મહેસાણા અર્બન કો-ઓપરેટીવ બેંકમાં ક્લાર્ક ની પોસ્ટ પર કાયમી નોકરી મેળવવાની ઉત્તમ તક: મહેસાણા અર્બન કો ઓપરેટિવ બેન્કમાં ક્લાર્ક ની પોસ્ટ પર નોકરી મેળવવાની ઉત્તમ તક આવી ગઈ છે રસ ધરાવતા ઉમેદવારોએ ઓફિશિયલ વેબસાઈટ https://www.mucbank.com/મારફતે ઓનલાઇન અરજી કરવાની રહેશે , ઓનલાઇન અરજી કરવાની અંતિમ તારીખ 21 જુલાઈ 2023 છે ઉમેદવારોએ ઓનલાઇન માધ્યમ દ્વારા અરજી કરવાની રહેશે
મહેસાણા અર્બન કો-ઓપરેટીવ બેંક ભરતી 2023 લગત સંપૂર્ણ માહિતી જેમાં પોસ્ટની વિગતવાર માહિતી, પગાર ધોરણ, શૈક્ષણિક લાયકાત, ઉમર મર્યાદા અને અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ પ્રોસેસ નીચે મુજબ છે.
મહેસાણા અર્બન કો ઓપરેટિવ બેન્ક ભરતી 2023
સંસ્થા | મહેસાણા અર્બન કો ઓપરેટિવ બેન્ક |
પોસ્ટ | ક્લાર્ક |
જગ્યા | 50 |
નોકરી સ્થળ | મહેસાણા |
અરજી કરવાની છેલ્લી તારીખ | 21 જુલાઈ 2023 |
ઓફિસિયલ વેબસાઈટ | click here |
પોસ્ટનું નામ
મહેસાણા અર્બન કો ઓપરેટિવ બેન્ક દ્વારા ક્લાર્ક (ક્લેરિકલ ટ્રેઇની)ની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી રહી છે.
પગાર
મહેસાણા અર્બન કો-ઓપરેટીવ બેંકને આ ભરતીમાં ઉમેદવારને પસંદગી થયા બાદ પ્રથમ વર્ષ દરમિયાન માસિક પગાર 19,000 તથા બીજા વર્ષ દરમિયાન માસિક પગાર 20,000 હજાર અને ત્યારબાદ દર મહિને 27,800 માસિક પગાર ચૂકવવામાં આવશે
કેવી રીતે થશે પસંદગી
ઉમેદવારને પસંદગી અરજી કર્યા બાદ નિયત તારીખે ઓનલાઇન પરીક્ષા અને ત્યારબાદ મૌખિક ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે
આ રીતે કરો અરજી
- આ ભરતીમાં અરજી ઓનલાઇન અને ત્યારબાદ ઓફલાઈન માધ્યમથી કરવાની રહેશે
- સૌપ્રથમ ઓનલાઇન અરજી કરવા માટે ઓફિસિયલ વેબસાઈટ https://www.mucbank.com/ પર જઈ કરિયર સેક્શન પર ક્લિક કરો
- હવે ક્લિક હિયર ટુ અપ્લાયના બટન પર ક્લિક કરો
- તમારી સામે એક અરજી ફોર્મ માં ઓપન થશે તેમાં તમારે દરેક માહિતી ભરો અને જરૂરી તમામ ડોક્યુમેન્ટ અપલોડ કરો
- ભરવામાં આવેલ ફોર્મની પ્રિન્ટ મેળવી લેવી
- હવે આ ફોર્મની પ્રિન્ટ 100 રૂપિયાનો ડિમાન્ડ ડ્રાફ્ટ લાયકાતના પ્રમાણપત્રોની નકલ એલસી ની ઝેરોક્ષ બે પાસપોર્ટ સાઇઝના ફોટા બેંકના સરનામે પોસ્ટ અથવા કુરિયરના માધ્યમથી મોકલવાનું થશે
અરજી મોકલવાનું સરનામું
- ધ મહેસાણા અર્બન કો-ઓપરેટીવ બેંક લિમિટેડ, હેડ ઓફિસ, અર્બન કોર્પોરેટ બિલ્ડિંગ, હાઇવે, મહેસાણા 384002
- અરજી મોકલવાની છેલ્લી તારીખ 31 જુલાઈ 2023 છે
મહત્વપૂર્ણ નોંધ: આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો
અગત્યની લિંક
ભરતી જાહેરાત | અહીં ક્લિક કરો |
ઓનલાઈન અરજી માટે | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |
અમારી દરેક માહિતી નિયમિત મેળવવા whatsapp ગ્રુપમાં જોડાવા માટે | અહીં ક્લિક કરો |
હેલ્પલાઈન નંબર
મિત્રો આ ભરતી સંબંધીત કોઈપણ પ્રશ્ન કે મૂંઝવણ હોય તો તમે હેલ્પલાઇન ના નંબર પર સંપર્ક કરી શકો છો
- 02762 257233
- 02762 257234