ડીસ્ટ્રીક ડેટા મેનેજર ભરતી 2023: નેશનલ હેલ્થ મિશન પ્રોગ્રામ અંતર્ગત ડીસ્ટ્રીક કોર્પોરેશન ડેટા મેનેજરની પોસ્ટ માટે વિવિધ જિલ્લાઓમાં (જિલ્લા મથક ખાતે) નવી ભરતી ની જાહેરાત બહાર પાડવામાં આવી છે લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવારોએ આરોગ્ય વિભાગની ઓફિસિયલ વેબસાઈટ https://arogyasathi.gujarat.gov.in/CurrentOpenings.aspx મારફતે 16 નવેમ્બર 2023 સુધી ઓનલાઇન અરજી કરવાની રહેશે.
NHM ભરતી 2023
ભરતી સંસ્થા | નેશનલ હેલ્થ મિશન |
પોસ્ટનું નામ | ડિસ્ટ્રીક કોર્પોરેશન ડેટા મેનેજર |
અરજી પ્રકાર | online |
અડધી કરવાની અંતિમ તારીખ | 16 નવેમ્બર 2023 |
ઓફિસિયલ વેબસાઈટ | અહીં ક્લિક કરો |
Whatsapp ગ્રુપમાં જોડાવા માટે | અહીં ક્લિક કરો |
જિલ્લા વાઇઝ ભરતી ની માહિતી
જાહેરાતમાં જણાવ્યા અનુસાર ડેટા મેનેજરની પોસ્ટ માટે નીચે મુજબના જિલ્લાઓમાં ભરતી કરવામાં આવી રહી છે
- અરવલ્લી
- બનાસકાંઠા
- બોટાદ
- છોટાઉદેપુર
- દેવભૂમિ દ્વારકા
- ખેડા
- કચ્છ
- મહીસાગર
- નર્મદા
- મોરબી
- પંચમહાલ
- પાટણ
- પોરબંદર
- રાજકોટ
- વલસાડ
- AMC
- BMC
- JMC
- JuMC
- RMC
- VMC
શૈક્ષણિક લાયકાત
શૈક્ષણિક લાયકાત અને અનુભવ ની વિગતવાર માહિતી માટે સત્તાવાર જાહેરાતમાં આપેલ સૂચનાઓને વાંચો
પગાર ધોરણ
આ જગ્યા માટે ઉમેદવારની પસંદગી થયા બાદ માસિક પગાર 22,000 હજાર ચૂકવવામાં આવશે
અગત્યની તારીખ
આ ભરતી માટે ઓનલાઇન અરજી સ્વીકારવાની શરૂઆત 01 નવેમ્બર 2023 થી થઈ ગયેલ છે જ્યારે ઓનલાઇન અરજી કરવાની અંતિમ તારીખ 16 નવેમ્બર 2023 11:59 Pm છે.
ઓનલાઇન અરજી કરવાની પ્રોસેસ
- સૌપ્રથમ આરોગ્ય વિભાગની ઓફિસિયલ વેબસાઈટ પર જાઓ
- ઓફિસિયલ વેબસાઈટ https://arogyasathi.gujarat.gov.in/CurrentOpenings.aspx
- અહીં આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલ તમામ ભરતીઓનું લીસ્ટ જોવા મળશે
- જેમાં ડિસ્ટ્રીક ડેટા મેનેજર ની પોસ્ટ માટે આપેલી જાહેરાત પર ક્લિક કરો
- આ ભરતીની જાહેરાત વાંચવા માટે એડવર્ટાઈઝમેન્ટ પર ક્લિક કરો અને અરજી કરવા માટે અપ્લાય પર ક્લિક કરો
- અપ્લાય પર ક્લિક કરતા ની સાથે તમારી સામે અરજી ફોર્મ ઓપન થશે જેમાં તમારી તમામ માહિતી ભરો
- જરૂરી તમામ ડોક્યુમેન્ટ અપલોડ કરો
- સંપૂર્ણ રીતે અરજી ફોર્મ ભરાઈ ગયા બાદ સબમીટ કરો અને અરજીની પ્રિન્ટ મેળવો
અરજી કરવા માટે અગત્યની લીંક
અરજી કરવા માટે અહીં ક્લિક કરો | અહીં ક્લિક કરો |
હોમપેજ પર જવા માટે | અહીં ક્લિક કરો |
Whatsapp ગ્રુપમાં જોડાવા માટે | અહીં ક્લિક કરો |