ગુજરાત એસટી અમદાવાદ વિભાગ દ્વારા નવી ભરતી જાહેર વાંચો સંપૂર્ણ માહિતીજીએસઆરટીસી દ્વારા વેલ્ડર કોપા એમવીબી ઇલેક્ટ્રિશિયન મશીનરીસ્ટ સીટ મેટલ વર્કર મોટર મિકેનિક અને પેઇન્ટર વગેરે જેવી પોસ્ટ માટે ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવાનું જાહેરનામું બહાર પાડવામાં આવેલું છે આ ભરતી માટે ધોરણ 10 પાસ 12 પાસ પ્રેશર અને આઈ.ટી.આઈ કરેલ ઉમેદવારો ઓનલાઇન અરજીઓ કરી શકે છે આ માટે ઉમેદવારોએ એપ્રેન્ટિસની ઓફિસિયલ વેબસાઈટ પરથી રજીસ્ટ્રેશન કરી 15 જાન્યુઆરી 2024 સુધીમાં પોતાની અરજી અને જરૂરી તમામ પ્રમાણપત્રો ઓફિસ સમય દરમિયાન જમા કરાવવાના થશે
જીએસઆરટીસી અમદાવાદ ભરતી લગત સંપૂર્ણ માહિતી તમને આ આર્ટિકલમાં મળી રહેશે જેમાં શૈક્ષણિક લાયકાત પગાર ધોરણ અરજી કેવી રીતે કરશો અને કેટલી જગ્યાઓ માટે અરજી મંગાવવામાં આવી રહી છે વગેરે જે નીચે મુજબ છે.
ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ ભરતી 2023
ગુજરાત એસટી વિભાગમાં નોકરી કરવા ઈચ્છતા ઉમેદવારો માટે ખૂબ સારા સમાચાર આવી ગયા છે ખાસ કરીને અમદાવાદમાં રહેતા ઉમેદવારો માટે નોકરીની સોનેરી તક છે ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન નરોડા દ્વારા વિવિધ એપ્રેન્ટીસ પોસ્ટ માટે ભરતી બહાર પાડી છે નોટિફિકેશન પ્રમાણે વેલ્ડર કોપા એમવીબી ઇલેક્ટ્રીશન મશીન અને પેન્ટર પોસ્ટ માટે ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી રહી છે રથ ધરાવતા અને લાયક ઉમેદવારો એ 15 જાન્યુઆરી 2024 પહેલા અરજી કરવાની રહેશ.
પોસ્ટ વાઇઝ ભરતી ની માહિતી
નોટિફિકેશનમાં જણાવ્યા અનુસાર નીચે મુજબની પોસ્ટ માટે ભરતીઓ કરવામાં આવી રહી છે
વેલ્ડર, ઇલેક્ટ્રિશિયન, મશીનરીસ્ટ, સીટ મેટલ વર્કર, મોટર મિકેનિક અને પેઇન્ટર પોસ્ટ માટે ભરતી કરવામાં આવી રહી છે
શૈક્ષણિક લાયકાત
ઉમેદવારોએ સંબંધિત ટ્રેડમાં ધોરણ 10 ધોરણ 12 અને આઈટીઆઈ પાસ કરેલું હોવું જરૂરી છે.
અરજી કેવી રીતે કરશો.
આ ભરતીમાં રસ ધરાવતા ઉમેદવારોએ ઓફિશિયલ વેબસાઈટ Apprenticeindia.org પર જઈ ઓનલાઇન નોંધણી કરાવવાની રહેશે .
જીએસઆરટીસી નરોડા પાટિયા અમદાવાદ ખાતેથી અરજીપત્ર મેળવવાનો રહેશે અરજી ફોર્મ મેળવવાની તારીખ 27 ડિસેમ્બર 2023 થી 12 જાન્યુઆરી 2024 છે.
ઉમેદવારોએ જરૂરી તમામ દસ્તાવેજોની સાથે પોતાની અરજી 15 જાન્યુઆરી 2024 ના રોજ જીએસઆરટીસી નરોડા પાટિયા અમદાવાદ ખાતે ઓફિસ સમય દરમિયાન જમા કરાવવાની રહેશે.
અરજી કરતા પહેલા ઇચ્છનીય લાયકાત અનુભવ ઉંમરમાં છૂટછાટ જોબ પ્રોફાઈલ અથવા અન્ય તમામ નિયમો અને શરતો વાંચવા માટે ઓફિશિયલ નોટિફિકેશન ડાઉનલોડ કરી વાંચવાની ભલામણ કરવામાં આવે છે
અગત્યની લિંક
ભરતી જાહેરાત | અહીં ક્લિક કરો |
હોમપેજ | અહીં ક્લિક કરો |