Tech Tips : તમે રાખેલ whatsapp dp કોણે કોણે જોયું? ચેક કરો આ રીતે: હાલ મોટાભાગના લોકો સ્માર્ટફોનનો ઉપયોગ કરી રહ્યા છે અને લગભગ દરેક સોશિયલ મીડિયામાં whatsapp facebook instagram વગેરે એપ્લિકેશન નો ઉપયોગ કરી રહ્યા છે. સોશિયલ પ્લેટફોર્મ પર દરેક લોકો પોતાનો અવનવો મનપસંદ ફોટો એટલે કે dp સમયાંતરે અપડેટ કરતા હોય છે, દરેક લોકોને પોતાનો સારો ફોટો ડીપી પિક્ચરમાં રાખવો ખૂબ પસંદ હોય છે. અને પોતે મનોમન વિચારતા હોય છે કે આ ફોટો દરેક લોકો જુએ. પરંતુ આપણો whatsapp facebook instagram વગેરે સોશિયલ મીડિયા પર રાખેલ Dp ફોટો કોણે કોણે જોયો તેની આપણને માહિતી મળી શકતી નથી. તેમજ તમારું આ dp અનેક લોકો ચોરી છુપેથી પણ જોતા હોય છે તેમજ તેને ડાઉનલોડ પણ કરતા હોય છે. અહીં અમે તમારા માટે એવી જ એક ખૂબ જ ઉપયોગી માહિતી લઈને આવ્યા છીએ જેના દ્વારા તમે જાણી શકશો કે તમારા Dp ને કોણે કોણે જોયું. ચોરી છુપેથી તમારું dp એ જોનાર વ્યક્તિનું નામ અને ક્યારે તેમણે આ dp જોયું તેની તમામ માહિતી જાણી શકો છો.
Whatsapp DP કોણે કોણે જોયું?
આજકાલ દરેક લોકો whatsapp ને ખુબ વધારે ઉપયોગ કરી રહ્યા છે. કોઈ સ્માર્ટફોન એવો નહીં હોય કે જેમાં એપ્લિકેશન whatsapp ડાઉનલોડ થયેલ નહીં હોય. અને whatsapp પર લોકો સૌથી વધારે પોતાનું dp પિક્ચર ચેન્જ કરતા હોય છે અને અવારનવાર તેને બદલતા હોય છે. અહીં ટેક ટીપ્સ દ્વારા તમે જાણી શકશો કે તમારા whatsapp પ્રોફાઈલ પર રાખેલ dp કોણે ક્યારે જોયું.
Whats tracker એપ્લિકેશન વડે જાણી શકશો
જો તમે પણ તમારા whatsapp પ્રોફાઇલ પર રાખેલો ફોટો કોણ કોણ જોઈ રહ્યા છે તે જાણવા ઇચ્છતા હોવ તો સૌ પ્રથમ તમારે whats tracker એપ્લિકેશન ડાઉનલોડ કરવાની થશે.
આ એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે તમારે એક મોબાઇલ માર્કેટ એપ પણ ડાઉનલોડ કરવાની જરૂરિયાત રહેશે whatsapp હું વ્યુડ મી આ મોબાઇલ માર્કેટ એપ આપોઆપ ડાઉનલોડ થશે. તેને ઇન્સ્ટોલ કર્યા બાદ થોડી સેકન્ડ રાહ જોવી પડશે. થોડી સમય બાદ આ એપ્લિકેશન કામ કરવા માંડશે અને તમારા whatsapp પ્રોફાઈલ ને કોણે કોણે જોયો તેની એક યાદી બહાર પાડવામાં આવશે.
આ લિસ્ટમાં તમને ફક્ત તે જ લોકો જોવા મળશે જેમણે છેલ્લા 24 કલાકમાં તમારું whatsapp ડીપી જોયું હોય. એપ્લિકેશન તમારી સામે કોન્ટેક્ટ કેટેગરી પ્રદર્શિત કરશે તે કોન્ટેક્ટ જોઈને તમે તમારા ડીપીને ગુપ્ત રીતે કોણ જોઈ રહ્યો છે તે ચેક કરી શકો છો.
અગત્યની સૂચના : દરેક વાચક મિત્રોને એક ચેતવણી છે કે કોઈ પણ થર્ડ પાર્ટી એપ્લિકેશન સુરક્ષા માટે યોગ્ય નથી. કારણ કે તમારી તમામ અંગત માહિતી તેના પર ચાલી જતી હોય છે. આ એપ કેટલી સુરક્ષિત છે તે અંગે કોઈ સત્તાવાર માહિતી ઉપલબ્ધ નથી. તમે તમારા જોખમી આ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો. આ માટે marugujaratbharti.in જવાબદાર નથી.
મહત્વની લિંક
Who Viewed My Profile ડાઉનલોડ કરવા માટે | અહીં ક્લિક કરો |
Whats Tracker App ડાઉનલોડ કરવા માટે | અહીં ક્લિક કરો |
હોમ પેજ પર જવા માટે | અહીં ક્લિક કરો |