જ્ઞાન સહાયક શાળા ફાળવણી જાહેર: પ્રાથમિક શાળાઓમાં સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગતની શાળાઓમાં ખાલી રહેલી જગ્યાઓ પર કરાર આધારિત 11 માસના કરારથી નિમણૂક કરવા માટે જ્ઞાન સહાયકોને ભરતી કરવા માટેની યોજના અમલમાં મૂકવામાં આવેલી છે, આ જ્ઞાન સહાયક ભરતી માટે શાળા ફાળવણી અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન કાર્યક્રમને જાહેર કરવામાં આવેલો છે, ઓફિસિયલ વેબસાઈટ પરથી શાળા ફાળવણી આદેશ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે કોલ લેટર ડાઉનલોડ કરી શકાય છે.
શાળા ફાળવણી જાહેર
જ્ઞાન સહાયક શાળા ફાળવણી અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે કોલ લેટર ડાઉનલોડ કરવા નીચે મુજબના સ્ટેપ અનુસરવાના રહેશે.
- સૌપ્રથમ જ્ઞાન સહાયક ભરતી ની ઓફિશિયલ વેબસાઈટ https://pregyansahayak.ssgujarat.org/Candidate/Login પર જાઓ
- તેમાં જ્ઞાન સહાયકની ડોક્યુમેન્ટ વેરિફિકેશન ની પ્રક્રિયા માટે અહીં લોગીન કરો તેના પર ક્લિક કરો.
- તેમાં તમારો ટેટ 2 સીટ નંબર દાખલ કરો તેમાં જરૂરી વિગતો ભરી લોગીન થાઓ
- હવે પ્રિન્ટ કોલલેટર ઓપ્શન પર ક્લિક કરો
- ત્યારબાદ કોલલેટર પીડીએફ ડાઉનલોડ થશે જેમાં તમને કઈ સારા ફાળવવામાં આવેલી છે તે દર્શાવેલ હશે
- તેમજ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે તમારે ક્યાં જવાનું છે તે વિગત પણ દર્શાવેલા હશે
- તમારા કોલલેટર માં દર્શાવેલા સમય અને સ્થળે સ્પીકર કેન્દ્ર પર જવાનું રહેશે
અગત્યની લીંક
જ્ઞાન સહાયક ભરતી ઓફીશીયલ વેબસાઈટ | અહીં ક્લિક કરો |
મારુ ગુજરાત ભરતી હોમ પેજ પર જવા માટે | અહીં ક્લિક કરો |
દરેક માહિતી મેળવવા અમારા whatsapp ગ્રુપમાં જોડાવા માટે | અહીં ક્લિક કરો |