બિગ બ્રેકિંગ ન્યુઝ : વર્ગ-3 ની સરકારી ભરતીના લઈ મોટા સમાચાર સામે આવ્યા છે જુનિયર ક્લાર્ક સિવાય 21 ભરતીમાં મુખ્ય લેખિત પરીક્ષા લેવાશે વાંચો સંપૂર્ણ.
રાજ્યમાં વર્ગ ૩ ની ભરતી પ્રક્રિયામાં બદલાવ કરતા હવે જુનિયર ક્લાર્ક ની ભરતી પરીક્ષા એમસીક્યુ પદ્ધતિથી લેવામાં આવશે આ સિવાયની 21 પરીક્ષાઓને મુખ્ય લેખિત પરીક્ષા પદ્ધતિથી લેવામાં આવશે
હેડ ક્લાર્ક ઓફિસ આસિસ્ટન્ટ સહિત વિવિધ 21 સંવર્ગની ભરતી માટે મુખ્ય લેખિત પરીક્ષા લેવામાં આવશે
રાજ્યમાં વર્ગ-3 ની સરકારી ભરતીના લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે જેમાં સત્તાવાર સામે આવેલા વિગત અનુસાર વર્ગ ૩ ની ભરતી માટે સરકારે નિયમોમાં મોટા બદલાવ કર્યા છે જેના પરિણામે હવે જુનિયર ક્લાર્ક ની ભરતી પરીક્ષા એમસીક્યુ પદ્ધતિથી લેવામાં આવશે.
વધુમાં હેડ ક્લાર્ક ઓફિસ આસિસ્ટન્ટ સહિત વિવિધ 21 વર્ગની ભરતી માટે મુખ્ય લેખિત પરીક્ષા લેવામાં આવે તેવો પણ નિર્ણય કરવામાં આવ્યો છે આ અંગે સામાન્ય વહીવટ વિભાગ દ્વારા સત્તાવાર નોટિફિકેશન બહાર પાડી જણાવવામાં આવ્યું છે.
![](https://marugujaratbharti.in/wp-content/uploads/2023/12/IMG_20231229_092759-797x1024.jpg)
![](https://marugujaratbharti.in/wp-content/uploads/2023/12/IMG_20231229_092814-796x1024.jpg)
![](https://marugujaratbharti.in/wp-content/uploads/2023/12/IMG_20231229_092836-834x1024.jpg)