GMRC Requirements 2023: ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા ચીફ જનરલ મેનેજર સિવિલ એડિશનલ જનરલ મેનેજર ડિઝાઇન ડેપ્યુટી જનરલ મેનેજર રોલિંગ સ્ટોક ડેપ્યુટી જનરલ મેનેજર ઈ એન એમ મેનેજર સિગ્નિગ અને એડિશનલ મેનેજર ઓપરેશન્સ ની કુલ છ જગ્યાઓ ઉપર ભરતી બહાર પાડવામાં આવેલી છે.
ગુજરાત મેટ્રો ભરતી 2023
લાખો રૂપિયાની નોકરી માટે રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે ખૂબ સારા સમાચાર આવી ગયા છે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા વિવિધ જગ્યાઓ ભરવા માટેની ભરતી જાહેરાત બહાર પાડવામાં આવી છે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા ઉપર જણાવ્યા મુજબની કુલ છ જગ્યાઓ ઉપર ભરતી બહાર પાડવામાં આવેલી છે રસ ધરાવતા લાયક ઉમેદવારોએ આ જગ્યાઓ માટે ઓનલાઇન અરજી કરવાની રહેશે ઉમેદવારોએ 1 ઓગસ્ટ 2023 સુધી ઓનલાઇન મોડ દ્વારા ઓફિસિયલ વેબસાઈટ મારફતે અરજી કરવાની થશે
Gujarat Metro Rail Recruitment 2023
ભારતીય સંસ્થા | ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન |
પોસ્ટનું નામ | વિવિધ |
કુલ ખાલી જગ્યાઓ | 6 |
પગાર | 50,000 થી 2,80,000 |
નોકરી સ્થળ | ગુજરાત |
અરજી મોડ | ઓનલાઈન |
અરજી કરવાની છેલ્લી તારીખ | 1 ઓગસ્ટ 2023 |
ઓફિસીયલ વેબસાઈટ | https://www.gujaratmetrorail.com |
શૈક્ષણિક લાયકાત
ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા બહાર પાડેલી ભરતીમાં વિવિધ પોસ્ટ માટે પોસ્ટ પ્રમાણે એની શૈક્ષણિક લાયકાત માંગવામાં આવેલી છે આ સાથે અનુભવ પણ ધ્યાનમાં રાખવામાં આવેલ છે માટે રસ ધરાવતા ઉમેદવારોએ અહીં આપેલો સત્તાવાર નોટિફિકેશન ત્યાં નથી વાંચવું
અરજી કેવી રીતે કરવી
- આ ભરતી માટે રસ ધરાવતા ઉમેદવારોએ ઓનલાઇન અરજી કરવા માટે સૌપ્રથમ નીચે આપેલી લીંક ની મદદથી ડીટેલ જાહેરાત ડાઉનલોડ કરવી અને અરજી કરવા માટે તમે યોગ્ય લાયકાત ધરાવો છો કે નહીં તે ચેક કરવું ત્યારબાદ
- ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનની ઓફિસિયલ વેબસાઈટ https://www.gujaratmetrorail.com/careers/ પર જઈ અપ્લાય નાવ બટન પર ક્લિક કરવું
- હવે ઓનલાઇન ફોર્મમાં તમારી જરૂરી તમામ માહિતી પર અને ડોક્યુમેન્ટ અને ઓનલાઇન અપલોડ કરો
- ઉપર મુજબના સ્ટેપ અનુસરવાથી તમારો ફોર્મ સફળતાપૂર્વક જ ભરાઈ જશે
- હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ મેળવી લેવી
અગત્યની તારીખો
નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા વિવિધ પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી રહી છે લાયકાત ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઈટ મારફતે ઓનલાઈન અરજી છેલ્લી તારીખ 1 ઓગસ્ટ 2023 સુધી કરવાની રહેશે
અગત્યની લીંક
સતાવાર જાહેરાત | અહીં ક્લિક કરો |
ઓફિસિયલ વેબસાઈટ | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |
💥 અમારી દરેક માહિતી નિયમિત મેળવવા whatsapp ગ્રુપમાં જોડાવા માટે | અહીં ક્લિક કરો |
જરૂરી સુચના: અમારો એકમાત્ર હેતુ તમારા સુધી તમામ માહિતી પહોંચાડવાનો છે, આ ભરતી લગત વિગતવાર માહિતી માટે સત્તાવાર વેબસાઈટ ની વિઝીટ કરવી અને જરૂરી સૂચના વાંચવી