WhatsApp ગ્રૂપમાં જોડાવો!

સમગ્ર ભારતમાં આવેલ તમામ ગુજરાતી સમાજ નું લિસ્ટ જુઓ, અહીં વ્યાજબી ભાવે રહેવા અને જમવાનું મળશે.

ગુજરાતી સમાજ લિસ્ટ : Gujrati Samaj List : Gujrati Samaj Haridwar : Gujrati Samaj mumbai : Gujrati Samaj Rajasthan : Gujrati Samaj Nathdwara : Gujrati Samaj Dilhi : ગુજરાતના લોકો વેકેશનના સમયમાં અને રજાઓ મળે ત્યારે ગુજરાતની બહાર ફરવા નીકળી પડતા હોય છે. ગુજરાતના લોકો માટે કહેવાય છે કે તેઓને ફરવાનો ખૂબ પસંદ છે અને અવનવી જગ્યાએ ગુજરાતીઓ ફરવાનું વધુ પસંદ કરતા હોય છે. વેકેશનના સમયમાં અને તહેવારોના સમયમાં ગુજરાતીઓ ફેમસ પ્રવાસન સ્થળોએ ફરવા નીકળી જાય છે. અને ત્યાં મોંઘી દાટ હોટેલ અને રેસ્ટોરન્ટમાં રોકાતા હોય છે અને પૈસાનો ખૂબ વધારે ખર્ચ થતો હોય છે. અહીં અમારા દ્વારા એક સરસ પ્રયત્ન કરવામાં આવેલો છે જેના મારફતે તમને સમગ્ર ભારતના મોટાભાગના રાજ્યોમાં અને પ્રવાસન સ્થળો પર આવેલ ગુજરાતી સમાજનું લીસ્ટ ની માહિતી અહીં મૂકવામાં આવેલી છે. આ ગુજરાતી સમાજ પર તમને રહેવા અને જમવાની સગવડ ખૂબ જ વ્યાજબી ભાવે મળી રહેશે. હવે તમે અને તમારો પરિવાર તેમ જ તમારા સગા સંબંધીઓ જ્યારે ગુજરાતની બહાર કોઈપણ જગ્યાએ ફરવા જાય ત્યારે તેઓએ આ માહિતી ચોક્કસથી વાંચી લેવી અથવા તો પીડીએફ ને ડાઉનલોડ કરી સેવ રાખવી. તમે જે જગ્યાએ ફરવા જશો ત્યાં આજુબાજુ નજીકના સ્થળોમાં તમને આ માહિતી દ્વારા ગુજરાતી સમાજ મળી રહેશે જ્યાં તમે સસ્તા ભાવે રહી શકશો અને સસ્તા ભાવે જમવનુ પણ મળી રહેશે. આ ગુજરાતી સમાજ લીસ્ટ પીડીએફમાં તમને ત્યાંનું એડ્રેસ અને મોબાઈલ નંબર પણ મળી રહેશે. આ માહિતી મારફતે તમે જ્યારે વેકેશન કે તહેવારોમાં ત્યાં ફરવા જવાનું વિચારતા હોવ ત્યારે ઓનલાઇન એડવાન્સમાં બુકિંગ કરાવી શકો છો.

આને પણ વાંચો તમારા શરીરને લગત કોઈપણ તકલીફ માટે ઘરગથ્થુ ઉપચાર ની માહિતી મેળવો આ એક પીડીએફ દ્વારા. દાદીમાના ઘરેલુ ઉપચાર ની પીડીએફ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.

ગુજરાતી સમાજ લિસ્ટ

ભારત ભરના મોટાભાગના પ્રવાસન સ્થળો મનાલી હરિદ્વાર દિલ્હી નાથદ્વારા રાજસ્થાન જયપુર વગેરે જેવા ખૂબ જ ફેમસ સ્થળોએ લોકો ફરવા જવાનું પ્રથમ પસંદગી કરતા હોય છે. અને અહીં ખૂબ મોટી સંખ્યામાં લોકો ફરવા આવતા હોય છે જે તે હોટેલમાં બુકિંગ મળવું મુશ્કેલ બની જતું હોય છે અથવા તો ખૂબ મોટા ભાવ અહીં આપવા પડતા હોય છે. આવી પરિસ્થિતિમાં તમને એડવાન્સમાં આ માહિતી ખૂબ જ ઉપયોગી નીવડશે. ફરવા જતા પહેલા જ તમે તમારા ઘરેથી આ માહિતીમાં વાંચી ફોન નંબરમાં ઓનલાઈન બુકિંગ કરાવી શકશો. ભારતના અનેક શહેરોમાં ગુજરાતી સમાજ બનાવવામાં આવ્યા છે અને અહીં સત્તા ભાવે રહેવા અને જમવાની ખૂબ સરસ સગવડ આપવામાં આવી રહી છે. દરેક લોકોને ઉપયોગી થાય તે ઉમદા હેતુથી અહીં ગુજરાતી સમાજનુ લિસ્ટ, ગુજરાતી સમાજ એડ્રેસ અને ગુજરાતી સમાજ ફોન નંબર લીસ્ટ આ પોસ્ટ દ્વારા મૂકવામાં આવેલ છે. દરેક લોકોને નમ્ર વિનંતી છે કે આ પોસ્ટને વધુને વધુ આગળ શેર કરે જેથી દરેક લોકોને આ માહિતી મળી શકે.

