સુરત મહાનગરપાલિકા દ્વારા વિવિધ જગ્યાઓ માટે કાયમી નોકરી ની બમ્પર ભરતી જાહેરાત: સુરત મહાનગરપાલિકા દ્વારા વિવિધ જગ્યાઓ માટે બમ્પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે અને આ ભરતી કાયમી નોકરી માટેની છે માટે સુરત મહાનગરપાલિકા હેઠળ કામ કરવા ઈચ્છતા તમામ ઉમેદવારો માટે ખૂબ જ સુવર્ણ તક છે તો આ ભરતીમાં ફોર્મ ભરવાનું ભૂલશો નહીં અને તમારા દરેક મિત્રોને આની જાણ કરવાનું પણ ભૂલશો નહીં
આ ભરતી હેઠળ ફોર્મ ભરવા માટે તમારે સુરત મહાનગરપાલિકાની ઓફિસિયલ વેબસાઈટ https://www.suratmunicipal.gov.in/Information/Recruitment મારફતે ઓનલાઈન અરજી કરવાની રહેશે ફોર્મ ભરવાની તારીખ 4 જુલાઈ 2023 થી 18 જુલાઈ 2023 છે ઉમેદવારોએ ઓનલાઇન મોડ દ્વારા પોતાની અર્થી કરવાની રહેશે અને જરૂરી ડોક્યુમેન્ટ ને ઓનલાઈન અપલોડ કરવાના રહેશે ઉમેદવારોના હિતને ધ્યાનમાં રાખી સુરત મહાનગરપાલિકાની ઓફિસિયલ વેબસાઇટની ડાયરેક્ટ નીચે મૂકવામાં આવેલી છે તમે અહીંથી અરજી કરી શકો છો
સુરત મહાનગરપાલિકા ભરતી 2023
ભારતીય સંસ્થા | સુરત મહાનગરપાલિકા |
પોસ્ટનું નામ | વિવિધ |
કુલ ખાલી જગ્યાઓ | 78 |
જાહેરાત ક્રમાંક : | પી.આર.ઓ.નં.૧૮૯, તા.૦૧/૦૭/૨૦૨૩ |
નોકરી નું સ્થળ | સુરત |
અરજી કરવાની તારીખ | 4 જુલાઈ થી 18 જુલાઈ 2023 સુધી |
ઓફિસિયલ વેબસાઈટ | Click here |
કઈ પોસ્ટ પર ભરતી કરવામાં આવશે
સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કઈ પોસ્ટ ઉપર કેટલી જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે તેની માહિતી આ મુજબ છે
જગ્યાનું નામ | ખાલી જગ્યાઓ |
એડિશનલ સિટી ઇજનેર | 03 |
ટાઉન ડેવલપમેન્ટ ઓફિસર | 01 |
કાર્યપાલ ઇજનેર | 03 |
ડેપ્યુટી ટાઉન ડેવલપમેન્ટ ઓફિસર | 02 |
ડેપ્યુટી ઇજનેર | 04 |
એન્વાયરમેન્ટ એન્જિનિયર | 04 |
ડેપ્યુટી ટાઉન પ્લાનર | 03 |
આસિસ્ટન્ટ ઈનસેકટીસાઇડ ઓફિસર | 07 |
મેન્ટેનન્સ આસિસ્ટન્ટ | 26 |
સબ ઓફિસર | 25 |
પગાર ધોરણ
સુરત મહાનગરપાલિકાની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ ઉમેદવારને માસિક કેટલા રૂપિયા પગાર ધોરણ ચૂકવવામાં આવશે તેની વિગતવાર માહિતી માટે સત્તાવાર સુચનાને વાંચો

કેવી રીતે થશે સિલેક્શન
ઉમેદવાર ની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવી શકે છે સંસ્થા ઈચ્છે તો ઉમેદવારને પસંદગી મેરીટ લેખિત પરીક્ષા અન્ય કોઈ પ્રક્રિયાના આધારે પણ કરી શકે છે
શૈક્ષણિક લાયકાત
સુરત મહાનગરપાલિકાની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ પોસ્ટની શૈક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે માટે નીચે આપેલા લિંકની મદદથી ઓફિશિયલ જાહેરાત ડાઉનલોડ કરી તમે શૈક્ષણિક લાયકાતની વિગતવાર માહિતી મેળવી શકશો.
આ રીતે કરો અરજી
- સૌપ્રથમ નીચે આપેલા લિંકને મદદ થી ઓફિશિયલ જાહેરાત pdf ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે શૈક્ષણિક લાયકાત ધરાવો છો કે નહીં તે ચેક કરો
- ત્યારબાદ સૌ પ્રથમ સુરત મહાનગરપાલિકાની ઓફિસિયલ વેબસાઈટ https://www.suratmunicipal.gov.in/Information/Recruitment પર રિક્વાયરમેન્ટ સેક્શન પર ક્લિક કરો તથા રજીસ્ટ્રેશન કરો
- હવે આઈડી પાસવર્ડ ની મદદ થી લોગીન થાવો અને તમે જે પોસ્ટ પર અરજી કરવા ઈચ્છો છો તેની પાસે આપેલ apply now બટન પર ક્લિક કરો.
- તમારી સામે હવે એક અરજી ફોર્મ માં ઓપન થશે તેમાં તમારી જરૂરી તમામ માહિતી ભરો અને જરૂરી ડોક્યુમેન્ટ ને અપલોડ કરો
- ભરેલ અરજી ફોર્મ ને વિગતવાર ચકાસો અને તમામ માહિતી સાચી ભરાયેલ હોય તો ફાઈનલ સબમિટ બટન પર ક્લિક કરી અરજી ફોર્મ ની પ્રિન્ટ મેળવી લેવી
- ઉપર મુજબના સ્ટેપ અનુસરવાથી તમારો ફોર્મ સફળતાપૂર્વક ઓનલાઈન ભરાઈ જશે
મહત્વપૂર્ણ નોંધ: આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો
અગત્યની લીંક
ઓફિસિયલ જાહેરાત PDF | અહીં ક્લિક કરો |
ઓનલાઇન અરજી ફોર્મ ભરવા | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |
💥 અમારી દરેક માહિતી નિયમિત મેળવવા whatsapp ગ્રુપમાં જોડાવા માટે | અહીં ક્લિક કરો |