પૉપ સિંગર રીહાના : અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ ના પ્રી વેડિંગ સેરેમની માટે ભારત અને વિદેશથી સેલિબ્રિટીઓ એક જગ્યાએ એકત્ર થયા છે. આ સેલિબ્રિટીઝ ના લિસ્ટમાં પહેલા દિવસે ઇન્ટરનેશનલ સ્ટાર બનીને ચર્ચામાં છે પૉપ સિંગર રીહાના. એક રિપોર્ટ અનુસાર એવું માનવામાં આવે છે કે રીહાના એ અનંત અંબાણીના પ્રી વેડિંગ પર્ફોમન્સ કરવા માટે 74 કરોડ રૂપિયા લીધા છે.
આને પણ વાંચો IPL 2024 શેડ્યુલ જાહેર, જાણો કઈ ટીમમાંથી કયો ખેલાડી રમશે સંપૂર્ણ ટીમ મેમ્બર લિસ્ટ જાહેર
રીહાના નું પૂરું નામ રોબીન રીહાના ફેંટી છે. તેનો જન્મ 20 ફેબ્રુઆરી 1988 ના રોજ થયો હતો. એ બારબોડીયન રેકોર્ડિંગ આર્ટિસ્ટ અને મોડેલ છે. પોપ અપ મ્યુઝિક ઇન્ડસ્ટ્રીઝમાં રહેનાની શરૂઆત ખૂબ જ ધમાકેદાર હતી. નાનપણથી જ મડોના બોબ મારલે અને જેનેટ મેક્સન જેવા સ્ટાર્સને જોઈ અને મોટી થયેલી છે રીહાના. રીહાનાએ 2005માં તેનું પ્રથમ આલ્બમ મ્યુઝિક ઓફ ધ સન અને અ ગર્લ લાઈક મી 2006 માં રેકોર્ડ કરવામાં આવ્યું હતું. આવી સ્થિતિમાં લોકોના મનમાં સવાલો ઉઠવા લાગ્યા છે કે રેહાના ની નેટવર્ક કેટલી છે?
આને પણ વાંચો વિશ્વના સૌથી અમીર માણસ બિલ ગેટ્સ ને ચા પીવડાવનાર ડોલી ચાય વાલા છે કોણ? કેટલી સંપત્તિના માલિક છે.
રીહાના ની કમાણી અને તેની ઉંમરની વાત કરીએ તો તેનું નામ એવા લોકોમાં સામેલ થાય છે કે જેઓ સૌથી નાની ઉંમરમાં સૌથી વધુ અમીર બન્યા હતા. એક રિપોર્ટ અનુસાર પોપ સિંગર રીહાના દુનિયાની સૌથી અમીર મહિલા સંગીતકાર બની ગઈ છે. જ્યારે તેનું નામ સૌથી ધનિક મહિલા સંગીતકારોમાં આવ્યું ત્યારે તે 33 વર્ષની હતી. હાલ રીસાણાની કુલ સંપત્તિ લગભગ 1.9 બિલિયન ડોલર એટલે કે લગભગ 15,751 કરોડ રૂપિયા છે. રીહાના માત્ર અમીર જ નથી પરંતુ તેને વિશ્વની બીજી સૌથી વધુ મહિલા એન્ટરટેનર ખિતાબ પણ મેળવી ચૂક્યો છે.
જો આપણે રિહાના કમાણીના માધ્યમ વિશે વાત કરીએ તો તે સંગીતમાંથી ખૂબ પૈસા કમાય છે. આ ઉપરાંત તે બ્યુટી પ્રોડક્ટસ માંથી પણ ખૂબ સારી કમાણી કરે છે. એક રિપોર્ટ અનુસાર રિહાનાની કુલ સંપત્તિમાંથી તેમણે કોસ્મેટીક કંપની માંથી 1.4 બિલિયન ડોલરની કમાણી કરી છે.
આને પણ વાંચો ભાજપના ગુજરાતના 15 ઉમેદવારોનું લિસ્ટ જાહેર, જાણો કઈ સીટ પરથી કોણ ચૂંટણી લડશે.
આ કોસ્મેટીક કંપનીની જાહેરાતો રીહાનાએ 2017 માં શરૂ કરી હતી અને અત્યાર સુધી તે યમ એન્ડ કંપની સાથે જોડાયેલી છે. કોસ્મેટીક કંપની શિવાય તેની પાસે બીજી ઘણી લક્ઝરીયસ કંપનીઓ પણ છે જ્યાંથી તે સારો બિઝનેસ કરે છે.
મહત્વની લીંક
રિહાના પર્ફોમન્સ અનંત અંબાણી પ્રીવેડિંગ વિડિયો | અહીં ક્લિક કરો |
વધુ માહિતી માટે હોમ પેજ પર જાઓ | અહીં ક્લિક કરો |