WhatsApp ગ્રૂપમાં જોડાવો!

અમદાવાદ મહાનગરપાલિકા ભરતી 2023

અમદાવાદ મહાનગરપાલિકા ભરતી 2023 : અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા વિવિધ જગ્યાઓ માટે 10 25 જેટલી ખૂબ મોટી ખાલી જગ્યાઓ માટે ભરતી જાહેરાત બહાર પાડવામાં આવેલી છે રસ ધરાવતા લાયક ઉમેદવારોએ 18 સપ્ટેમ્બર 2023 સુધી ઓફિસિયલ વેબસાઈટ મારફતે ઓનલાઈન અરજી કરવાની રહેશે ઓનલાઇન અરજી કરવા માટે ઓફિસિયલ વેબસાઈટ ની ડાયરેક્ટર લિંક નીચે મૂકવામાં આવેલી છે ઉમેદવારોના હિતને ધ્યાનમાં રાખી આ લીંક મૂકવામાં આવેલી છે ઉમેદવારો અહીંથી ઓનલાઇન અરજી કરી શકે છે તેમજ ભરતી વિશે વિગતવાર માહિતી પણ મેળવી શકે છે

અમદાવાદ મહાનગરપાલિકાની આ ભરતીમાં સિલેક્શન પ્રોસેસ કેવી રીતે છે પગાર ધોરણ કેટલું છે કઈ પોસ્ટ માટે ભરતી કરવામાં આવનાર છે ઉંમર મર્યાદા તેમજ ઓનલાઈન અરજી કેવી રીતે કરી શકાય તે લગત સંપૂર્ણ માહિતી તમને આ આર્ટિકલ દ્વારા મળી રહેશે

અમદાવાદ મહાનગરપાલિકા ભરતી 2023

ભરતી સંસ્થા અમદાવાદ મહાનગરપાલિકા
પોસ્ટનું નામવિવિધ
કુલ ખાલી જગ્યાઓ1025
નોકરીનું સ્થળઅમદાવાદ
અરજી કરવાની તારીખ 4 સપ્ટેમ્બર 2023 થી 18 સપ્ટેમ્બર 2023 સુધી
અરજી મોડઓનલાઇન
ઓફિસિયલ વેબસાઈટahmedabadcity.gov.in

અગત્યની તારીખો

અમદાવાદ મહાનગરપાલિકાની આ ભરતી માટે ઓફિસિયલ જાહેરાત એક સપ્ટેમ્બરના રોજ બહાર પાડવામાં આવી હતી તેમજ ચાર સપ્ટેમ્બર 2023 થી આ ભરતી માટે ઓનલાઇન અરજી શરૂ કરવામાં આવનાર છે અને લાયક ઉમેદવારો 18 સપ્ટેમ્બર 2023 સુધી આ ભરતી માટે ઓફિસિયલ વેબસાઈટ મારફતે ઓનલાઈન અરજી કરી શકશે

આને પણ વાંચો : SBI માં 6,160 જગ્યાઓ પર ખૂબ મોટી ભરતી જાહેરાત

પોસ્ટની વિગતવાર માહિતી

નોટિફિકેશનમાં જણાવ્યા અનુસાર અમદાવાદ મહાનગરપાલિકાની આ ભરતી મેડિકલ ઓફિસર, લેબોરેટરી ટેકનીશીયન , ફાર્માસિસ્ટ , ફિમેલ હેલ્થ વર્કર તેમજ મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરની ખાલી પડી રહેલી જગ્યાઓ માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી રહી છે.

પોસ્ટ વાઇઝ કુલ ખાલી જગ્યાઓ

  • મેડિકલ ઓફિસર. 87
  • લેબોરેટરી ટેક્નિશિયન. 78
  • ફાર્માસિસ્ટ. 83
  • ફિમેલ હેલ્થ વર્કર. 435
  • મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર. 344
  • કુલ ખાલી જગ્યાઓ. 1025

અગત્યની લીંક

ઓફિસિયલ નોટિફિકેશન પીડીએફ અહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટે ઓફીશીયલ વેબસાઈટ લિંકઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો
અમારી દરેક માહિતી નિયમિત મેળવવા whatsapp ગ્રુપમાં જોડાવા માટેઅહીં ક્લિક કરો

નોંધ : ઓનલાઇન અરજી કરતાં પહેલાં વહી મર્યાદા પગાર ધોરણ શૈક્ષણિક લાયકાત વગેરે તમામ વિગતવાર માહિતી માટે ઉપર લિંકમાં આપવામાં આવેલા ઓફિશિયલ જાહેરાત પીડીએફ ડાઉનલોડ કરી ચોકસાઈ પૂર્વક વાંચી લેવી

Leave a Comment

error: Content is protected !!