Vidyut Sahayak Recruiment 2024: GEB માં નોકરી કરવાની ઈચ્છા ધરાવતા લાયક ઉમેદવારો માટે ખૂબ સારા સમાચાર સામે આવ્યા છે, ગુજરાત વિદ્યુત સહાયક દ્વારા 394 જગ્યા માટે ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારો એ 1 એપ્રિલ 2024 સુધી ઓનલાઇન અરજી કરવાની રહેશે. ઓનલાઇન અરજી ઓફિસિયલ વેબસાઈટ પર થી કરવાની થશે. વિદ્યુત સહાયક ભરતી 2024 વિશે વધુ માહિતી જેમકે પગાર ધોરણ , શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, અરજી ફી, પસંદગી પ્રક્રિયા અને ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી અહીં આપવામાં આવેલી છે. વિદ્યુત સહાયક ભરતીની નવીનતમ અપડેટ મેળવવા માટે અમારી વેબસાઈટ MARUGUJARATBHARTI. IN ની નિયમિત મુલાકાત લેવી.
Vidyut Sahayak Recruiment 2024
ભરતી સંસ્થા
ગુજરાત વીજ કંપની
પોસ્ટ
વિદ્યુત સહાયક
ખાલી જગ્યાઓ
394
નોકરી નું સ્થળ
ગુજરાત
અરજી પ્રકાર
ઓનલાઇન
અરજી કરવાની છેલ્લી તારીખ
1 એપ્રિલ 2024
વેબસાઈટ
https://www.dgvcl.com/
વિદ્યુત સહાયક ભરતી 2024 પોસ્ટ વાઇઝ માહિતી
વિદ્યુત સહાયક
કુલ જગ્યા
જેટકો
207
DGVCL
78
PGVCL
28
UGVCL
28
MGVCL
28
કુલ જગ્યા
394
અગત્યની તારીખ
અરજી શરૂ થયા તારીખ
12/03/2024
અરજી કરવાની છેલ્લી તારીખ
01/04/2024
વય મર્યાદા
ન્યુનતમ ઉંમર
18 વર્ષ
મહત્તમ ઉંમર
35 વર્ષ ( ઉપલી વય મર્યાદામાં સરકારશ્રીના નિયમ અનુસાર છૂટ મળવા પાત્ર થશે )
શૈક્ષણિક લાયકાત
પોસ્ટ
લાયકાત
વિદ્યુત સહાયક
પૂર્ણ સમય BE (ઇલેક્ટ્રિકલ ) / B. TECH. (ઇલેક્ટ્રિકલ) માન્ય યુનિવર્સિટીમાંથી નિયમિત મોડમાં UGC /AICTE દ્વારા સાતમાં અને આઠમા સેમેસ્ટર / અંતિમ વર્ષમાં એટીકેટી વીના ઓછામાં ઓછા ૫૫ ટકા સાથે મંજૂર. [ વધુ માહિતી માટે ઓફિસિયલ નોટિફિકેશનનો અભ્યાસ કરો ]
ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?
લાયકાત ધરાવતા ઉમેદવારો ઓફિસિયલ વેબસાઈટ મારફતે ઓનલાઈન અરજી કરી શકે છે.
નોંધ : ઓનલાઇન અરજી કરતા પહેલા ઉમેદવારોએ નીચે આપેલ સત્તાવાર નોટિફિકેશનને ડાઉનલોડ કરી જરૂરી સૂચનાઓ વાંચી લેવી અને ત્યારબાદ જ ઓનલાઇન અરજી કરવી.