Executive (Common Cadre) 237
- Junior Executive (Finance) 66
- Junior Executive (Fire Services) 3
- Junior Executive (Law) 18
મહત્વની તારીખ
આ ભરતીની નોટિફિકેશન ભારતીય એરપોર્ટ વિભાગ દ્વારા ઘ્વારા 22 જુલાઈ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 05 ઓગસ્ટ 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 04 સપ્ટેમ્બર 2023 છે.ઓનલાઇન અરજી શરૂ થવાની તારીખ: 5-8-2023
ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ; 4-9-2023
ઓનલાઇન પરીક્ષાની સંભવિત તારીખ: ઓફીસીયલ વેબસાઇટ http://www.aai.aero/ પર જાહેર કરવામા આવશે.
AAI Recruitment Qualification – લાયકાત
- એરપોર્ટ ઓથોરીટી ઓફ ઇન્ડીયા ની આ ભરતી માટે પોસ્ટ વાઇઝ નીચે મુજબની શૈક્ષણિક લાયકાત નિયત કરવામા આવી છે. આ શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો ઓનલાઇન અરજી કરી શકસે.Jr. Assistant (Office): આ પોસ્ટ ની ભરતી માટે ગ્રેજયુએટ ની લાયકાત માંગવામા આવી છે.
- Sr. Assistant (Accounts): આ પોસ્ટ માટે બી.કોમ. મા ગ્રેજયુએટ હોવા જોઇએ. સાતેહ 2 વર્ષનો આ કામગીરી માટે નો અનુભવ પણ માંગવામા આવેલ છે.
- Junior Executive(Common Cadre): આ જગ્યા માટે ગ્રેજયુએટ ની લાયકાત નિયત કરવામા આવેલ છે.
- Junior Executive (Finance): આ જગ્યાની ભરતી માટે B.Com with ICWA/CA/MBA ની લાયકાત માંગવામા આવેલી છે.
- Junior Executive (Fire Services) : આ જગ્યાની ભરતી માટે
- Bachelor’s Degree in Engineering. /Tech. in Fire Engg./Mechanical Engg./Automobile Engg. ની લાયકાત નિયત કરવામા આવી છે.
- Junior Executive (Law) : આ જગ્યાની ભરતે માટે Professional degree in Law નિયત કરવામા આવેલ છે.
વય મર્યાદા – Age Limit
એરપોર્ટ ઓથોરીટી ઓફ ઇન્ડીયા ની આ ભરતી માટે નીચે મુજબ વિવિધ પોસ્ટ માટે વયમર્યાદા નિયત કરવામા આવેલી છે.જુનિયર આસિસ્ટન્ટ: આ પોસ્ટ માટે તા. 4-9-2023 ની સ્થિતીએ વધુ મા વધુ ઉંમર 30 વર્ષ થી વધુ ન હોવી જોઇએ.
સિનિયર આસિસ્ટન્ટ: આ પોસ્ટ માટે તા. 4-9-2023 ની સ્થિતીએ વધુ મા વધુ ઉંમર 30 વર્ષ થી વધુ ન હોવી જોઇએ.
જુનિયર એક્ઝિક્યુટીવ: આ પોસ્ટ માટે તા. 4-9-2023 ની સ્થિતીએ વધુ મા વધુ ઉંમર 27 વર્ષ થી વધુ ન હોવી જોઇએ.
વિવિધ કેટેગરી માટે નિયમાનુસાર વયમર્યાદા મા છૂટછાટ મળવાપાત્ર છે.
એપ્લીકેશન ફી – Application Fees
આ ભરતી માટે રૂ.1000 એપ્લીકેશન ફી નિયત કરવામા આવેલ છે. આ એપ્લીકેશન ફી નુ પેમેંટ ઓનલાઇન મોડથી કરવાનુ રહેશે. જેમા SC/ST/PWD ઉમેદવારો કે જેમણે 1 વર્ષ એપ્રેંટીસશીપ ટ્રેનીંગ AAI માથીં પુરી કરેલી છે તેમને અને મહિલા ઉમેદવારોને એપ્લીકેશન ફી મા થી મુક્તિ આપવામા આવેલી છે.
અરજી કેવી રીતે કરવી?
- આ ભરતી માટે ઓનલાઇન અરજી કરવા માટે નીચેની સૂચનાઓ ધ્યાને લેવાની રહેશે.ઓનલાઇન ફોર્મ ભરવા માટે સૌ પ્રથમ ઓફીસીયલ વેબસાઇટ http://www.aai.aero પર જવાનુ રહેશે.
- આ વેબસાઇટમા ““CAREERS” ઓપ્શનમા જવાનુ રહેશે.
- સૌ પ્રથમ ઈ-મેલ આઇ.ડી ,મોબાઇલ નંબર અને જરૂરી વિઅગતો નાખે રજીસ્ટ્રેન કરવાનુ રહેશે.
- ત્યારબાદ તમારી પર્સનલ માહિતી અને શૈક્ષનિક લાયકાત અંગેની માહિતી સબમીટ કરવાની રહેશે.
- ત્યારબાદ માંગવામા આવેલી નિયત સાઇઝમા ફોટોગ્રાફ અને સહિ અપલોડ કરવાના રહેશે.
- ત્યારબાદ એપ્લીકેશન ફી નુ પેમેંટ ઓનલાઇન કરવાનુ હોય છે.
- તમારી અરજીમા તમામ વિગતોની ચકાસણી કરી ફાઇનલ સબમીટ આપવાનુ રહેશે.
- એપ્લીકેશન ફોર્મ ની પ્રીંટ કાઢી સેવ રાખો.
ભરતી ની વધુ માહિતી માટે સત્તાવાર જાહેરાત (Official Notification) વાંચો.
સત્તાવાર જાહેરાત | અહીં ક્લિક કરો |
ઓફીસીયલ વેબસાઇટ | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |
વધુ માહિતી માટે whatsapp ગ્રુપ જોઈન કરો | અહીં ક્લિક કરો |