રાહત ના સમાચાર : ગુજરાત રાજ્યના વીજ ગ્રાહકો માટે સરકારશ્રી દ્વારા ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે, વીજના ફ્યુઅલ ચાર્જના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે જેના કારણે હવે આવનાર લાઈટ બિલ ખૂબ જ ઓછું આવશે. અંતરરાષ્ટ્રીય સ્તરે કોલસાના ભાવમાં ઘટાડો થવાના કારણે અને ગેસના ભાવમાં ઘટાડો થવાના કારણે આ નિર્ણય સરકારશ્રી દ્વારા લેવામાં આવ્યો છે.
આને પણ વાંચો : મફત વીજળી યોજના ઓનલાઈન અરજી શરૂ, જાણો અરજી કેવી રીતે કરવી સંપૂર્ણ માહિતી વાંચો અહીં ક્લિક કરો.
ઓક્ટોબર મહિનાથી ડિસેમ્બર મહિના સુધીના ત્રિમાસિક ગાળા દરમિયાન રાજ્ય હસ્તકની વીજ વિતરણ કંપની દ્વારા ગ્રાહકો પાસેથી ₹3.35 પ્રતિ યુનિટ નો ફ્યુઅલ ચાર્જ વસૂલવામાં આવતો હતો. રાજ્ય સરકાર શ્રી દ્વારા ફ્યુઅલ ચાર્જના ભાવમાં પ્રતિ યુનિટ 50 પૈસાનો ઘટાડો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આને પણ વાંચો શરીરને ફીટ રાખવું હોય તો નિયમિત એટલા ડગલા ચાલવા જરૂરી છે. જાણો નિષ્ણાંત ડોક્ટરે આપી સલાહ. માહિતી વાંચવાની ક્લિક કરો.
જાન્યુઆરી મહિનાથી માર્ચ મહિના ના ત્રિમાસિક ગાળામાં આપ્યું વાળા સરકાર જ 3.35 પ્રતિ યુનિટથી ઘટાડીને રૂપિયા 2.85 પ્રતિ યુનિટ વસૂલ કરવાનો થાય છે. ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈના જણાવ્યા અનુસાર ચાર્જમાં 50 પૈસાના ઘટાડાના કારણે ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ હેઠળની ચારેય વીજ વિતરણ કંપનીઓના અંદાજે 1.70 કરોડ ગ્રાહકોને જાન્યુઆરીથી માર્ચ 2024 ના ત્રિમાસિક ગાળામાં આશરે 1,340 કરોડ રૂપિયાનો લાભ થશે.
આને પણ વાંચો તમારું whatsapp પર DP કોણ ચોરી છુપે જોય છે તેને ચેક કરો આ રીતે. ચેક કરવા માટે અહીં ક્લિક કરો.
Marugujaratbharti.in ની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારા whatsapp ગ્રુપમાં જોડાવું.
અગત્યની લિંક
વધુ માહિતી માટે હોમ પેજ પર જવા | અહીં ક્લિક કરો |
હાલ ચાલતી સરકારે તમામ યોજનાઓ ની માહિતી મેળવવા | અહીં ક્લિક કરો |