વડોદરા મહાનગરપાલિકામાં વિવિધ જગ્યાઓ પર ભરતી જાહેર, જાણો સંપૂર્ણ માહિતી: વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતી જાહેરાત કરવામાં આવી છે, લાયકાત ધરાવતા ઉમેદવારોએ આ ભરતી માટે ઓનલાઇન અરજી કરવાની રહેશે, વડોદરા મ્યુનિસિપલની ઓફિસિયલ વેબસાઈટ https://vmc.gov.in/ દ્વારા તમે ઓનલાઇન અરજી કરી શકો છો, ઉમેદવારોના હીતને ધ્યાનમાં રાખી મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફ વડોદરા ની ઓફિસિયલ વેબસાઈટની ડાયરેક્ટ નીચે મૂકવામાં આવેલી છે.
વડોદરા મહાનગરપાલિકા દ્વારા ભરતી જાહેરાત બહાર પાડવામાં આવી છે, જેના ફોર્મ 4 જુલાઈ 2023 એટલે કે આજથી ઓનલાઇન ભરી શકાશે અને ફોર્મ ભરવાની અંતિમ તારીખ 23 જુલાઈ 2023 છે. અહીં તમે આ ભરતી લગત જરૂરી માહિતી મેળવી શકશો જેમાં શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વયમર્યાદા, અરજીની ફી, ઓનલાઈન અરજી કેવી રીતે કરવી? તેમ જ સિલેક્શન પ્રોસેસ કેવી હશે? વગેરે…. તો ચાલો જાણીએ વડોદરા મહાનગર પાલિકાની આ ભરતી વિશે વિગતવાર માહિતી.
વડોદરા મહાનગરપાલિકા ભરતી
ભરતી સંસ્થા | વડોદરા મહાનગરપાલિકા |
પોસ્ટનું નામ | વિવિધ |
નોકરીનું સ્થળ | વડોદરા |
નોટિફિકેશન જાહેર થયા | 4 જુલાઈ 2023 |
અરજી કરવાની તારીખ | 4 જુલાઈથી 23 જુલાઈ 2023 સુધી |
અરજી નો પ્રકાર | ઓનલાઇન |
ઓફિશિયલ વેબસાઈટ | https://vmc.gov.in/ |
આ પોસ્ટ પર ભરતી
વડોદરા મહાનગરપાલિકા દ્વારા નીચે મુજબની વિવિધ પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી રહી છે
- એન્ટોમોલોજિસ્ટ
- કેમિસ્ટ
- ડેપ્યુટી સીફ ઓફિસર
- નાયબ કાર્યપાલક ઇજનેર
- ટ્રેનિંગ ઓફિસર
- લેબર વેલ્ફેર કમ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર
- એન્કરોઝમેન્ટ રીમુવલ ઓફિસર.
- પીએ ટુ મ્યુનિસિપલ કમિશનર
- સ્ટોર સુપ્રીટેન્ડેન્ટ
- મટીરીયલ ઓફિસર
લાયકાત અને પગાર ધોરણ
આ ભરતીમાં દરેક પોસ્ટ માટે લાયકાત અને પગાર ધોરણ અલગ અલગ રહેશે જે જાણવા માટે તમારે વડોદરા મ્યુનિસિપલ ની ઓફિશિયલ જાહેરાત ની સૂચના વાંચવાની રહેશે ઓફિસિયલ જાહેરાતની પીડીએફ નીચે લિંક પર મૂકવામાં આવેલી છે
આ રીતે કરો અરજી
- સૌપ્રથમ વડોદરા મહાનગરપાલિકા ની સત્તાવાર વેબસાઈટ https://vmc.gov.in/ પર જાઓ
- તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ સામે આપેલ Apply Now બટન પર ક્લિક કરો
- હવે ઓનલાઈન ફોર્મ માં તમારે દરેક ડિટેલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો
- વિગત ભરાઈ ગયા બાદ ફાઈનલ સબમિટ બટન પર ક્લિક કરો અને ફોર્મની પ્રિન્ટ આઉટ મેળવી લો
- ઉપર મુજબના સ્ટેપ અનુસરવાથી તમારૂ ફોર્મ સફળતાપૂર્વક ઓનલાઈન ભરાઈ જશે
મહત્વપૂર્ણ નોંધ: આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો
અગત્યની લીંક
ભરતી જાહેરાત | અહીં ક્લિક કરો |
ઓફિશિયલ વેબસાઈટ | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |
અમારી દરેક માહિતી નિયમિત મેળવવા whatsapp ગ્રુપમાં જોડાવા માટે | અહીં ક્લિક કરો |