WhatsApp ગ્રૂપમાં જોડાવો!

દેવભૂમિ દ્વારકા જિલ્લાના આરોગ્ય વિભાગમાં વિવિધ પદો માટે નવી ભરતી જાહેર

દેવભૂમિ દ્વારકા જિલ્લાના આરોગ્ય વિભાગમાં વિવિધ પદો માટે નવી ભરતી જાહેર: ડિસ્ટ્રીક હેલ્થ સોસાયટી જિલ્લા પંચાયત દેવભૂમિ દ્વારકા અંતર્ગત 11 માસના કરારના આધારે ફિક્સ માસિક પગારથી વિવિધ જગ્યાઓ ભરવા તથા પ્રતીક્ષા યાદી બનાવવા માટે જાહેરાત કરવામાં આવેલી છે, રસ ધરાવતા ઉમેદવારોએ આરોગ્ય વિભાગની ઓફિસિયલ વેબસાઈટ https://arogyasathi.gujarat.gov.in પર જઈ ઓનલાઇન અરજી કરવાની રહેશે ઉમેદવારોના હિતને ધ્યાનમાં રાખી આરોગ્ય વિભાગની ઓફિસિયલ વેબસાઈટ ની ડાયરેક્ટર લિંક અહીં નીચે મૂકવામાં આવેલી છે તમે અહીંથી ઓનલાઇન અરજી માટે એપ્લાય કરી શકો છો ઉમેદવારોએ આ ભરતી માટે તારીખ 4 નવેમ્બર 2023 થી 10 નવેમ્બર 2023 સુધી ઓનલાઇન અરજી કરવાની રહેશે.

આ આર્ટિકલ દ્વારા તમે આ ભરતી લાગત સંપૂર્ણ માહિતી જાણી શકશો જેમાં ખાલી જગ્યાઓની વિગતવાર માહિતી પગાર ધોરણ શૈક્ષણિક લાયકાત સિલેક્શન પ્રોસેસ અરજી કરવાની ફી તેમજ ઓનલાઈન અરજી કેવી રીતે કરવી વગેરે નિયમિત અવનવી ભરતીઓ સરકારશ્રી દ્વારા બહાર પડતી હોય છે અમારી ટીમ દ્વારા નિયમિત રૂપે આ તમામ ભરતીઓની માહિતી અમારી વેબસાઈટ પર મૂકવામાં આવતી હોય છે તેમ જ અમારા whatsapp ગ્રુપ માં શેર પણ કરવામાં આવતી હોય છે માટે તમે અમારી વેબસાઈટમાં નવા હોવ તો તમારા whatsapp પર ગ્રુપમાં જોડાવાનું ભૂલશો નહીં તેમજ અવનવી માહિતીઓ નિયમિત મેળવવા માટે ડેઇલી અમારી વેબસાઈટ marugujaratbharti.in ની વિઝીટ કરો. દેવભૂમિ દ્વારકા દ્વારા આરોગ્ય વિભાગ અંતર્ગત બહાર પાડવામાં આવેલી ભરતી વિશે વિગતવાર માહિતી નીચે મુજબ છે.

આરોગ્ય વિભાગ ભરતી 2023

ભરતી સંસ્થાનું નામ ડિસ્ટ્રીક હેલ્થ હેલ્થ સોસાયટી જિલ્લા પંચાયત દેવભૂમિ દ્વારકા
પોસ્ટ નું નામવિવિધ
ખાલી જગ્યાઓ23
નોકરીનું સ્થળદેવભૂમિ દ્વારકા
અરજીનો પ્રકારઓનલાઇન
અરજી શરૂ થયા તારીખ4 નવેમ્બર 2023
અરજી કરવાની છેલ્લી તારીખ10 નવેમ્બર 2023
અરજી કરવા માટે ઓફિસિયલ વેબસાઈટhttps://arogyasathi.gujarat.gov.in

ખાલી જગ્યાઓ ની માહિતી

સત્તાવારે જાહેરાતમાં જણાવ્યા અનુસાર ડીસ્ટ્રીક હેલ્થ સોસાયટી દેવભૂમિ દ્વારકા દ્વારા નીતે જણાવ્યા મુજબની ખાલી પડી રહેલ જગ્યાઓ માટે અરજીઓ મંગાવવામાં આવી રહી છે.

