પીએમ પ્રણામ યોજના 2023 : કેબિનેટ વૈકલ્પિક ખાતર ને પ્રસ્તાવન આપવા માટે રાજ્યોને પ્રોત્સાહિત કરવા પીએમ પ્રણામ નામની નવી યોજના ને મંજૂરી આપી છે
- ખેડૂતોના કલ્યાણ માટે 3.70 લાખ કરોડ ખર્ચાશે.
- કેન્દ્રીય કેબિનેટે આપી પીએમ પ્રણામ યોજના ને મંજૂરી
- ખેડૂતોને શું ફાયદો થશે?
શું છે પીએમ પ્રણામ યોજના
કેન્દ્રીય કેબિનેટે ખેડૂતોના હિતમાં એક મોટી યોજના ને મંજૂરી આપી છે કેન્દ્રીય કેબિનેટે ૩.૭૦ લાખ કરોડના ખર્ચવાડી પીએમ પ્રણામ યોજના ને મંજૂરી આપી દીધી છે આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર રાજ્યોને વૈકલ્પિક ખાતરોને પ્રમોટ કરવા માટે ગ્રાન્ટ આપશે આ રીતે ખેડૂતોને પણ વૈકલ્પિક ખાતરો મળશે અને તે પણ ખૂબ જ સસ્તા ભાવે.
કેન્દ્રીય કેબિનેટે આપી યોજનાને મંજૂરી
પીએમ પ્રણામ યોજના ની મંજૂરી ની માહિતી ખાતર મંત્રી મનસુખ માંડવીયા એ આપી હતી માંડવીયા એ જણાવ્યું હતું કે કેબિનેટે બુધવારે વૈકલ્પિક ખાતરોને પ્રોત્સાહન આપવા રાજ્યોને પ્રોત્સાહિત કરવા માટે નવી યોજના પીએમ પ્રણામને મંજૂરી આપી દીધી છે સરકારે આ યોજના માટે 3.68 લાખ કરોડ રૂપિયા ફાળવ્યા છે આ અંતર્ગત રાજ્યોને આર્થિક મદદ કરવામાં આવશે અને રાજ્યો ખાતરની વ્યવસ્થા ને મજબૂત બનાવી શકશે
ખેડૂતો માટે અનોખા પેકેજની જાહેરાત
CCEA એ ખેડૂતોની સુખાકારી વધારવા જમીનને ઉત્પાદકતાને પુનર્જીવિત કરવા અને ખાદ્ય સુરક્ષા અને પર્યાવરણીય ટકાઉ પણું સુનિશ્ચિત કરવા માટે યોજનાઓના કલગીને મંજૂરી આપી સીસીઈએ યુરિયા સબસીડી યોજના ચાલુ રાખવાની મંજૂરી આપી, ત્રણ વર્ષ માટે આ યોજનાની મંજૂરી આપવામાં આવેલી છે જેમાં વર્ષ 22 – 23 , 23- 24 અને 24 – 25 માટે આ યોજનાને કેન્દ્રીય કેબિનેટે મંજૂરી આપી છે
ખેડૂતોને કેવી રીતે થશે ફાયદો?
પીએમ પ્રણામ યોજનાથી ભારતમાં એક કરોડથી વધુ ખેડૂતોને ફાયદો થશે જેમાં ખાતરોના વિકલ્પોને પ્રોત્સાહન આપવાની સરકારની પહેલ ખેડૂતોને જમીનની ફળદ્રુપતા જાળવવા માટે ખર્ચ અસરકારક અને પર્યાવરણને અનુકૂળ વિકલ્પો પ્રદાન કરશે ગોવર્ધન યોજના compressd બાયોગેસના ઉપયોગને પણ પ્રોત્સાહન આપશે જે કચરો ઘટાડવામાં અને સ્વચ્છ ઊર્જા ઉત્પન્ન કરવામાં મદદ કરશે.
પીએમ પ્રણામ યોજના
ખેડૂતોના કલ્યાણ માટે 3.70 લાખ કરોડ ખર્ચા છે શું છે પીએમ પ્રણામ યોજના કેબિનેટની બેઠક બાદ ખાતર પ્રદાન મનસુખ માંડવીયાએ કહ્યું કે અગામી ત્રણ વર્ષમાં મોદી સરકાર ખેડૂતોના કલ્યાણ માટે 3.70 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરશે
મહત્વપૂર્ણ નોંધ: આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો
હોમ પેજ | અહીં ક્લિક કરો |
💥 અમારી દરેક માહિતી નિયમિત મેળવવા whatsapp ગ્રુપમાં જોડાવા માટે | અહીં ક્લિક કરો |