WhatsApp ગ્રૂપમાં જોડાવો!

ફેબ્રુઆરી મહિનો આ રાશિઓના જાતકો માટે છે ખૂબ જ લાભદાયી, ફેબ્રુઆરી મહિનામાં ચમકી જશે કિસ્મત

ફેબ્રુઆરી મહિનો આ રાશિઓના જાતકો માટે છે ખૂબ જ ફળદાયી રાતોરાત ચમકી જશે કિસ્મત જાણો સંપૂર્ણ રાશિફળ ભવિષ્ય.

ફેબ્રુઆરી રાશિફળ જ્યોતિષશાસ્ત્ર અનુસાર તમામ બહાર રાશિઓના લોકો માટે ચોક્કસ યોગની રચના થતી હોય છે અને તેને તેને ફળદાયી યોગ માનવામાં આવતા હોય છે આ અંગે જણાવી દઈએ કે 12 ફેબ્રુઆરીએ મકર રાશિમાં લક્ષ્મીનારાયણ યોગ બની રહ્યો છે ચાલો જાણીએ આ લક્ષ્મી નારાયણ યોગ ના સમયગાળા દરમિયાન કઈ કઈ રાશિઓના જાતકો માટે આ સમયગાળો ફળદાયી રહેશે જ્યોતિષશાસ્ત્ર અનુસાર કોઈપણ ગ્રહનો એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ એટલે તમામ બાર રાશી ના જાતકો પર તેની સીધી અસર થતી હોય છે આ જ સમયે અન્ય ગ્રહ સાથે ઘણી રાશિઓ માટે શુભ યોગ બનતા હોય છે યોગ બનતા હોય છે અહીં 12 ફેબ્રુઆરી ના રોજ મકર રાશિમાં લક્ષ્મીનારાયણ યોગ બની રહ્યો છે તો ચાલો જાણીએ આ લક્ષ્મીનારાયણ યોગ કઈ રાશિના જાતકો માટે ફળદાયી સમય લાવી રહ્યો છે.

12 ફેબ્રુઆરીએ મકર રાશિમાં લક્ષ્મીનારાયણ યોગ બની રહ્યો છે આ યોગ બહાર ફેબ્રુઆરીથી 20 ફેબ્રુઆરી સુધી મકર રાશિમાં રહેશે આ સમય દરમિયાન શુક્ર અને બુદ્ધની કૃપા ખાસ કરીને ત્રણ રાશીના લોકો પર થનાર છે જેના કારણે આ રાત્રીના જાતકોનો ભાગ્ય રાતોરાત ચમકી જશે જો કોઈ પણ રાશિમાં બુધ અને શુક્રનો સહયોગ હોય તો લક્ષ્મી નારાયણ યોગ બનતો હોય છે સાથે જ જો આ યોગ પર ગુરુની દ્રષ્ટિ પડતી હોય છે તો યોગ વધુ શુભ ફળ આપનાર બની રહે છે અહીં જાણીએ લક્ષ્મીનારાયણ યોગ કેટલો સમય ચાલશે.

લક્ષ્મીનારાયણ યોગનું સમય ગાળો

હિન્દુ કેલેન્ડર અનુસાર બુધ ગ્રહ એક ફેબ્રુઆરીએ બપોરે 2:29 વાગ્યે મકર રાશિમાં સંક્રમણ કરશે અને વિસ ફેબ્રુઆરીના રોજ સવારે 6:07 વાગ્યા સુધી બુદ્ધ રાશિમાં રહેશે તે સમયે 12 ફેબ્રુઆરીએ સવારે 5:00 વાગ્યે શુક્ર મકર રાશિમાં પ્રવેશ કરશે અને 07 માર્ચ સુધી આ રાશિમાં રહેશે આવી સ્થિતિમાં આ સહયોગ 20 ફેબ્રુઆરી સુધી મકર રાશિમાં રહેશે..

લક્ષ્મીનારાયણ યોગથી કઈ રાશિઓનું કિસ્મત ચમકશે

લક્ષ્મીનારાયણ યોગથી નીચે મુજબની રાશિઓનું કિસ્મત રાતો રાત ચમકી જશે.

કન્યા રાશિ

કન્યા રાશિના જાતકોને લક્ષ્મીનારાયણ યોગથી શુભ ફળ મળશે આ સમય દરમિયાન નોકરી અને વ્યવસાય કરતા લોકોની આર્થિક સ્થિતિમાં સુધારો થશે આ આઠ દિવસમાં તમારું બેન્ક બેલેન્સ વધશે પૈસાની તંગી દૂર થશે આવકના નવા સ્ત્રોત ઊભા થશે સ્વાધ્યાયમાં સુધારો થવાના યોગ બની રહ્યા છે.

મિથુન રાશિ

લક્ષ્મીનારાયણ યોગ મિથુન રાશિના જાતકો માટે જીવનમાં આર્થિક લાભ અપાવનાર બની રહેશે આ રાશિના લોકો પર દેવી લક્ષ્મીની વિશેષ કૃપા બની રહેશે જેના કારણે આર્થિક સ્થિતિમાં સુધારો થશે નોકરી કરતા લોકોને પણ પ્રમોશન મળી શકે તેવા યોગ બની રહ્યા છે તેમનો પગાર પણ વધી શકે છે એટલું જ નહીં વેપારી વર્ગ પર પણ બુધની વિશેષ કૃપા રહેશે અને તેમનો વેપાર ધંધામાં વિશેષ ફાયદો થશે આ ઉપરાંત જો તમે આ સમયગાળા દરમિયાન કોઈ નવું કાર્ય કરવા ઈચ્છતા હોય તો આ સમયગાળો શ્રેષ્ઠ બની રહેશે અને નવો ધંધો વ્યવસાય શરૂ કરવા ઈચ્છતા હોય તો આ સમયગાળા દરમિયાન કરવામાં આવેલા નવો ધંધાની શરૂઆત તમારા માટે ખૂબ જ ફળદાયી બની રહેશે.

મેષ રાશિ

ફેબ્રુઆરી મહિનામાં મકર રાશિમાં બનતો લક્ષ્મીનારાયણ યોગ મેષ રાશિના જાતકો માટે પણ ખૂબ જ ફાયદાકારક સાબિત થવાનો છે કારકિર્દીની દ્રષ્ટિએ આ સમય તમારા માટે ખૂબ જ શુભ ફળદાઇ બની રહેશે શુક્ર અને બુદ્ધ ગ્રહ ની શુભ અસરને કારણે આર્થિક સ્થિતિમાં મજબૂત સુધારો થશે અને આવકના અન્ય નવા સ્ત્રોતો પણ ઊભા થશે આ ઉપરાંત આ સમયગાળા દરમિયાન તમારા અટવાયેલા નાણાપરાતો મળવાની પણ શક્યતાઓ બની રહી છે આ સમયગાળામાં આર્થિક સ્થિતિ મજબૂત બનશે માનસમાં વધારો થશે અને મોટું પદ મળવાની પણ શક્યતાઓ બની રહી છે આ ઉપરાંત નોકરી શોધતા જાતકો માટે સારી નોકરીની ઓફર પણ મળી શકે છે આ સમયગાળા દરમિયાન જો તમે ક્યાંય રોકાણ કરશો તો તે તમારા માટે ફળદાય બની રહેશે.

મહત્વની લીંક

તમારું આજનું રાશિફળ વાંચવા માટે અહીં ક્લિક કરો
હોમપેજ પર જવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment