વર્લ્ડ કપ 2023 અપડેટ: સેમી ફાઇનલમાં પહોંચવા માટે ગજબની હરીફાઈ, ટીમ ઇન્ડિયા વર્લ્ડ કપ ની સેમિફાઇનલમાં પહોંચશે તે નિશ્ચિત છે ત્યારે હવે જાણો કઈ ટીમો સેમિફાઇનલમાં નહીં પહોંચી શકે સરળ રીત સમજો સ્પષ્ટ થઈ જશે.
વર્લ્ડ કપ 2023 ના પોઇન્ટ ટેબલમાં ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા અનુક્રમે ત્રીજા અને ચોથા સ્થાને છે બંનેના ખાતામાં છ મેચ માંથી આઠ આઠ પોઇન્ટ છે જો આ બંને ટીમો બાકીની ત્રણ મેચ જીતી જશે તો તેની ફાઇનલમાં પહોંચવું નિશ્ચિત છે ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા મહત્તમ 14 પોઈન્ટ સુધી પહોંચી શકે છે.
જો આમ થશે તો બાકીની ચાર ટીમો પાકિસ્તાન શ્રીલંકા નેધરલેન્ડ અને અફઘાનિસ્તાન સેમી ફાઇનલ માંથી બહાર થઈ જશે ઇંગ્લેન્ડ અને બાંગ્લાદેશની ટીમ પોઇન્ટ ટેબલમાં નવમા અને દસમા સ્થાને છે બંનેના 6 મેચમાં બે પોઇન્ટ સમાન છે બંને પોતપોતાની પાંચ મેચ હારી ચૂક્યા છે જો બંને ટીમો તેમની તમામ મેચો જીતી જાય તો પણ તેઓ મહત્તમ 8.8 સુધી જ પહોંચી શકે તેમ છે જે સેમિફાઇનલમાં પહોંચવા માટે પૂરતી નથી
જો પાકિસ્તાન શ્રીલંકા નેધરલેન્ડ અને અફઘાનિસ્તાનની ટીમોની વાત કરીએ તો ટુર્નામેન્ટમાં તેમની હાલત ખૂબ જ ખરાબ છે આ ચાર ટીમોના ચાર પોઇન્ટ છે પાકિસ્તાન અને નેધરલેન્ડે 6 6 મેચ રમી છે જ્યારે શ્રીલંકા અને અફઘાનિસ્તાન અત્યાર સુધીમાં પાંચ પાંચ મેચ રમી ચૂક્યા છે સોમવારે એટલે કે આજે પુણેમાં બંને વચ્ચે ઠક્કર છે જે ટીમ આ મેચ જીતશે તેને 6 પોઇન્ટ મળશે
અફઘાનિસ્તાન માટે આગળ નો રસ્તો થોડો મુશ્કેલ હશે તેને નેધરલેન્ડ ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા સામે મેચ રમવાની છે નેધરલેન્ડની ટીમને આ વર્લ્ડ કપમાં બે અપસેટ ફરજીયા છે આ સાથે જ ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા પણ જીતના રથ પર સવાર છે આવી સ્થિતિમાં અફઘાનિસ્તાન માટે સેમિફાઇનલનો માર્ગ સરળ નથી
આ સાથે જ શ્રીલંકાને હગામી ત્રણ મેચમાં ભારત બાંગ્લાદેશ અને ન્યૂઝીલેન્ડ નો સામનો કરવાનો છે બાંગ્લાદેશ અને હરાવવું તેમના માટે આસાન હશે પરંતુ ભારત અને ન્યૂઝીલેન્ડ આ વર્લ્ડકપમાં કાંદાળ પ્રદર્શન કરી રહ્યા છે જો શ્રીલંકાની ટીમ બે મેચ હારી જાય છે તો તેને સેમી ફાઈનલ માં પહોંચવું મુશ્કેલ હશે
શ્રીલંકા અને અફઘાનિસ્તાન માટે સેમિફાઇનલમાં પહોંચવાની આશા જાળવી રાખવા માટે મેચ જીતવી જરૂરી છે સાથે જ એ પણ પ્રાર્થના કરવી પડશે કે ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા માંથી એક ટીમ તેની બે મેચ હારે આવી સ્થિતિમાં ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ મહત્તમ 10 પોઈન્ટ સુધી પહોંચી શકશે.
જો નવ મેચ બાદ ટીમોના સમાન પોઇન્ટ હશે તો જે ટીમનો નેટ રન રેટ સારો હશે તે સેમી ફાઇનલમાં પહોંચશે હાલમાં પાકિસ્તાન શ્રીલંકા નેધરલેન્ડ અને અફઘાનિસ્તાનનો નેટ રનરેટ માઇનસમાં છે નોંધનીય છે કે આ વર્લ્ડ કપમાં વેસ્ટ ઈન્ડિઝ ભાગ જ નહોતું લઈ શક્યું તો ડિફેન્ડિંગ ચેમ્પિયન ઇંગ્લેન્ડ ખરાબ રીતે ફેંકાઈ ગયું હતું અને હજુ થોડા સમય પહેલાં જ નંબર વન ટીમ પાકિસ્તાન પણ ખરાબ રીતે બહાર ફેંકાઈ ગયું છે.
ઓફિસિયલ વેબસાઈટ માટે અગત્યની લીંક
વર્લ્ડ કપ 2023 ની દરેક મેચ ફ્રીમાં જોવા માટે hotstar એપ ડાઉનલોડ કરવા | અહીં ક્લિક કરો |
ICC વર્લ્ડ કપની ઓફિસિયલ વેબસાઈટ | અહીં ક્લિક કરો |
મારુ ગુજરાત ભરતી હોમ પેજ પર જવા માટે | અહીં ક્લિક કરો |
અમારી દરેક માહિતી નિયમિત મેળવવા whatsapp ગ્રુપમાં જોડાવા માટે | અહીં ક્લિક કરો |
પ્રથમ સેમિફાઇનલ તારીખ
- 15 નવેમ્બર 2023
બીજી સેમી ફાઇનલ તારીખ
- 16 નવેમ્બર 2023
વર્લ્ડ કપ 2023 ફાઇનલ મેચ તારીખ
- 19 નવેમ્બર 2023