WhatsApp ગ્રૂપમાં જોડાવો!

Brahma Muhurat: બ્રહ્મહૂર્તમાં આંખ ખુલી જવી એ પણ છે એક સંકેત, મનાય છે ભગવાનનો શુભ સંદેશ.

Brahma Muhurat: દિવસભરના થાકેલા વ્યક્તિ સારી ઊંઘ લેવા માટે તમામ પ્રયત્નો કરતા હોય છે. પરફેક્ટ બેડથી લઈને રૂમના ટેમ્પરેચરને કંટ્રોલ સુધી તે દરેક પ્રયત્નો કરી પોતાને પૂરતી અને સારી ઊંઘ મળી રહે તેના પ્રયાસો કરતા હોય છે. જેથી તે સારી રીતે સૂઈ શકે અને બીજા દિવસે તાજગીથી જાગી શકે. જોકે ઘણી વખત લોકો ખૂબ વહેલા જાગી જાય છે એટલે કે તેઓ સવારે ત્રણ થી ચાર વાગ્યાની વચ્ચે જાગી જતા હોય છે. આ પછી ઊંઘ આવવાની ઈચ્છા થતી નથી. શું તમે જાણો છો આ સમયે ઊંઘ ઉડી જવી તેની પાછળ ગહન રહસ્ય છુપાયેલું હોઈ શકે છે.

શરીરની કોઈપણ બીમારી માટે ઘરગથ્થુ ઈલાજની પીડીએફ દાદીમાના ઘરેલુ ઉપાય ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

જાણો બ્રહ્મ મુહર્ત એટલે શું?

તમે ઘણા લોકો પાસેથી સાંભળ્યું હશે કે બ્રહ્મહૂર્તમાં ઉઠવું એ શ્રેષ્ઠ માનવામાં આવે છે. પરંતુ મોટાભાગના લોકો તેના વિશે વધુ જાણતા નથી આવી સ્થિતિમાં અમે તમને અહીં જણાવી રહ્યા છીએ કે, સવારે 3:00 વાગ્યાથી 4.30 વાગ્યા સુધીના સમયને બ્રહ્મા મુહર્ત તરીકે ઓળખવામાં આવે છે, અને તે સમય દેવતાઓના ઉદયનો સમય પણ કહેવામાં આવે છે.

હોળીના તહેવાર વિશેષ ભગવાન દ્વારકાધીશ ના લાઇવ દર્શન કરવા માટે અહીં ક્લિક કરો

બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું શુભ ગણાય છે

આવી સ્થિતિમાં બ્રહ્મ મુહૂર્તમાં ઊઠવું એ શુભ માનવામાં આવે છે. આ સમયે જાગવાથી સારું સ્વાસ્થ્ય જાળવવામાં મદદ મળે છે. આ સમયે જાગવાનો અર્થ એ છે કે દેવતા જાગીને તમને પૂજા કરવાનું કહે છે. આ સમયે પૂજા પાઠ કરવાથી પ્રાર્થના સિધી ભગવાન સુધી પહોંચે છે. અને તેના ફાયદા પણ જોવા મળે છે. તમારી ઈચ્છાઓ પણ ધીમે ધીમે પૂરી થાય છે. ઘણા લોકો વહેલી સવારે ઉઠી જાય છે. એ લોકો હંમેશા સ્વસ્થ રહે છે કારણ કે તેઓ તમામ ક્રિયાઓ સૂર્ય ઊગે એ પહેલા પૂરી કરી લેતા હોય છે. જેના કારણે સ્વાસ્થ્યને પણ ફાયદો થાય છે. પહેલી સવારે ઊઠવા વાળા નો દિવસ પણ એકદમ આનંદમય રહે છે. તમે જેટલા મોડા ઉડશો એટલો જ તમારો સ્વભાવ સતત ચીડિયાપણો થવાનો ભય રહે છે.

અગત્યની લિંક

અન્ય માહિતી વાંચવા માટે અહીં ક્લિક કરો
હોમપેજ પર જવા માટેઅહીં ક્લિક કરો

Disclaimer : અહીં આપવામાં આવેલ માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. Marugujaratbharti. in તેની પુષ્ટિ કરતું નથી.)

Leave a Comment

error: Content is protected !!