આને પણ વાંચો તમારા ગામની મતદાર યાદી નવી જાહેર કરવામાં આવેલી છે ચેક કરો આ યાદીમાં તમારુ અને તમારા પરિવારનું નામ છે કે નહીં. યાદીમાં નામ ચેક કરવા માટે અહીં ક્લિક કરો

ભારત ભરમાં આવેલ ગુજરાતી સમાજ નીચે મુજબ છે.

  • ગુજરાતી સમાજ મુંબઈ એડ્રેસ
  • ગુજરાતી સમાજ પુણે એડ્રેસ
  • ગુજરાતી સમાજ હરિદ્વાર એડ્રેસ
  • ગુજરાતી સમાજ જયપુર એડ્રેસ
  • ગુજરાતી સમાજ નાથદ્વારા એડ્રેસ
  • ગુજરાતી સમાજ ઉદયપુર એડ્રેસ
  • ગુજરાતી સમાજ ચેન્નઈ એડ્રેસ
  • ગુજરાતી સમાજ તિરૂપતિ એડ્રેસ
  • ગુજરાતી સમાજ જેસલપુર એડ્રેસ
  • ગુજરાતી સમાજ ગોવા એડ્રેસ
  • ગુજરાતી સમાજ કેરેલા એડ્રેસ
  • ગુજરાતી સમાજ બેંગ્લોર એડ્રેસ
  • ગુજરાતી સમાજ કર્ણાટક એડ્રેસ
  • ગુજરાતી સમાજ ભોપાલ એડ્રેસ
  • ગુજરાતી સમાજ ઈન્દોર એડ્રેસ
  • ગુજરાતી સમાજ અમૃતસર એડ્રેસ
  • ગુજરાતી સમાજ અજમેર એડ્રેસ
  • ગુજરાતી સમાજ આગ્રા એડ્રેસ
  • ગુજરાતી સમાજ અયોધ્યા એડ્રેસ
  • ગુજરાતી સમાજ મથુરા એડ્રેસ
  • ગુજરાતી સમાજ કલકત્તા એડ્રેસ

ગુજરાતી સમાજ લિસ્ટ કેવી રીતે શોધવું?

  • ભારતમાં આવેલ તમામ ગુજરાતી સમાજ નું લિસ્ટ તમે મોબાઈલ એપ્લિકેશન ઓફિસિયલ વેબસાઈટ અને pdf મારફતે મેળવી શકો છો જેની સંપૂર્ણ માહિતી નીચે મુજબ છે.

આને પણ વાંચો પીએમ સ્વનિધિ યોજના હેઠળ કોઈપણ બેંકમાં જઈ ફોર્મ ભરાવો અને પચાસ હજાર રૂપિયાની લોન મેળવો. આ લોન મેળવવા માટે માત્ર આધાર કાર્ડ ની જરૂર છે. વધુ માહિતી મેળવવા માટે અહીં ક્લિક કરો.

ગુજરાતી સમાજ લીસ્ટ મોબાઈલ એપ

તમે ગુજરાતી સમાજ લીસ્ટ અને એડ્રેસ તથા ગુજરાતી સમાજના મોબાઈલ નંબર ની માહિતી અનેક રીતે મેળવી શકો છો. જેમાં વિવિધ વેબસાઈટ દ્વારા મોબાઈલ એપ્લિકેશન દ્વારા અને પીડીએફ દ્વારા તમે આ લિસ્ટ મેળવી શકો છો અને જરૂરિયાતના સમયે તમે ઓનલાઇન બુકિંગ માટે ઉપયોગમાં લઈ શકો છો.

  • તમે મોબાઇલ એપ્લિકેશન દ્વારા ગુજરાતી સમાજ લિસ્ટ મેળવી શકો છો
  • તેના માટે સૌ પ્રથમ તમારે https://play.google.com/store/apps/details?id=com.parallelinfo.gujaratisamaj પર ક્લિક કરી મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
  • હવે તમારે જે વિસ્તારના ગુજરાતી સમાજ નું લિસ્ટ મેળવવું હોય તેનું નામ દાખલ કરો.
  • તે વિસ્તારમાં આવેલ તમામ ગુજરાતી સમાજ લીસ્ટ ની માહિતી ઓપન થશે.
  • તમારે જે હોટેલમાં રોકાવું હોય તેના પર ક્લિક કરવાથી તેનું એડ્રેસ મોબાઈલ નંબર વગેરે તમામ માહિતી મેળવી શકાશે.