  • મેડિકલ ઓફિસર MBBS :- 01
  • મેડિકલ ઓફિસર RBSK. :- 02 ( 1M- 1F)
  • ફાર્માસિસ્ટ :- 05
  • સોશિયલ વર્કર NTCP [જિલ્લા મથક] :- 01
  • કાઉન્સેલર NP-NCD :- 01
  • એલ એચ વી / એફ એચ એસ. :- 04
  • સેનેટરી ઇન્સ્પેક્ટર :- 01
  • કોલ્ડ ચેન મિકેનિક [જિલ્લા મથક] :- 01
  • પ્રોગ્રામ એસોસિયેટ ન્યુટ્રીશન [જિલ્લા મથક] :- 01
  • જિલ્લા પ્રોગ્રામ આસિસ્ટન્ટ :- 02
  • એકાઉન્ટ કમ ડેટા આસિસ્ટન્ટ [પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કક્ષાએ] :- 03
  • પેરા મેડિકલ વર્કર :- 01
  • કુલ જગ્યાઓ :- 23

શૈક્ષણિક લાયકાત

આ ભરતી વિવિધ પોસ્ટ માટે કરવામાં આવનાર હોય માટે દરેક પોસ્ટની શૈક્ષણિક લાયકાત અલગ અલગ નક્કી થયેલી છે જેથી શૈક્ષણિક લાયકાતની વિગતવાર માહિતી માટે ઓફીશીયલ વેબસાઈટની વિઝીટ કરવી.

અગત્યની તારીખો

ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી જિલ્લા પંચાયત દેવભૂમિ દ્વારકા દ્વારા બહાર પાડવામાં આવેલ વિવિધ પોસ્ટ માટેની ખાલી જગ્યાઓમાં અરજી કરવા માગતા ઈચ્છુક ઉમેદવારોએ તારીખ 4 નવેમ્બર 2023 થી 10 નવેમ્બર 2023 સુધી ઓફિસિયલ વેબસાઈટ પરથી ઓનલાઇન અરજી કરવાની રહેશે. પગાર ધોરણ , શૈક્ષણિક લાયકાત વગેરેની માહિતી આ સાઈટ પર મૂકવામાં આવેલી છે. પોસ્ટ દ્વારા મોકલવામાં આવેલ અરજીઓ કે રૂબરૂ આપવામાં આવેલ અરજીઓને રદ ગણવામાં આવશે.

ઓનલાઇન અરજી કેવી રીતે કરવી

  1. ઓનલાઇન અરજી કરવા માટે સૌપ્રથમ તમારે આરોગ્ય વિભાગની ઓફિસિયલ વેબસાઈટ https://arogyasathi.gujarat.gov.in પર જવું
  2. જમણી બાજુ આપવામાં આવેલ બટન પર દર્શાવેલ PRAVES પર ક્લિક કરો
  3. પ્રવેશ પર ક્લિક કરતા ઓપ્શન ઓપન થશે જેમાં કરંટ ઓપનિંગ સેક્શન પર ક્લિક કરો
  4. અહીં દેવભૂમિ દ્વારકા દ્વારા બહાર પાડવામાં આવેલ ભરતી પર ક્લિક કરવું
  5. તમારી સામે અરજી ફોર્મ ઓપન થશે જેમાં તમારી દરેક વિગતો ભરો
  6. ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  7. ભરેલ અરજી ને સબમીટ કરો અને તેની પ્રિન્ટ મેળવી લો.

અગત્યની લીંક

ઓનલાઇન અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
વધુ માહિતી મેળવવા હોમ પેજ પર જવા માટેઅહીં ક્લિક કરો
દરેક માહિતી નિયમિત મેળવવા અમારા whatsapp ગ્રુપમાં જોડાવા માટેઅહીં ક્લિક કરો

ઓનલાઇન અરજી કરવાની તારીખ

  • 4 નવેમ્બર 2023 થી ઉપર દર્શાવેલ વેબસાઈટ પર ઓનલાઇન અરજી કરવાની શરૂ થશે

ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ

  • 10 નવેમ્બર 2023 સુધી

Leave a Comment

error: Content is protected !!