Bharat Caller એપ: આજના ટેકનોલોજી વાળા યુગમાં દરેક વસ્તુ માટે એક એપ્લિકેશન છે. શોપિંગ કરવાથી લઈને ડોક્ટરની એપોઇન્ટમેન્ટ સુધી બધું બસ હવે એક ક્લિક પર થઈ જાય છે. માર્કેટમાં જેમ જેમ સ્પર્ધા વધતી જાય છે તેમ તેમ ઘણા બધા લોકો એપ્સ બનાવી રહ્યા છે. આપણું દેશ પણ આ ક્ષેત્રમાં આગળ વધી રહ્યો છે. મેક ઇન ઇન્ડિયા ને પ્રોત્સાહન આપવા ઘણી બધી એપ ભારતમાં બની છે અને આ તમામ સ્વદેશી એપ વિદેશી એપ ને ટક્કર આપે છે.
truecaller ને ટક્કર આપવા માટે ભારતમાં બનાવેલી Bharat Caller એપ લોન્ચ થઈ ચૂકી છે. આ એપ બનાવનારનું કહેવું છે કે તે truecaller કરતા ઘણી બધી વાતમાં આગળ છે અને તે ભારતીયોને વધુ પસંદ આવશે.
Bharat Caller એપ એ એક કોલર આઇડી એપ્લિકેશન છે જેને ભારતના કેટલાક એન્જિનિયરોએ બનાવી છે. આઈ આઈ એમ બેંગ્લોરના પૂર્વ વિદ્યાર્થી અને આ એપ્લિકેશન નિર્માતા ટીમના પ્રમુખ સદસ્ય પ્રજજવલ સિન્હા કહે છે કે આ એપ ભારતમાં truecaller નો વિકલ્પ બની શકે છે અને તે સંપૂર્ણપણે સુરક્ષિત છે. પ્રજ્જવલ કહે છે કે થોડા સમય પહેલા ભારતીય સેનાએ ભારતમાં truecaller એપ ને બેન કરી દીધી હતી ત્યારે પ્રજ્જવલ આ અને તેની ટીમને આવી ભારતીય કોલર એ તૈયાર કરવાનો વિચાર આવ્યો હતો. તેમને લાગ્યું કે ભારતની પણ આવી કોઈ એપ હોવી જોઈએ.
App
truecaller app | Download Click here |
Google play store | Click here |
આ એપ તેના યુઝર્સના કોન્ટેક્ટ અને કોલ લોગ્સ ને પોતાના સર્વર પર સેવ નથી કરતી જેથી યુઝર્સને પ્રાઇવતી જળવાઈ રહે છે. સાથે જ આ એપ ના ડેટા એ્ક્રિપ્ટેડ ફોર્મેટ માં સ્ટોર કરવામાં આવે છે અને તેનો ઉપયોગ ડેટા ભારતની બહાર કોઈ નથી કરી શકતું. માટે જ ભારત કોલર એપ સંપૂર્ણપણે સુરક્ષિત અને યુઝર્સ ફ્રેન્ડલી છે.
આ એપ ને અલગ અલગ ભાષાઓમાં લોન્ચ કરવામાં આવી છે. તે અંગ્રેજી હિન્દી તમિલ ગુજરાતી બાંગલા મરાઠી વગેરે અનેક ભાષાઓમાં ઉપલબ્ધ છે. દરેક ભારતીય તેનો ઉપયોગ સરળતાથી કરી શકે તે માટે ભાષાની સુવિધા આ એપમાં આપવામાં આવી છે. સાથે જ આ એપને એન્ડ્રોઇડ અને આઇ ઓ એસ યુઝર્સ પણ ડાઉનલોડ કરી શકે છે.
truecaller ના ઓપ્શન માં Bharat Caller એપ વાપરો.
જો તમે કોલર આઇડી એપ્લિકેશન યુઝ કરતા હોવ તો truecaller ના ઓપ્શન માં તમે ભારત કોલર એપ જરૂર ડાઉનલોડ કરો અને તેને વાપરો. કેમ કે ભારત કોલર એપ એ સંપૂર્ણપણે સ્વદેશી એપ છે અને તે સુરક્ષિત છે.
Bharat Caller એપ ડાઉનલોડ કેવી રીતે કરવી.
ભારત કોલર એપને ડાઉનલોડ કરવા માટે તમે google play store પર જઈ ભારત કોલર એપ ટાઈપ કરવાથી તે એપ્લિકેશન આવી જશે. આમ તમે google play store પરથી આ એપ્લિકેશનને ડાઉનલોડ કરી વાપરી શકો છો. અહીં નીચે લિંક પર ભારત કોલર એપ મૂકવામાં આવેલી છે તે લિંક ટચ કરતાં તમે સીધા google play store પર જતા રહેશો અને તમે આ લિંક દ્વારા જ સીધા ભારત કોલર એપ ડાઉનલોડ કરી શકો છો.
અગત્યની લિંક
Bharat Caller એપ ડાઉનલોડ કરવા માટે | અહીં ક્લિક કરો |
હોમપેજ પર જવા માટે | અહીં ક્લિક કરો |