ગુજરાતી સમાજ ઓફિસિયલ વેબસાઈટ

  • તમે ગુજરાતી સમાજને તમામ માહિતી ઓફિસિયલ વેબસાઈટ મારફતે મેળવી શકો છો.
  • જેમાં તમારે સૌ પ્રથમ http://www.amegujarati.in/GujaratiSamaj/AndhraPradesh.aspx પર ક્લિક કરવાનું થશે.
  • ઓફિસિયલ વેબસાઈટ પર ક્લિક કરતા તમારે સામે એક પેજ ઓપન થશે.
  • જેમાં તમને વિવિધ સ્થળોએ આવેલ ગુજરાતી સમાજ ના નામની માહિતી મળશે.
  • તમારે જે જગ્યા નું ગુજરાતી સમાજ લીસ્ટ મેળવવું હોય તેના નામ સામે ક્લિક કરવું
  • આ સમાજની તમામ માહિતી જેમાં એડ્રેસ મોબાઈલ નંબર વગેરે તમામ માહિતી મેળવી શકાશે.

આને પણ વાંચો તમારા શહેરની આયુષ્માન કાર્ડ ચલાવતી પ્રાઇવેટ હોસ્પિટલ ની યાદી મેળવવા માટે અહીં ક્લિક કરો

ગુજરાતી સમાજ લિસ્ટ PDF

તમે ગુજરાતી સમાજ નું લિસ્ટ પીડીએફ દ્વારા પણ મેળવી શકો છો. અહીં નીચે મૂકવામાં આવેલ પીડીએફ પર ક્લિક કરી તેને ડાઉનલોડ કરી મોબાઇલમાં સેવ રાખી શકો છો. આ પીડીએફમાં ભારત ભરમાં આવેલ મોટાભાગના તમામ ગુજરાતી સમાજ નું લિસ્ટ મૂકવામાં આવેલું છે, જેમાં ગુજરાતી સમાજ નું એડ્રેસ અને તેના મોબાઈલ નંબર સાથેની તમામ માહિતી અહીં ઉપલબ્ધ કરવામાં આવેલી છે.

ગુજરાતી સમાજ લીસ્ટ PDF ડાઉનલોડ કરો.

ઘણી વખત ઉતાવળમાં ઘરેથી નીકળી જતા હોઈએ ત્યારે આપણે ઓનલાઇન બુકિંગ કરતા નથી અને ફરવાની જગ્યાએ પહોંચતા ની સાથે પટેલ યાદ આવતી હોય છે ત્યારે હોટેલના ભાડા ખૂબ ઊંચા ભરવા પડતા હોય છે અથવા તો હોટેલમાં જગ્યા મળતી નથી અને ફરવાની મજા બિલકુલ વિખાઈ જતી હોય છે. આવી પરિસ્થિતિમાં ગુજરાતના લોકો જ્યારે પણ દુનિયાભરમાં ગમે તે લોકેશને ફરવા જાય તેમને અહીં મૂકવામાં આવેલ ગુજરાતી સમાજ લિસ્ટની માહિતી ખૂબ જ ઉપયોગી થશે. તમે ત્યાં સસ્તા ભાવે રહેવા નું અને જમવાનું ગોઠવી શકો છો. ભારતભરમાં આવેલા ગુજરાતી સમાજનો એક જ માત્ર ઉદ્દેશ્ય છે કે ગુજરાતમાંથી આવતા તમામ લોકોને સારું જમવાનું અને રહેવાનું ઓછા ભાવે મળી રહે.

ભારતમાં આવેલ ગુજરાતી સમાજ કોન્ટેક્ટ PDF અહીંથી ડાઉનલોડ કરોબે સ્થળ વચ્ચેનું અંતર અહીંથી જાણોગુજરાતી સમાજ ફોન નંબર અને એડ્રેસ PDF

અહીંથી ડાઉનલોડ કરોFOR HOTEL BOOKING INFOરજીસ્ટર ટ્રાવેલ એજ્ન્સી લિસ્ટ રજીસ્ટર ટ્રાવેલ એજ્ન્સી લિસ્ટ અહીંથી જુઓ

LTC ના નિયમો કોનેકોણ કેટલો લાભ મળે જોવા માટે અહી ક્લિક કરોપતિ પત્ની બંને સરકારી કર્મચારી હોય તો સુ લાભ મળે જોવા માટે અહી ક્લિક કરો

LTC પરીપત્ર માટે અહી ક્લિક કરોસરકારી કર્મચારીઓ ગ્રેડ પે મુજબ ક્યું ભાડું મળે જોવા માટે અહીં ક્લિક કરો

કોઇપણ સ્થળ નું એડ્રેસ જોઇતુ હોય તો 08888888888 આ નંબર પર કોલ કરો

માહિતી સારી લાગી હોય તો આગળ વધુને વધુ શેર કરવાનું ભૂલશો નહીં

મહત્વની લીંક

ગુજરાતી સમાજ લિસ્ટ Mobile Appઅહીં ક્લિક કરો
ગુજરાતી સમાજ લિસ્ટ વેબસાઈટઅહીં ક્લિક કરો
ગુજરાતી સમાજ લિસ્ટ PDF અહીં ક્લિક કરો
હોમ પેજ પર જવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment

error: Content is protected !!